Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શોખ મોટી ચીજ છે ભાઈ…મનપસંદ નંબર પ્લેટ માટે ચુકવ્યા 76 કરોડ રૂપિયા

Tue, December 17 2024

દુનિયાભરમાં એવા ઘણા અબજોપતિ છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. આમાંથી કેટલાક લોકો પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલ અને મોંઘી કારોનું પ્રદર્શન કરતા રહે છે. તેમાંથી એક ભારતીય અબજોપતિ છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિ દુબઈમાં પોતાની મનપસંદ નંબર પ્લેટ લેવા માટે ચર્ચામાં છે, જેના માટે વ્યક્તિએ ૭૬ કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ ભારતીય અબજોપતિ પાસે ૫ રોલ્સ રોયસ કાર છે.


યુટ્યુબ પર ખજ્ઞ ટહજ્ઞલત દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે આ વ્યક્તિ વિશે જણાવે છે કે તેનું નામ અબુ સબા છે અને તેનું અસલી નામ બલવિદર સાહની છે. આ વ્યક્તિની રોલ્સ-રોયસ ફેન્ટમ ટઈંઈંઈં પર ઉ૫ નંબર પ્લેટ છે, જે ૯ મિલિયનમાં ખરીદવામાં આવી હતી. ૯ મિલિયન ડોલર ભારતીય ચલણમાં આશરે રૂ. ૭૬ કરોડ બરાબર છે.


આ ખાસ નંબર પ્લેટ કાર પર લગાવવામાં આવે છે બલવિન્દર સાહની પાસે માત્ર ઉ૫ જ નથી પરંતુ બીજી એક ખાસ નંબર પ્લેટ પણ છે. તેમની કેટલીક ખાસ નંબર પ્લેટોમાં નંબર ૧, ૨૭ અને ૪૯ પણ હાજર છે. સ્પેશિયલ નંબર પ્લેટ ૧ વિશે વાત કરીએ તો તે છે મર્સિડીઝ બેન્ઝ જી૬૩. અબુ સબા ઉર્ફે બલવિન્દર સાહની વ્લોગરને તેની ટૂર આપે છે અને કહે છે કે તેને સોનેરી અને બેજ રંગો ખૂબ ગમે છે. એટલું જ નહીં, સાહનીની પાસે બુગાટી ચિરોન પણ છે.

Share Article

Other Articles

Previous

યુપીના સંભલમા મળેલા મંદિર પાસેના ગેરકાયદે બાંધકામ હટાવવાની શરૂઆત : મકાનો તોડવામાં આવી રહ્યા છે

Next

કેનેડાના વડાપ્રધાન ટુડો મુશ્કેલીમાં : નાયબ વડાપ્રધાને રાજીનામું આપ્યા બાદ એમની પોતાની પાર્ટીમાં પણ અસંતોષ, રાજીનામાની માગણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

મોદીની ત્રણ દિવસની અમેરિકી યાત્રા દરમિયાન ટ્રમ્પ સાથે મુલાકાત થશે
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
સરકારી અફસરોને સમન્સ મોકલવા અંગે નવી માર્ગદર્શિકા
નેશનલ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનને સીધી ચેતવણી, ભારતે આઈએનએસ સુરત યુદ્ધ જહાજ પરથી મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
દ્વારકા, જામનગર, ઓખામાં સાંજે 7 વાગ્યાથી બ્લેકઆઉટ : દ્વારકાધીશનું મંદિર સાંજે 7 પછી રહેશે બંધ
ગુજરાત
3 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર