Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી

Fri, March 27 2026

અમેરિકામાં સ્વતંત્રતાના 250મા વર્ષની ઉજવણીની તૈયારી વચ્ચે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર હવે અમેરિકાની નવી છપાતી ચલણી નોટો પર જોવા મળશે. યુનાઇટેડ સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરીએ આ અંગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું કે, આ પહેલ દેશના ઐતિહાસિક સિદ્ધિઓને ચિહ્નિત કરવા માટે કરવામાં આવી રહી છે. આ નિર્ણય સાથે 165 વર્ષ જૂની પરંપરાનો અંત આવશે. અત્યાર સુધી અમેરિકાની ચલણી નોટો પર ટ્રેઝરર ઓફ થી યુનાઇટેડ સ્ટેટના હસ્તાક્ષર અનિવાર્ય રીતે સમાવાતા હતા, પરંતુ હવે આ પ્રથા પ્રથમ વખત બદલાઈ રહી છે.

ટ્રેઝરી વિભાગના જણાવ્યા મુજબ, સૌથી પહેલાં $100ની નવી નોટો પર ટ્રમ્પ અને સ્કોટ બેસેન્ટના હસ્તાક્ષર સાથે જૂન મહિનાથી છાપકામ શરૂ થશે. ત્યારબાદ અન્ય તમામ મૂલ્યવર્ગની નોટોમાં પણ આ ફેરફાર તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે.
બેસન્ટે આ પહેલને સમર્થન આપતાં કહ્યું કે, દેશના આર્થિક પ્રગતિના સમયમાં રાષ્ટ્રપતિના નામને ચલણી નોટો પર સ્થાન આપવું યોગ્ય છે. તેમના જણાવ્યા મુજબ, સ્વતંત્રતાના 250મા વર્ષના અવસર પર આ પ્રકારની યાદગાર નોંધણી દેશ માટે ગૌરવની બાબત છે.
હાલમા હજુ પણ પૂર્વ ટ્રેઝરી સચિવ Janet Yellen જેનેટ યેલેન અને યુએસ ટ્રેઝરર લિન માલેરબાના હસ્તાક્ષર ધરાવતી નોટોનું ઉત્પાદન ચાલુ છે. માલેરબાની સહી 1861થી ચાલતી આવી રહેલી સતત પરંપરાનો અંતિમ તબક્કો બની રહેશે.

આ પણ વાંચો: શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?

આ ઉપરાંત, ટ્રમ્પને સન્માન આપવા માટે અન્ય પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં એક ફેડરલ આર્ટ્સ કમિશને ટ્રમ્પની પ્રતિમાવાળી 24 કેરેટ સોનાની સ્મારક સિક્કાની ડિઝાઇનને મંજૂરી આપી છે, જે 4 જુલાઈની ઉજવણી દરમિયાન જાહેર થશે.

અમેરિકન કરન્સીનો ઇતિહાસ

અમેરિકામાં ફેડરલ ચલણી નોટોનો પ્રારંભ 1861માં થયો હતો. તે સમયથી દરેક નોટ પર ટ્રેઝરી સચિવ અને ટ્રેઝરરના હસ્તાક્ષરનો સમાવેશ થતો આવ્યો છે. આ પ્રથા છેલ્લા 165 વર્ષથી અવિરત ચાલુ રહી હતી અને તે અમેરિકન નાણાકીય સિસ્ટમની ઓળખ બની ગઈ હતી.

ટ્રેઝરરના હસ્તાક્ષર ખાસ કરીને વિશ્વસનીયતા અને સત્તાવાર માન્યતાનું પ્રતીક માનવામાં આવતા હતા. હવે પ્રથમ વખત આ પરંપરામાં ફેરફાર થતાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર ઉમેરાશે, જે અમેરિકન કરન્સીના ઇતિહાસમાં એક મોટા ફેરફાર તરીકે નોંધાશે.

Share Article

Other Articles

Previous

ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા

Next

શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
59 મિનિટutes પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
2 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
2 કલાક પહેલા
વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત: રૂ.300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી લેવાનો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
2 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

પટણામાં સૌથી મોટી એશિયા હોસ્પિટલના મહિલા ડાયરેક્ટર ડોક્ટર સુરભી રાજની ગોળીઓ ધરબીને હત્યા
Breaking
1 વર્ષ પહેલા
દિવાળીના તહેવારમાં ટ્રાવેલિંગ ‘મોંઘુ’: ટ્રેનો હાઉસફુલ, બસ અને ફલાઇટનાં ભાડા આસમાને, ટીકીટનાં ભાવ 4 ગણા વધ્યાં
ગુજરાત
5 મહિના પહેલા
કોઈ DCPના નામે છેતરાયું તો કોઈએ માતાની સારવાર માટે પૈસા ગુમાવ્યા !!
ટેક ન્યૂઝ
2 વર્ષ પહેલા
નેપાળ ધ્રૂજયું : 5.5ની તીવ્રતાના ભૂકંપથી બિહાર સુધી ધરા ધ્રૂજી, પાકિસ્તાનમાં અનુભવાયા આંચકા ; લોકોમાં ભારે ગભરાટ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર