Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ગોંડલ તાલુકામાં નવનિર્મિત 2 આંગણવાડીનું કરાયુ લોકાર્પણ

Wed, July 24 2024

મેતા ખંભાળીયામાં રૂ.1.25 કરોડના ખર્ચે બનનાર સીસી રોડનું પણ ખાત મૂહર્ત કરાયું

ગોંડલ તાલુકાના કેશવાડા અને મોટા સખપર ગામે નવી બનેલી આંગણવાડીનું લોકાર્પણ ગોંડલના ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે મેતા ખંભાળીયા ગામે રૂ.1.25 કરોડના ખર્ચે સી.સી.રોડના કામનું ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું.

બાળકોને પૂર્વ શિક્ષણ આપતી આંગણવાડી ગોંડલના કેશવાડા અને મોટા સખપર ગામે બનાવવામાં આવી છે. આ નવ નિર્મિત આંગણવાડીનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ તકે આંગણવાડીના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. બંને ગામોમાં આંગણવાડીનું લોકાપર્ણ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જ્યારે મેતા ખંભાળીયા ગામથી હનુમાનજી મંદિર સુધીના રૂ.1.25 કરોડના ખર્ચે બનનારા સી.સી.રોડના કામનું પણ ખાત મૂહર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ રાજૂભાઈ ડાંગર, જિલ્લા વિકાસ અધિકારી ડો.નવનાથ ગવ્હાણે, ગોંડલ પ્રાંત અધિકારી, ટીડીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશન પ્રમુખ પદે અતુલ કમાણી

Next

કાગદડીમાં પાણીના પ્રવાહમાં તણાઇ જતાં યુવાનનું મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
13 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
14 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
14 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
14 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

મેચ પહેલાં ભારતને ઝટકો: ગીલને ડેંગ્યુ, હાર્દિકને દડો આંગળી પર વાગ્યો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ક્ષત્રિયોનું રૂપાલાને ૧૯મી સુધીનું અલ્ટીમેટમ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ ગોઝારો સિટીબસ અકસ્માત કેસ : 4 નિર્દોષ વ્યક્તિનો ભોગ લેનારા બસ ચાલક શિશુપાલસિંહ રાણાની જામીન અરજી રદ
ક્રાઇમ
5 મહિના પહેલા
41 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યમાં સૌથી ગરમ, કાલથી રાહત
રાજકોટ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર