Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાકિસ્તાનમાં કેવી આવી છે આફત ? શું થયું ? ક્યાં છે વિરોધ ? વાંચો

Thu, January 9 2025

આંતરિક સંઘર્ષ, મોંઘવારી અને બેરોજગારી જેવા અનેક પડકારોનો સામનો કરી રહેલું પાકિસ્તાન એક વધુ મુસીબતમાં મૂકાઈ ગયું છે. ચીન સાથેના વેપાર દ્વારા પોતાની અર્થવ્યવસ્થા સુધારવાના તેના પ્રયાસોને ફટકો પડે એવું કંઈ બની રહ્યું છે. સમસ્યા એવી છે કે એનો ઉકેલ લાવવામાં પાકિસ્તાનની સરકારને મોંઢે ફીણ આવી ગયા છે. પોકમાં પાકનો વિરોધ હિંસક બન્યો છે અને પાકના ટુકડા થઈ જવાનો ખતરો પણ પેદા થયો છે .

પાકિસ્તાનના ઉત્તરી પ્રાંત ગિલગિટ-બાલ્ટિસ્તાનનો મુખ્ય હાઇવે સ્થાનિક લોકોએ બ્લોક કરી દીધો હોવાથી પરિવહન સમસ્યા સર્જાઈ છે. પ્રદર્શનકારીઓએ ગત શુક્રવારથી કારાકોરમ હાઇવે બ્લોક કરી રાખ્યો છે. સરકારે એમને મનાવવાની કોશિશ કરી છે, પણ લોકો માનતા નથી. છેલ્લા ચાર દિવસથી સ્થિતિ જૈસે-થે છે, જેને લીધે ચાઇના-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર દ્વારા માલસામાન વહન કરતી સેંકડો ટ્રકો હાઇવે પર અને ડ્રાય પોર્ટ (બંદર) પર અટવાઈ ગઈ છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)નો હિસ્સો છે.



વિજકાપ સામે રોષ
સ્થાનિક રહેવાસીઓ વીજકાપને લીધે રસ્તા પર ઉતરી આવ્યા છે. વારંવાર કલાકો સુધીનો વીજકાપ વેઠીને કંટાળેલા લોકો વિરોધ કરવા માટે હાઇવે પર ધરણા કરવા બેસી ગયા છે. વિરોધમાં પ્રજાને ‘હુન્ઝા અવામી ઍક્શન કમિટી’ અને ‘ઓલ પાર્ટીઝ ટ્રેડર્સ ઍસોસિયેશન’નો સહયોગ મળ્યો છે.

હાઇવે પર 700થી વધુ ટ્રકો અટવાઈ

હાઇવે બ્લોક થતાં પાકિસ્તાન અને ચીન વચ્ચેના વેપારમાં વિક્ષેપ પડ્યો છે. ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર માર્ગો પર માલસામાન વહન કરતી લગભગ 700 ટ્રકો ફસાયેલી છે. ઘણી ટ્રકો ડ્રાય પોર્ટ (બંદર) પર અટકી પડી છે.
પાકના અર્થતંત્ર સામે જોખમ

પાકિસ્તાનમાં છેલ્લા કેટલાય મહિનાઓથી મોંઘવારીએ માઝા મૂકી છે. પહેલેથી જ રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ આસમાને છે, એવામાં હુન્ઝા વિસ્તારમાં માલસામાન ભરેલી ટ્રકોની ગતિ સ્થગિત થઈ જવાથી દેશમાં માલસામાનની ખેંચ ઔર વર્તાઈ રહી છે, ચીજો ઔર મોંઘી થઈ રહી છે. આવી સ્થિતિ લાંબો સમય જળવાઈ રહી તો પાકિસ્તાનના અન્ય પ્રાંતોમાં પણ વિરોધના વાવટા ફરકશે.

Share Article

Other Articles

Previous

ઈન્ડિયા ગઠબંધનમાં ગાબડા : વધુ એક નેતા કોંગ્રેસને આંચકો આપવાની તૈયારીમાં, હવે કોણે કહ્યું’ગઠબંધન સમાપ્ત કરી નાખો’

Next

કેલિફોર્નિયામાં ઇતિહાસની સૌથી મોટી આગ લાગી : અનેક વિસ્તારો ભડભડ સળગ્યા,હોલીવુડમાં પણ આગ પ્રસરી ; 5ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

કેજરીવાલને ઇડીનું કેટલામું સમન્સ ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ફાઈનલી: આજ રાતથી યાજ્ઞિક રોડ ચાર મહિના માટે બંધ…જાણો કયા રસ્તા પર નો એન્ટ્રી અને કયા રસ્તા ખુલ્લા રહેશે
ગુજરાત
2 મહિના પહેલા
Badrinath Dham : ચારધામની યાત્રાનું સમાપન, વિધિ-વિધાન સાથે બદ્રીનાથધામના કપાટ કરાયા બંધ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજકોટમાં એનડીઆરએફની બે ટીમનું આગમન
રાજકોટ
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર