Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઊભા રહો હું પોલીસ કમિશનરને ફોન કરું…ધુળેટીમાં રાજકોટ પોલીસ પર રુઆબ છાંટવો કથિત પત્રકારને પડ્યો ભારે! જાણો શું છે મામલો

Fri, March 6 2026

શહેરમાં ધુળેટીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા રેસકોર્ષ રિંગ રોડ પર તૈનાત પોલીસ ટુકડી સાથે ઘર્ષણમાં ઉતરી કથિત પત્રકારે પીએસઆઈને રુઆબ બતાવી તોછડાઈ ભર્યું વર્તન કર્યું હતું આટલું જ નહીં આ શખસને પોલીસ મથકે લઈ જતાં અહીં પરથી પણ તે પોતાની કાર પુરપાટ ઝડપે ભગાવી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે પોલીસે ફરજ રુકવાટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કથીત પત્રકાર વિરાજ અશ્વિનભાઈ જાની નામના શખ્સે સામે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ રાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પીએસઆઇ એસ.ડી. કોઠીવાર અને અન્ય સ્ટાફ સાથે રેસકોર્ષ રિંગ રોડ પર ધૂળેટી પર્વે ઉપર બંદોબસ્તમાં હતા. બપોરના આશરે 2:15 વાગ્યે મેયર બંગલા પાસે GJ-03-NF-3022 નંબરની ઇનોવા કારમાં સવાર વિરાજ જાની જાહેર માર્ગ પર લોકોની સલામતી જોમાય તે રીતે રંગ ઉડાડી રહ્યો હતો.

જ્યારે PSI કોઠીવારે તેને અટકાવીને પોલીસ કમિશનરના જાહેરનામાની અમલવારી કરવા જણાવ્યું તો આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને અત્યંત તોછડી ભાષામાં વાત કરવા લાગ્યો હતો.પોલીસે જ્યારે તેને ગાડીના કાળા કાચ દૂર કરવા અને કાગળો બતાવવા જણાવ્યું, ત્યારે આરોપીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. એટલું જ નહીં, પોલીસ સ્ટેશનની બહાર ગાડી ઉભી રાખ્યા બાદ અચાનક ગાડી લોક કરી દીધી અને પૂરપાટ ઝડપે કાર ચલાવીને નાસી છૂટ્યો હતો. જોકે, પોલીસે સતર્કતા દાખવી સરકારી વાહન દ્વારા ફિલ્મી ઢબે પીછો કરી તેને હેડ ક્વાર્ટર સર્કલ પાસેથી ઝડપી પાડ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે આરોપી ‘ન્યૂઝ ઓન વ્હીલ્સ’ નામથી સોશિયલ મીડિયા પેજ ચલાવતો અને પોતાને પત્રકાર ગણાવે છે.

આ પણ વાંચો :APK ફાઇલ ખોલતાં પહેલા ચેતજો! વોટ્સએપ પર ટ્રાફિક મેમોની ફાઇલ ખોલતા જ રાજકોટના વેપારીના ખાતામાંથી 10.87 લાખ સાફ

“ઊભા રહ્યો હું પોલીસ કમિશનરને ફોન કરું” કહી આરોપીએ મારી ડંફાસ…

રેસકોર્સ રીંગ રોડ ઉપર જાહેરમાં લોકોને રંગ ઉડાડી પરેશાન કરતાં શખસોને પોલીસે અટકાવતાં આરોપી વિરાજ જાનીએ પોતાની ઓળખ પત્રકાર તરીકે આપી પોલીસ પર દબાણ લાવવાનો પ્રયાસ કરતો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, તેણે પોતાનો રુઆબ બતાવવા માટે રાજકોટ પોલીસ કમિશનર અને ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓને ફોન લગાવ્યા હોવાનો ડોળ કર્યો હતો પરંતુ કોઈ પણ અધિકારીએ તેનો ફોન રિસીવ કર્યા ન હોય જેથી સ્થળ ઉપર હાજર અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવતા આરોપી ઉશ્કેરાયો હતો અને પીએસઆઇ સાથે ધક્કામુકી કરી હતી.

Share Article

Other Articles

Previous

ધાર્મિક લાગણી દુભાવવાનો કિસ્સો: રાજકોટમાં સોશિયલ મીડિયા પર હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સામે ફરિયાદ

Next

APK ફાઇલ ખોલતાં પહેલા ચેતજો! વોટ્સએપ પર ટ્રાફિક મેમોની ફાઇલ ખોલતા જ રાજકોટના વેપારીના ખાતામાંથી 10.87 લાખ સાફ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
4 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
5 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
5 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
5 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શમા મોહમ્મદનું વધુ એક ટ્વિટ વાયરલ : વિરાટ કોહલી પર કરી હતી વિવાદિત ટિપ્પણી, વાંચો ક્રિકેટરને શું કહ્યું હતું
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
એશિયન પેરા ગેમ્સ: સુમિત અંતિલે રચ્યો ઈતિહાસ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
ભાજપને દક્ષિણ ભારતમાં કેવો મળ્યો ટેકો ? જુઓ
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર