Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુદ્ધની અસર: કતારે LNG ઉત્પાદન બંધ કરી દેતા પાકિસ્તાન- બાંગ્લાદેશની હાલત કફોડી, લગાતાર હુમલાઓ બાદ કતારના ગેસ સંકુલો અસરગ્રસ્ત

Sat, March 7 2026

પશ્ચિમ એશિયામાં તેજ બનેલા યુદ્ધના પડઘા હવે વૈશ્વિક ઊર્જા બજારમાં પણ જોવા મળી રહ્યા છે. હુમલાઓના કારણે કતારના ગેસ સંકુલો અસરગ્રસ્ત થતાં કતારે લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નું ઉત્પાદન તાત્કાલિક સ્થગિત કરી દીધું છે. રાજ્ય સંચાલિત કંપની કતાર એનર્જી દ્વારા ‘ફોર્સ મેજર’ જાહેર થતાં એશિયાના અનેક દેશોમાં ગેસ પુરવઠા અંગે ચિંતા ઊભી થઈ છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશ પર સૌથી વધુ અસર થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

કતાર LNG પુરવઠો અટકતા સૌથી મોટો ઝટકો પાકિસ્તાન અને બાંગ્લાદેશને લાગવાનો અંદાજ છે. બંને દેશો LNG માટે મોટા પ્રમાણમાં કતાર પર નિર્ભર છે અને તેમની પાસે ગેસ સંગ્રહ અથવા વિકલ્પ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી.
‘ફોર્સ મેજર’ એ એવું કાનૂની પ્રાવધાન છે, જેનો ઉપયોગ કંપની ત્યારે કરે છે જ્યારે અનિયંત્રિત પરિસ્થિતિઓને કારણે તે કરાર મુજબ પુરવઠો પૂરો પાડી શકતી નથી. કતાર એનર્જી કેમ્પની દ્વારા આ પગલું લેવાતા એશિયાના ઘણા LNG ખરીદદારો માટે પુરવઠો ખોરવાયો છે.

એનાલિટિક્સ ફર્મ Kplerના આંકડા મુજબ પાકિસ્તાનના LNG આયાતમાં કતાર અને યુએઈનો મળીને 99 ટકા હિસ્સો છે, જ્યારે બાંગ્લાદેશ માટે આ આંકડો લગભગ 72 ટકા છે. તેથી પુરવઠો બંધ થતાં બંને દેશો ઊર્જા સંકટના કગાર પર પહોંચી શકે છે.
વિશ્લેષકોના કહેવા મુજબ પાકિસ્તાન અને બાંગ્લાદેશ પાસે LNG સંગ્રહ અને ખરીદીની લવચીકતા ખૂબ મર્યાદિત છે. પરિણામે સપ્લાયમાં ખલેલ પડે તો તેઓ મોંઘા ભાવે સ્પોટ માર્કેટમાંથી LNG ખરીદવા કરતાં વીજ ક્ષેત્રમાં માંગ ઘટાડવાની સ્થિતિમાં આવી શકે છે.

બાંગ્લાદેશમાં રોજિંદી અછત શરૂ

બાંગ્લાદેશ પહેલેથી જ ગેસની ગંભીર તંગીનો સામનો કરી રહ્યું છે.દેશમાં દરરોજ 1300 મિલિયન ક્યુબિક ફૂટથી વધુ ગેસની અછત છે. જો LNG સપ્લાય લાંબા સમય સુધી ખોરવાશે તો ઉનાળાની પીક સીઝનમાં વીજ ઉત્પાદન તથા ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર ભારે અસર પડી શકે છે.

આ પણ વાંચો :રાજકોટના કોઠારિયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, AC અને નોન AC હોલની સગવડ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે

પાકિસ્તાનમાં સોલાર ઊર્જાના વધતા ઉપયોગને કારણે દિવસ દરમિયાન વીજ માંગમાં થોડો ઘટાડો થઈ શકે છે, પરંતુ બાંગ્લાદેશ માટે વિકલ્પો ઓછા છે. ત્યાં LNG સપ્લાય લાંબા સમય સુધી બંધ રહે તો કોલસાથી વીજ ઉત્પાદન વધારવું તથા ભારત પાસેથી વીજ આયાત વધારવી પડી શકે છે.

ભારત સહિત એશિયા માટે જોખમ

  • કતાર વિશ્વનો બીજા નંબરનો LNG ઉત્પાદક દેશ છે અને તેના 80%થી વધુ LNG એશિયામાં મોકલાય છે.
  • કતાર અને યુએઈ મળીને ભારતના લગભગ 53% LNG આયાત પૂરું પાડે છે.
  • ભારતમાં કેટલાક ઉદ્યોગો અને સિટી ગેસ કંપનીઓના પુરવઠામાં 40% સુધી ઘટાડો થયો
  • ચીન, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા – આ ચાર દેશો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા લગભગ 75% તેલ અને 59% LNGના મુખ્ય ગ્રાહકો છે.
  • ઊર્જા આયાત પર ભારે નિર્ભરતા હોવાને કારણે જાપાન અને દક્ષિણ કોરિયા પર સપ્લાય ખલેલનું સૌથી વધુ જોખમ

Share Article

Other Articles

Previous

કર્ણાટક સરકારની પહેલ: 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ! સ્ક્રીનના અતિરેક ઉપયોગને અટકાવવા લેવાયો નિર્ણય

Next

રાજકોટના કોઠારિયા રોડ પર વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ તૈયાર, AC અને નોન AC હોલની સગવડ, જાણો કેટલું ભાડું ચૂકવવું પડશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
8 મિનિટutes પહેલા
ICC ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ ‘અનલક્કી’! 2023માં ભારત આ જ ગ્રાઉન્ડ પર વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ હારી’તી
17 મિનિટutes પહેલા
Ind vs NZ: ટી-20 વર્લ્ડકપમાં ભારત સામે ન્યુઝીલેન્ડ ‘અજેય’: રવિવારે જીતે કોઈ પણ, મેચ રોમાંચક બની રહેવાની પ્રબળ શક્યતા
28 મિનિટutes પહેલા
ચોક્કસ જ્ઞાતિના લોકોની લાગણીને ઠેસ પહોંચતી હોવાથી રાજકોટના 3 વિસ્તારના નામ બદલાશે: ‘સ્પેશિયલ જનરલ બોર્ડ’માં મંજૂરી આપવામાં આવશે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2964 Posts

Related Posts

રાજકોટના સોની યુવકનો વીડિયો બનાવી ડેમમાં ઝંપલાવીને આપઘાત
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
હિમાચલમાં ભારે બરફ વર્ષા, અનેક માર્ગો બંધ, 9000 ફૂટની ઊંચાઈ પર 85 વર્ષના મહિલાને એરફોર્સે કર્યા એરલીફ્ટ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
VIDEO : ISROની અવકાશમાં છલાંગ; પૃથ્વી પર નજર રાખવા માટે SSLV-D3 નું સફળ લોન્ચિંગ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ફનવર્લ્ડ સિવાય એક પણ ગેઈમ ઝોન પાસે ફાયર NOC નથી !
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર