Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

5 વર્ષમાં 2 વન-ડે, 2 ટી-20 વર્લ્ડકપ, એક ચેમ્પિયન્સ ટ્રોફી, 3 WTC ફાઈનલ રમાશે: ભારતને પણ મળશે વર્લ્ડકપ-ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ

Wed, March 11 2026


ટી-20 વર્લ્ડકપ-2026 પૂર્ણ થતાં જ હવે આગામી આઈસીસી ટૂર્નામેન્ટની રાહમાં ક્રિકેટરસિકો બેસી ગયા છે. આગામી પાંચ વર્ષની અંદર આઠ આઈસીસી ટ્રોફી રમાવાની છે. સૌથી પહેલાં જૂન-2027 માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો રમાશે અને ત્યારબાદ વન-ડે વર્લ્ડકપ આવશે.

ટી-20 વર્લ્ડકપ-2026 બાદ 2031 ના અંત સુધીમાં કુલ આઠ આઈસીસી ટૂર્નામેન્ટ રમાવાની છે. પાંચ ટૂર્નામેન્ટ વ્હાઈટ બોલ ક્રિકેટ છે જ્યારે ત્રણ ટ્રોફી રેડ બોલ ક્રિકેટની રમાશે. પાંચ વર્ષમાં બે વન-ડે વર્લ્ડકપ, બે ટી-20 વર્લ્ડકપ અને એક ચેમ્પિયન્સ ટ્રોફી તેમજ ત્રણ ડબલ્યુટીસી (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) ફાઈનલ પણ રમાશે.

જૂન-2027 થી ઈંગ્લેન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ જોવા મળશે. સળંગ ત્રણ વખત ઈંગ્લેન્ડમાં ફાઈનલ રમાયા બાદ હજુ આવનારા વર્ષોમાં ઈંગ્લેન્ડને જ આ ફાઈનલનું યજમાન મળશે. બે વર્ષ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટનો ફાઈનલ જૂન-2027 માં રમાશે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે

આ ઉપરાંત ઑક્ટોબર-નવેમ્બર-2027 માં વન-ડે વર્લ્ડકપ પણ રમાશે. આ વર્લ્ડકપ ઝીમ્બાબ્વે, નામીબિયા અને સાઉથ આફ્રિકાની સંયુક્ત યજમાનીમાં રમાશે. હવે ટી-20 વર્લ્ડકપ 2028 માં ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ મળીને આયોજિત કરશે જે જાન્યુઆરી-ફેબ્રુઆરી-2028 માં રમાશે. 2028 માં જ ઓલિમ્પિક પણ રમાશે જેમાં ક્રિકેટની રમતને સામેલ કરવામાં આવી છે.

2029 માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાશે જેનું યજમાન ભારત છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન ભારત નહીં આવે તો તેની મેચ શ્રીલંકા અથવા પાકિસ્તાનમાં આયોજિત કરવામાં આવી શકે છે. આ ટૂર્નામેન્ટ જાન્યુઆરીથી માર્ચ અથવા ઑક્ટોબરથી નવેમ્બર વચ્ચે રમાઈ શકે છે. એ જ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ પણ રમાશે જે જૂન-2029 માં ઈંગ્લેન્ડમાં થશે.

2030 માં ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં પુરુષ ટી-20 વર્લ્ડકપ જૂન આસપાસ રમાશે. 2031 માં વન-ડે વર્લ્ડકપ રમાશે જેનું યજમાન ભારત અને બાંગ્લાદેશ રહેશે. આ ટૂર્નામેન્ટ ઑક્ટોબર-નવેમ્બરમાં રમાઈ શકે છે. એ જ વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ પણ જૂનમાં રમાશે.

Share Article

Other Articles

Previous

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઈરાનના બે ડ્રોન ખાબક્યા: ચાર લોકો થયા ઘાયલ, ઇજાગ્રસ્તોમાં એક ભારતીય કર્મચારી

Next

ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
VIDEO: ફૂકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ખામી: વિમાનમાં ગિયર તૂટી જતાં હાર્ડ લેન્ડિંગ, 141 મુસાફરોના જીવ તાળવે ચોટયા
21 મિનિટutes પહેલા
દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઈરાનના બે ડ્રોન ખાબક્યા: ચાર લોકો થયા ઘાયલ, ઇજાગ્રસ્તોમાં એક ભારતીય કર્મચારી
45 મિનિટutes પહેલા
5 વર્ષમાં 2 વન-ડે, 2 ટી-20 વર્લ્ડકપ, એક ચેમ્પિયન્સ ટ્રોફી, 3 WTC ફાઈનલ રમાશે: ભારતને પણ મળશે વર્લ્ડકપ-ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ
1 કલાક પહેલા
ધોરણ 10 અને 12ની ઉત્તરવહીને ચકાસણી 19મી માર્ચથી થશે શરૂ: રાજકોટમાં 25 કેન્દ્રો ફાળવાયા, 37 વિષયોની ઉત્તરવહી તપાસવામાં આવશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2977 Posts

Related Posts

શુઝ ઉતારવાનું કહેતા મહિલા મેયરે બુલડોઝર મંગાવ્યું!
નેશનલ
3 વર્ષ પહેલા
વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમમાં વહેંચાઈ 125 કરોડની ઈનામી રકમ, જાણો કોને મળી સૌથી વધુ રકમ  ??
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાયનાન્સનાં પૂર્વ અધિકારીઓ સહીત ૨૫ લોકો પાંચ વર્ષ સુધી શેરબજારમાં કામ નહી કરી શકશે : સેબીનુ આકરું પગલું
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ચાંદીનાં ભાવ નવા રેકોર્ડ તરફ:જોરદાર તેજી સાથે 1 કિલો ચાંદી 2,95,500એ પહોંચી:3 લાખ નજીક,સોનાની સપાટી પણ 1,47 લાખને પાર
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર