Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હિમાચલમાં ભારે હિમવર્ષા, અટલ ટનલ પાસે જુઓ કેટલી હિમવર્ષા થઇ

Wed, January 31 2024

આ વર્ષે હવે રહી રહીને ઠંડીએ જોર પકડ્યું છે. હિમાચલ પ્રદેશમાં હવામાન એકદમ ઠંડુ થઈ ગયું છે. વરસાદ અને હિમવર્ષા તેમજ ભૂસ્ખલનને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર પડી છે. હાલમાં રાજ્યમાં ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 130 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. અટલ ટનલ રોહતાંગ પાસે એક ફૂટ જેટલી હિમવર્ષા થઈ છે અને તેના કારણે મનાલીમાં નહેરુ કુંડથી આગળ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ગુલાબા, પલચાન સોલાંગવેલી અને મનાલીની અટલ ટનલની આસપાસ પણ બરફ પડ્યો છે. મનાલી શહેરમાં રાત્રે હળવી હિમવર્ષા થઈ હતી. પરંતુ આજ સવારથી ભારે હિમવર્ષા શરૂ થઈ ગઈ છે.

હિમાચલ પ્રદેશ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટે એક બુલેટિન દ્વારા જણાવ્યું હતું કે શિમલા-રામપુર-કિન્નૌર રાષ્ટ્રીય ધોરીમાર્ગ-5 કિન્નૌર જિલ્લાના નાથપા પાસે એક પહાડી પરથી પત્થરોના વરસાદને કારણે બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ નેશનલ હાઈવે બ્લોક થવાને કારણે વહીવટીતંત્રે ડેમ સાઈટથી વૈકલ્પિક માર્ગે ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ગોપાલનગરમાં રહેતા ૧૮ વર્ષીય વિરલ મકવાણાએ ફાંસો ખાઈ કર્યો આપઘાત

Next

RMCના બજેટમાં પાણીવેરો-ગાર્બેજ કલેક્શનમાં વધારો સુચવાયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
14 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
14 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
14 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
15 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

છત્તીસગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપનું સ્ટીમ રોલર : તમામ 10 નગરપાલિકામાં વિજય, 113 ગ્રામ પંચાયતમાંથી 81માં જીત
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
બંગાળના હિંસાગ્રસ્ત મુરશીદાબાદ જિલ્લામાં બીએસએફના જવાનો ગોઠવાયા, ફરી એક વિસ્તારમાં ગોળીબારની ઘટનામાં 2 ઘાયલ
Breaking
2 મહિના પહેલા
માર્ચ મહિનાના પ્રથમ દિવસે ઝટકો : LPG સિલિન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જાણો નવી કિંમત
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
અહેમદપુર માંડવી બ્લુ ફ્લેગ બીચ ઉપર કલેકટરનું સરપ્રાઈઝ ચેકિંગ
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર