Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

કાશ્મીર વિધાનસભામાં શેરી-ગલીમાં બાળકો ઝગડે એવી રીતે ધારાસભ્યો વિધાનસભ્યો બાખડયા

Thu, November 7 2024

બંધારણની કલમ ૩૭૦ હટાવવાના મુદ્દે થઇ માથાકૂટ : માર્શલ બોલાવવા પડ્યા

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી બાદ યોજાયેલા વિધાનસભાનાં પ્રથમ સત્રમાં જ મોટી ધમાલ થઇ ગઈ છે અને કલમ 370 હટાવવાના મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષના વિધાનસભ્યો બાખડી પડ્યા હતાં.

ભાજપના વિધાનસભ્યોએ કલમ 370 પર લાગુ કરવાની માંગ ઉઠાવી રહેલા વિધાનસભ્યો સાથે મારામારી અને ઝપાઝપી કરી હતી. વિધાનસભા અંદરનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિધાનસભ્યો એકબીજાને ધક્કો મારતા અને ઝપાઝપી કરતા જોવા મળે છે.

લોકસભા સાંસદ રાશિદ એન્જિનિયરના ભાઈ વિધાનસભ્ય ખુર્શીદ અહેમદ શેખે ગૃહમાં કલમ 370નું બેનર બતાવ્યું, ભાજપના વિધાનસભ્ય અને વિપક્ષના નેતા સુનીલ શર્માએ આ બેનર બતાવવાનો સખત વિરોધ કર્યો હતો. ત્યારપછી પાર્ટી અને વિપક્ષ વચ્ચે મારામારી અને ધક્કામુક્કી શરૂ થઈ ગઈ.

વિધાનસભ્યો વચ્ચે ઘર્ષણ એટલુ વધી ગયું કે સ્પીકરે માર્શલ બોલાવવા પડ્યા હતાં. માર્શલોએ મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન માર્શલો કેટલાક વિધાનસભ્યોને ગૃહની બહાર પણ લઈ ગયા. સ્પીકરે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત પણ કરી દીધી હતી.

પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વિધાનસભ્ય વાહીદ પરાએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370 અને 35Aને પુનઃસ્થાપિત કરવા માટે ઠરાવ રજૂ કર્યો હતો. બીજેપી નેતા રવિન્દ્ર રૈનાએ આ મુદ્દે નિવેદન જાહેર કરીને આ ઘટના માટે મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા પર પ્રહાર કર્યા છે.

રવિન્દ્ર રૈનાએ કહ્યું કે કલમ 370 હવે ઈતિહાસ બની ગઈ છે પરંતુ ઓમર અબ્દુલ્લા સરકાર પાકિસ્તાનને પ્રોત્સાહિત કરી રહી છે. કલમ 370એ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ, અલગતાવાદ અને પાકિસ્તાની માનસિકતાને જન્મ આપ્યો છે.

Share Article

Other Articles

Previous

જેટ એરવેઝની સંપત્તિઓ વેચવાનો સુપ્રિમ કોર્ટનો આદેશ

Next

સલામતી વ્યવસ્થા પૂરી ના પાડતા ભારતનો કોન્સ્યુલર કેમ્પ કેન્સલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
11 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
12 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
12 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
12 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

અદાણી જુથની લાંચનો મામલો હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
લો બોલો !! ડિગ્રી વગરના ડોક્ટરે 15 લોકોના કર્યા ઓપરેશન, 7 દર્દીના મોત, પોસ્ટમોર્ટમ કર્યા વિના જ પરિજનોને મૃતદેહ સોંપ્યા
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજ્યસભાની 6 બેઠકો માટે 20 ડિસેમ્બરે ચૂંટણી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હરિયાણા સરકારને કોર્ટથી લાગ્યો કેવો મોટો ઝટકો ? .. જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર