Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પાકિસ્તાનમાં બીમારીથી કેટલા બાળકોના થયા મોત ? જુઓ

Sat, January 27 2024

પાકિસ્તાનમાં રાજકીય ઘમાંસાણ સાથે સમાજ જીવન નષ્ટભ્રષ્ટ થઈ રહ્યું છે અને હવે બાળકોને ભયંકર બીમારીએ ઘેરો નાખી દીધો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભીષણ ઠંડી પડી રહી છે અને તેના કારણે ન્યૂમોનિયાનો કહેર જોવા મળી રહ્યો છે. ન્યૂમોનિયાના કારણે 200થી વધારે બાળકોના મોત થતા હાહાકાર વ્યાપી ગયો છે.

પંજાબ સરકારના કહેવા પ્રમાણે મોતને ભેટેલા મોટાભાગના બાળકોને ન્યૂમોનિયાની રસી નહોતી મુકાઈ તેમજ તેઓ કુપોષિત પણ હતા. માતાનુ પૂરતુ દુધ પણ તેમને નહીં મળ્યુ હોવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ સાવ ઓછી હતી.

બીજી તરફ હાડ ધ્રુજાતી ઠંડીના કારણે સરકારે 31 જાન્યુઆરી સુધી સમગ્ર પ્રાંતમાં સ્કૂલોમાં સવારના સત્ર પર પ્રતિબંધ લગાવી દીધો છે.

આ વર્ષના પ્રારંભમાં પંજાબ પ્રાંતમાં ન્યૂમોનિયાના 10520 કેસ સામે આવ્યા હતા. જેમાંથી 200 બાળકોના મોત થયા છે. આ બાળકો પાંચ વર્ષ સુધીની વયના છે. 47 બાળકો રાજધાની લાહોરમાં મોતને ભેટયા છે.

રાજ્યમાં રસીકરણ કાર્યક્રમના નિર્દેશક મુખ્તાર અહેમદનુ કહેવુ છે કે, બાળકના જન્મથી બે વર્ષની વય દરમિયાન અલગ અલગ બીમારીઓ માટેની 12 રસી મુકવામાં આવે છે. આ પૈકી 3 ડોઝ ન્યૂમોનિયાથી બાળકને બચાવવા માટેના હોય છે. પંજાબમાં ન્યૂમોનિયાના કારણે બાળકોના થઈ રહેલા મોત ગંભીર બાબત છે અને તેના માટે બેક્ટેરિયા અને વાયરસ એમ બંને કારણ હોઈ શકે છે. બાળકોને ન્યૂમોનિયાની રસી મુકવામાં આવી હોય તો તે બેક્ટેરિયાથી થતા ઈન્ફેક્શનથી સુરક્ષિત છે પણ વાયરલ ન્યૂમોનિયાથી પ્રભાવિત થઈ શકે છે.

Share Article

Other Articles

Previous

મરાઠા અનામત અંગે મુખ્યમંત્રી શું કહ્યું ? વાંચો

Next

ગુરુવારથી બદલાઈ રહ્યા છે આટલા નિયમો.. વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
VIDEO : કીર્તિ પટેલને બિલ્ડર પાસેથી 2 કરોડ માગવા ભારે પડ્યા, લાંબા સમય ફરાર સોશિયલ મીડિયા સ્ટારની સુરત પોલીસે કરી ધરપકડ
5 કલાક પહેલા
દુશ્મનોના દાંત ખાટા કરવા આવ્યું INS અર્ણાલા : ઇન્ડિયન નેવીમાં અત્યાધુનિક જહાજનો થયો સમાવેશ, ખાસિયતો જાણીને ચોંકી જશો
6 કલાક પહેલા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા પહોંચ્યા, રાજધાની ઝગરેબમા ભવ્ય સ્વાગત થયું
7 કલાક પહેલા
કુદરતની ક્રૂરતા : 18 દિવસમાં 2 બાળકીઓ થઈ અનાથ, કેન્સરમાં માતાએ જીવ ગુમાવ્યા બાદ પિતાનું પણ વીમાન દુર્ઘટનામાં મોત
7 કલાક પહેલા
Categories

નેશનલ

2195 Posts

Related Posts

યુધ્ધની ભયંકર અસર શરૂ, નોકીયા કંપની 14 હજાર કર્મીઓને નવરા કરશે
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર અકસ્માત : બાઇક સવારના મૃત્યુના પગલે ગ્રામજનો મૃતદેહ લઈને રસ્તા પર ઉતર્યા
ગુજરાત
1 વર્ષ પહેલા
ઉત્તરાખંડમાં બદ્રીનાથ નજીક હિમ પ્રપાતમાં ફસાયેલા 57 શ્રમિકો પૈકી 46ને બચાવી લેવાયા, હિમાચલમાં 218 સડક બંધ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
સ્તન પકડવા, પાયજામાની દોરી તોડવી એ દુષ્કર્મનો પ્રયાસ નથી !! અલ્હાબાદ HCના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ નારાજ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર