Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકહોમ

વિક્રમ સંવત 2081નું વર્ષ તમામ 12 રાશિઓ કેવું રહેશે ?? વાંચો વાર્ષિક ભવિષ્યફળ

Sat, November 2 2024

મેષ
આ રાશીનાં જાતકો માટે નવા વર્ષની શરૂઆત ખુબજ સારી રહેશે.
વર્ષ દરમિયાન નાણાંકીય સ્થતિ મજબૂત બની શકે છે.
વિદ્યાર્થીઓને નવા વર્ષની શરૂઆતમાં અભ્યાસ પ્રત્યે ખુબજ રૂચિ વધી શકે છે.
વર્ષ દરમિયાન રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે.
નવા વર્ષ દરમિયાન યુવાનોને રોજગારી માટે નવા ધંધાની શરૂઆત ખુબ જ લાભદાયક રહી શકે છે
નવું વર્ષ યુવાનો માટે ઓછી મહેનતથી યોગ્ય પારિણામો પ્રાપ્ત કરી શકે છે
નવી વસ્તુઓની ખરીદી માટે વર્ષ ખુબજ લાભદાયક રહેશે

વૃષભ
આ રાશિનાં જાતકો માટે નવા વર્ષની શરૂઆત થોડી સામાન્ય રહી શકે છે પરંતુ યુવાનો પોતાના ભવિષ્ય પ્રત્યે ખુબજ જાગૃત બનશે
નવા વર્ષનાં થોડા સમય બાદ મહેનત કરતા પારિણામ વધું પ્રાપ્ત થઇ શકે છે નોકરી કરતા યુવાનો માટે નવું વર્ષ સામાન્ય રહી શકે
નવા વર્ષની શરૂઆતમાં આવક કરતા ખર્ચમાં થોડો વધારો થઇ શકે છે
આ નવા વર્ષની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સુવર્ણ તકો મળી શકે છે
વર્ષ દરમિયાન સગા-સંબંધીઓ સાથેનાં સંબંધોમાં થોડી કડવાશ આવી શકે છે

મિથુન
આ રાશિનાં જાતકો નવું વર્ષ ખુબજ લાભદાયક રહેશે
નવા વર્ષની શરૂઆત દરમિયાન ધાર્મિક કાર્યમાં રસ વધું રહેશે
નવા વર્ષની શરૂઆત દરમિયાન યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે મિત્રો તરફથી યોગ્ય સાથ અને સહયોગ મળશે
નવું વર્ષ મહેનત કરતા વધું ફળ આપનારૂ રહી શકે છે
જો કોઈ અધૂરા રહી ગયેલા કાર્ય આ વર્ષની શરૂઆતમાં જ પુર્ણ થઇ શકે છે
આ વર્ષે કોઈ મોટા લક્ષ્યને પુર્ણ કરવામાં માટે ખુબજ ઉત્તમ રહી શકે છે

કર્ક
આ રાશીનાં જાતકો માટે નવું વર્ષ સુખ-શાંતિ ભર્યું રહેશે
નવા વર્ષની શરૂઆતમાં કામમાં પ્રગતિ થઇ શકે છે
વર્ષમાં યુવાનોને આવક માટે ઉત્તમ તકો મળી શકે છે
યુવાનોને કામમાં મહેનતથી યોગ્ય સફળતા પ્રાપ્ત કરી શકે છે
વર્ષ દરમિયાન પારિવારિક સુખની પ્રાપ્તી થઇ શકે છે
આ વર્ષમાં ચિંતાઓ તથા તણાવ માંથી રાહતનાં અનુભવ થશે
આ વર્ષમાં જીવનસાથી સાથેના સંબંધો મધુર તેમજ લાગણીઓ ભર્યાં બનશે

સિંહ
આ રાશિના જાતકો માટે નવું વર્ષ એક નવી ઉમીદ લઈને આવી શકે છે
નવા વર્ષની શરૂઆતમાં વ્યવસાયમાં મહેનતથી ખુબજ નફો સારો પ્રાપ્ત થઇ શકે છે
આ વર્ષે નોકરી કરતા યુવાનોને નવા પ્રોજેક્ટનાં કામ મળી શકે છે પરંતુ આ વર્ષે આવક અને ખર્ચ સ્થિરતા રહેશે
આ વર્ષ દરમિયાન પારિવારિક બાબતો થોડી હેરાન કરી શકે છે
આ વર્ષની શરૂઆતમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનતથી ધાર્યા કરતા થોડા ઓછા પરિણામો પ્રાપ્ત થઇ શકે છે
નવા વર્ષ દરમિયાન યુવાનોને સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે

કન્યા
આ રાશિમાં જાતકો માટે નવું વર્ષ શુભ રહેશે
ખાસ તો નવા વર્ષની શરૂઆતમાં જ નવા અવસરો પ્રાપ્ત થઇ શકે છે તેમજ વર્ષ દરમિયાન પ્રવાસ કે મુસાફરીઓ વધું થઇ શકે છે
આ વર્ષે અનુભવી લોકોનું માર્ગદર્શન કે નવી માહિતિઓ તમેને કામમાં વધું ઉપયોગી થઇ શકે છે
આ વર્ષ ધનનું રોકાણ કરવામાં માટે ખુબ જ ઉત્તમ રહી શકે છે
તેમજ મિત્રો તથા પરિવાર તરફથી આ વર્ષ દરમિયાન ખુબજ સહયોગ મળી શકે છે
આ વર્ષનાં થોડા સમય બાદ આવક કરતા ખર્ચ વધું રહી શકે છે
આ વર્ષે કોઈ નવા વેપાર કે ધંધાની શરૂઆત કરવામાં ખુબજ લાભ થઇ શકે છે
આ વર્ષમાં સ્વાસ્થ્યમાં ઋતુ પ્રમાણે નાની-મોટી સમસ્યાઓ આવી શકે છે

તુલા
આ રાશિનાં જાતકો માટે નવું વર્ષ ખુબજ સારુ રહેશે
નવા વર્ષની શરૂઆતમાં કાર્યસ્થળ પર કામમાં ખુબજ પ્રગતિ થઇ શકે છે
આ વર્ષમાં જો કોઈ અટકયેલા નાણાં કે પરત મળી શકે છે
આ વર્ષે દરમિયાન નવા આયોજનો કે કોઈ પ્રોગ્રામ વધું બનાવી શકો છો
આ વર્ષે યુવાનોને નવી સફળતા કે કોઈ મોટી તક મળી શકે છે
આ વર્ષે કોઈ જોખમી પ્રવૃત્તિઓ કે વિચાર કર્યા વગરના નિર્ણર્યો લેવાનું ટાળવું જોઈએ
આ વર્ષની શરૂઆત તમારા માટે ખુબજ લાભદાયક રહી શકે છે

વૃશ્ચિક
આ રાશિનાં જાતકો માટે નવું વર્ષ મહેનત પ્રમાણે યોગ્ય ફળ આપનારું રહેશે
નવા વર્ષની શરૂઆતમાં થોડી કામમાં મહેનત વધું રહી શકે છે પણ તેનું પરિણામ ઓછુ મળી શકે છે
આ વર્ષે કર્યાક્ષમતા વધારો થઇ શકે છે
નવા વર્ષ દરમિયાન નાણાકીય મુશ્કેલીઓ વધી શકે છે
આ વર્ષેની શરૂઆતમાં અન્ય લોકો કે મિત્રો દ્વારા નાણાં ઉધાર માંગવાની સંભાવના વધું રહી શકે છે
આ વર્ષમાં કોઈ એવા લાભ થવાની સંભાવના વધું રહી શકે છે કે જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે
આ વર્ષની શરૂઆતમાં સ્વાસ્થ્યની સમસ્યાઓ થોડી હેરાન કરી શકે છે

ધન
આ રાશિના જાતકો ને નવું વર્ષ
શુભ રહેશે
આ વર્ષના શરૂઆતમાં પારિવારિક જવાબદારીઓને થોડી વધી શકે છે
નવા વર્ષની શરૂઆત દરમિયાન યુવાનોને રોજગારી માટે થોડી નાની-મોટી સમસ્યાઓ ઉભી થઇ શકે છે
આ વર્ષમાં પરિવાર તથા મિત્રો સાથેના સંબંધોમાં થોડી ખાટસ આવી શકે છે
આ વર્ષ દરમિયાન કોઈ પાસે લીધેલા નાણાંની ઉધારી ચૂકવી શકો છો
આ વર્ષ વિદ્યાર્થીઓને અભ્યાસમાં માટે ઉત્તમ તક આપનારું તેમજ યોગ્ય સફળતા પ્રાપ્ત થઇ શકે છે
આ આખા નવા વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય સારુ રહી શકે છે

મકર
આ રાશિનાં જાતકો માટે નવું વર્ષ સુખ સમૃદ્ધિ વધારનારુ રહેશે
આ નવા વર્ષની શરૂઆતમાં કોઈ નવી ચીજ-વસ્તુઓની ખરીદી માટે ખુબજ લાભદાયક રહી શકે છે
આ વર્ષ દરમિયાન નવી જમીન કે મકાનની ખરીદી કરવા માટે ખુબજ ઉત્તમ રહી શકે છે
નવા વર્ષમાં યુવાનોને નવી નોકરી મેળવા માટે નવી તકો મળી શકે છે
આ નવા વર્ષની શરૂઆતમાં કોઈ રાજકીય નેતા કે સેલિબ્રિટી સાથે મુલાકત થઇ શકે છે
આ નવા વર્ષ દરમિયાન કામના સ્થળે પ્રમોશન મળી શકે છે તેમજ ઉચ અધિકારીઓ સાથેના સંબંધો મજબૂત બની શકે છે
આ વર્ષની શરૂઆતમાં સ્વાસ્થ્યને લગતી બાબતોમાં થોડી હેરાન કરી શકે છે

કુંભ
આ રાશિના જાતકો માટે નવું વર્ષ થોડુ સામાન્ય રહી શકે છે
આ નવા વર્ષની શરૂઆતમાં કામના સ્થળે મહેનત વધું રહી શકે છે પરંતુ પરિણામ ઓછુ પ્રાપ્ત થઇ શકે છે
આ વર્ષ દરમિયાન આવક કરતા ખર્ચ વધું થવાની સંભાવના રહી શકે છે
આ વર્ષમાં જુના મિત્રો સાથે સંબંધો મજબૂત બનશે
આ વર્ષે સ્વાસ્થ્યમાં સુધારો આવી શકે છે તેમજ રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનશે
આ વર્ષ દરમિયાન નવા વાહનની ખરીદી કરવા માટે ખુબજ ઉત્તમ સમય રહી શકે છે
આ વર્ષમાં કોઈ કોર્ટ-કચેરીને લગતા કાર્યનો ઉકેલ આવી શકે છે
આ વર્ષ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે રૂચિ વધું રહેશે
આ વર્ષનાં છેલ્લા સમય દરમિયાન સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થોડી હેરાન કરી શકે છે

મીન
આ રાશિના જાતકો માટે નવું વર્ષ
ભાગ્ય માટે ખુબજ ઉત્તમ રહેશે
આ વર્ષ લગ્નજીવન માટે ખુબજ સારુ રહેશે
આ વર્ષ દરમિયાન કામમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થઇ શકે છે
આ વર્ષે ધર્મિક સ્થળે કે યાત્રા પર જવાનુ વધું થઇ શકે છે
આ વર્ષ દરમિયાન ધનલાભ થવાની સંભાવના ખુબજ રહી શકે છે
આ વર્ષની શરૂઆતમાં વેપાર-ધંધામાં મોટા ઓડૅર મળી શકે છે
આ વર્ષ દરમિયાન ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં ખુબજ લાભ થઇ શકે છે
આ વર્ષે યુવાનો પોતાના કરિયર પ્રત્યે જાગૃત થશે

Share Article

Other Articles

Previous

happy birthday SRK : બૉલીવુડના બાદશાહ એવા શાહરુખ ખાનનું અસલી નામ શું છે ?? અનુપમ ખેરના શોમાં કર્યો હતો ખુલાસો

Next

આજનું રાશિફળ : આજે તમે નવા વિચારો અમલમાં મૂકી શકશો, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે ; દિવસ આનંદમય રહેશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
જન્માષ્ટમીએ વેકેશન માણવાનું સૌરાષ્ટ્રવાસીઓનું બજેટ વધી જશે : ગોવાની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા
41 મિનિટutes પહેલા
કોણ બનશે નવા ઉપરાષ્ટ્રપતિ? જગદીપ ધનખડના નું રાજીનામું મંજૂર, ઉપરાષ્ટ્રપતિની રેસમાં આ વ્યક્તિનું નામ સૌથી આગળ, જાણો કઈ રીતે થાય છે પસંદગી
2 કલાક પહેલા
રાજકોટમાં ખાનગી કોલેજની આફ્રિકન વિદ્યાર્થિની કુંવારી માતા બની : દેહ વ્યાપાર અંગેના વિવાદ વચ્ચે ચકચારી ઘટના
2 કલાક પહેલા
‘પાર્કિંગ’નાં નામે ઉઘાડી લૂંટ નહિ ચાલે : રાજકોટ એરપોર્ટ પર 12 મિનિટ સુધી પિકઅપ & ડ્રોપ ફ્રી, જાણો 30 મિનિટથી 2 કલાક સુધીનો ચાર્જ
3 કલાક પહેલા
Categories

નેશનલ

2277 Posts

Related Posts

બહુમાળી ભવનમાં દાખલા કાઢવા માટે વધુ કાઉન્ટર શરૂ કરાશે
રાજકોટ
1 વર્ષ પહેલા
ડ્રેગનની દાદાગીરીનો જડબાતોડ જવાબ : સાઉથ ચીન સી ની અંદર ફિલિપિન્સના જહાજે ચીની કોસ્ટગાર્ડ જહાજના ભુકા બોલાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
અંબાણી પરિવારના ઘરે આવ્યો રૂડો અવસર…14 જુલાઈ સુધી ચાલશે વેડિંગ ફંક્શન, વાંચો લગ્ન સમારોહનું શેડ્યૂલ
Entertainment
1 વર્ષ પહેલા
2040 સુધી ચંદ્ર ઊપર માનવી મોકલશે ભારત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર