Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

રાજકોટમાં ફરીવાર ઝડપાયો હાઇબ્રીડ ગાંજો! રિમાન્ડ પર રહેલા ધ્રુવ જોશીના ઘરેથી વધુ 10.36 લાખનો હાઇબ્રિડ ગાંજો SOGએ પકડી પાડ્યો

Thu, March 19 2026


રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પકડાવાનું ઓછું થઈ ગયું છે પરંતુ અફિણ સહિતના નશીલા પદાર્થ પકડાઈ રહ્યા હોય પોલીસ માટે પડકાર ઉભા થઈ રહ્યા છે. આ બધાની વચ્ચે રાજકોટમાંથી પહેલીવાર હાઈબ્રિડ ગાંજો પકડાતાં નશાના નવા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા રહેલી છે. હજુ ગઇકાલે જ ધ્રુવ જોષી નામના યુવક પાસેથી હાઇબ્રીડ ગાંજો ઝડપાયો હતો ત્યારે આજે ફરીવાર SOG પોલીસને સફળતા મળી છે. 18 માર્ચે હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે મૂળ મુંબઈના ધ્રુવ જોશી નામના યુવકની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતાં. જે રિમાન્ડ દરમિયાન તેના ઘરેથી પોલીસને 10.36 લાખ કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

18 માર્ચે ઝડપાયો 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઈબ્રિડ ગાંજો

એસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા, પીએસઆઈ વી.વી. ધ્રાંગુ સહિતની ટીમે પુષ્કરધામ મેઈન રોડ પર જે.કે. ચોકમાં પટેલ રેસ્ટોરન્ટ પાસે ઉભેલા ધ્રુવ સંજયભાઈ જોષી (ઉ.વ. 26)ની અટકાયત કરી તલાશી લેતા તેના પેન્ટના ખીસ્સામાંથી 2.42 લાખની કિંમતનો 69.380 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

View this post on Instagram

A post shared by VOICE OF DAY NEWS (@voiceofday.news)

ધ્રુવની પૂછપરછમાં ખુલ્યા પ્રમાણે તે ભાગીદાર સાથે ફાયર સેફ્ટીનું કામ કરે છે. રાતોરાત અમીર બનવા માટે તે અમદાવાદથી હાઈબ્રિડ ગાંજો રાજકોટ લાવ્યો હતો અને વેચવાની ફિરાકમાં હતો. જો કે ધ્રુવ હજુ બંધાણીને ગાંજો વેચે તે પહેલાં જ દબોચાઈ ગયો હતો. ગાંજા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે એસઓજી દ્વારા ધ્રુવને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.

19 માર્ચે ફરીવાર 10.36 લાખનો વધુ 296 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત

પૂછપરછ દરમિયાન આરોપી ધ્રુવે જથ્થો મુંબઈથી લાવ્યાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધ્રુવ મૂળ મુંબઈનો રહેવાસી છે અને છેલ્લા દોઢથી બે વર્ષથી રાજકોટમાં રહે છે. રિમાન્ડ દરમિયાન પોલીસે તેને સાથે રાખી તેના નિવાસસ્થાને તપાસ કરતા અંદાજે 10.36 લાખ રૂપિયાની કિંમતનો વધુ 296 ગ્રામ હાઈબ્રિડ ગાંજો જપ્ત કર્યો હતો..

આ પણ વાંચો:રાજકોટમાં લગ્ન માટે 180, અન્ય પ્રસંગ માટે 60 દિવસ પહેલાં બુક થશે કોમ્યુનિટી હોલ: ઓનલાઈન-ઓફલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ

પ્રારંભિક પૂછપરછમાં આરોપી આ જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાની વાત પર અડગ રહ્યો હતો, પરંતુ પોલીસની આગવી રીતે કરાયેલી પૂછપરછ બાદ તેણે આખરે સ્વીકાર્યું કે ગાંજો મુંબઈથી લાવ્યો હતો. વધુમાં તેણે જણાવ્યું કે તે અહીં એક ગ્રામ ગાંજો 3થી 4 હજાર રૂપિયામાં વેચતો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં લગ્ન માટે 180, અન્ય પ્રસંગ માટે 60 દિવસ પહેલાં બુક થશે કોમ્યુનિટી હોલ: ઓનલાઈન-ઓફલાઈન બુકિંગની સુવિધા ઉપલબ્ધ

Next

કરાચીમાં વિનાશક વરસાદ અને આંધી તોફાનમાં 19 લોકોના મોત, કેટલાક ઘાયલ, મોટી નુકસાની

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટના વાતાવરણમાં અચાનક જ પલટો: તોફાની પવન સાથે કરાંનો વરસાદ, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ,અંધારપટ છવાયું, જુઓ વિડીયો
22 મિનિટutes પહેલા
વિમાનમાં મુસાફરી કરો છો? તો હવે ફ્લાઈટમાં પસંદગીની સીટ માટે હવે વધારાનો ચાર્જ નહિ ચૂકવવો પડે, પેસેન્જર્સને મોટી રાહત
52 મિનિટutes પહેલા
સૌરાષ્ટ્રને ધમરોળતી 19 શખ્સોની કૂખ્યાત ગેંગ ‘ગુજસીટોક’માં પુરાઇ: ચોરી, લૂંટ સહિત 92 ગુન્હા આચર્યા, રાજકોટ રૂરલ પોલીસની કાર્યવાહી
1 કલાક પહેલા
RCBના દિગ્ગજ ખેલાડીના ઘરે ફરીવાર પારણું બંધાયું, પત્ની દીપિકાએ આપ્યો પુત્રીને જન્મ, 2015માં હિન્દુ-ખ્રિસ્તી રિવાજમાં કર્યા’તા લગ્ન   
1 કલાક પહેલા
Categories

નેશનલ

2999 Posts

Related Posts

ચોમાસાએ રાજકોટ જિલ્લામાં 3 માનવી અને 45 પશુઓનો ભોગ લીધો : જિલ્લા પંચાયત દ્વારા રાહત-મૃત્યુ સહાય ચૂકવાઈ
ગુજરાત
4 મહિના પહેલા
કેનેડામાં ફેક સ્ટુડન્ટ વિઝાનો પર્દાફાશ : ગુજરાત અને પંજાબના 10,000 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, વાંચો શું છે સમગ્ર મામલો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
2027ની વસતી ગણતરીમાં મોટો ફેરફાર! હવે બધું થશે ડિજિટલ—મોબાઈલ એપથી જ ભરાશે ડેટા
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝેને 5 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર