Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

અમેરિકામાં કેવી દર્દનાક મોતની સજા અપાઈ ? વાંચો

Thu, January 11 2024
  • કોને અપાઈ છે સજા ?
  • મર્ડર કોણે કરાવ્યું ?

અમેરિકામાં પણ હવે દર્દનાક મોતની સજા કરવાની શરૂઆત થઈ ગઈ છે. અહીં અલાબામા રાજ્યમાં રહેતા એક ગુનેગારને મોતની એવી સજા આપવામાં આવી છે, જેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. અલબામામાં ફેડરલ જજે આ વ્યક્તિને નાઈટ્રોજન ગેસ દ્વારા મૃત્યુદંડને મંજૂરી આપી હતી. જો અદાલતના આ નિર્ણયને રોકવામાં નહીં આવે તો આ આધુનિક અમેરિકાના ઈતિહાસની સૌથી પહેલી ક્રૂર સજા ગણાશે. જો કે તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. વ્યકિલોએ પણ નારાજી દર્શાવી છે.

આ સજા જેને અપાઈ છે તેનું નામ કેનેથ યુજિન સ્મિથ છે. તેના પર વર્ષ 1988માં કોઈ પાદરીના કહેવાથી એક મહિલાની હત્યાનો આરોપ છે. આ મહિલા એટલે બીજું કોઈ નહીં પણ એ પાદરીની પત્ની જ હતી. તેનું નામ એલિઝાબેથ સેનેટ હતું. પાદરીએ સેનેટની હત્યા કરવા સ્મિથને સોપારી આપી હતી, જેને આ હત્યા કરવા એક હજાર ડૉલર મળ્યા હતા.

યુજિન સ્મિથે મૃત્યુદંડની સજાને ઉચ્ચ અદાલતમાં પડકારી હતી, પરંતુ યુએસ ડિસ્ટ્રિકટ જજ આર. ઓસ્ટિન હફેકરે 25 જાન્યુઆરીએ નાઈટ્રોજન હાયપોક્સિયા દ્વારા અપાનારી તેની મોતની સજા રોકવાની વિનંતી ફગાવી દીધી હતી.

Share Article

Other Articles

Previous

PM મોદીએ અજમેર શરીફ દરગાહ ભેટ કરી ચાદર

Next

કોરોનાના નવા વેરીયન્ટ વિશે હુ નો ચોકાવનારો અહેવાલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
ચીને અરૂણાચલ સીમા પાસે 450 ગામ વસાવી લીધા: સેનાના વરિષ્ઠ અધિકારીઓએ આપી માહિતી, વ્યૂહાત્મક રીતે દેશ માટે જોખમી
3 મિનિટutes પહેલા
રાજકોટથી એર કાર્ગોની ઉડાનને ઝટકો: દરરોજ 2000 ચાંદી મોકલાતી, હવે ઘટીનેમાત્ર 600 કિલો થઇ ફ્રોઝન ફૂડને બ્રેક
18 મિનિટutes પહેલા
રાજકોટ મનપામાં આજથી વહીવટદારનો વટ: 11માં વહિવટદાર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
58 મિનિટutes પહેલા
IPL 2026નો કાર્યક્રમ જાહેર: પહેલો મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે
2 કલાક પહેલા
Categories

નેશનલ

2980 Posts

Related Posts

ગુજરાતના પૂર્વ IPS ઓફિસર સંજીવ ભટ્ટ દ્વારા આજીવન કેદની સજાને પડકારતી અરજી અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આવતીકાલે ધનતેરસ: દિવાળી પર્વનો મંગલમય પ્રારંભ, રાજકોટમાં એક અઠવાડિયા સુધી ફેસ્ટિવલ ફીવર
ગુજરાત
5 મહિના પહેલા
જુના માર્કેટ યાર્ડ નજીક પૂલ પર બંધ ઉભેલા ટેન્કર પાછળ ટુ-વ્હીલર અથડાતા યુવકનું મોત
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ગરબાને યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સ્થાન મેળે તેવી શક્યતા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર