Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઘોર બેદરકારી: ઉડયન સુરક્ષા માટે ફાળવ્યું માત્ર 35 કરોડનું જ ભંડોળ, અમદાવાદની દુર્ઘટના પહેલા સંસદીય સમિતિએ ચિંતા દર્શાવી’તી

Sat, June 21 2025

અમદાવાદમાં 274 લોકોનો ભોગ લેનારી એર ઈન્ડિયાની વિમાન દુર્ઘટના બની તેના થોડા અઠવાડિયા પહેલાં જ સંસદની સ્થાયી સમિતિએ ઉડ્ડયન સુરક્ષા અને દુર્ઘટના તપાસ માટે ફાળવવામાં આવેલા ભંડોળની અપૂર્તતા અંગે ગંભીર ચેતવણી આપી હતી. સમિતિના અહેવાલમાં, ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર હોવા છતાં, ઉડ્ડયન સુરક્ષા અને તપાસ માટે માત્ર 35 કરોડ રૂપિયાની ફાળવણી અપૂરતી હોવાનું જણાવવામાં આવ્યું હતું.



25 માર્ચ, 2025ના રોજ રાજ્યસભામાં રજૂ કરાયેલા પરિવહન, પર્યટન અને સંસ્કૃતિ વિષયક સંસદીય સ્થાયી સમિતિના અહેવાલમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), એરક્રાફ એક્સિડન્ટ ઈન્નેવસ્ટિગેશન બ્યુરો (AAIB) અને બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS)ને ફાળવવામાં આવેલા ભંડોળમાં અસંગતતા દર્શાવવામાં આવી હતી. અહેવાલમાં જણાવાયું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માટે DGCAને 30 કરોડ રૂપિયા, AAIBને 20 કરોડ અને BCASને 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જે ઉડ્ડયન ક્ષેત્રની વધતી જરૂરિયાતોની તુલનામાં ઘણી ઓછી રકમ હતી.

આ પણ વાંચો : જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ

અમદાવાદ દુર્ઘટનાની તપાસ AAIB ને સોંપવામાં આવી છે પરંતુ સમિતિએ ચેતવણી આપી હતી કે AAIBને ફાળવવામાં આવેલું 20 કરોડ રૂપિયાનું બજેટ આવી ગંભીર દુર્ઘટનાઓની તપાસ માટે અપૂરતું છે.સમિતિએ નોંધ્યું હતું કે ભારતમાં એરપોર્ટની સંખ્યામાં અનેક ગણો વધારો થયો છે અને મુસાફરોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. આ સંથિતિમાં AAIB અને BCASને વધુ ભંડોળની જરૂર છે. અહેવાલમાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું મૂડી ખર્ચ ઉડ્ડયનની મુખ્ય સંસ્થાઓને ભંડોળની ફાળવણીમાં સ્પષ્ટ અસંતુલન દર્શાવવામાં આવ્યું હતું.

Share Article

Other Articles

Previous

હવે બાઈકમાં પણ કાર જેવી જ એન્ટી લોક-બ્રેકીંગ સિસ્ટમ ફરજિયાત : 1લી જાન્યુઆરી 2026થી લાગુ થશે નવા નિયમ

Next

જયરાજસિંહ, પુત્ર ગણેશ સહિત 28 સામે ગોંડલ કોર્ટમાં ફરિયાદ : રાજકોટ DCP, ગોંડલ DySP, 6 PI સામે સગીરાના આરોપ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
42 મિનિટutes પહેલા
બેડરૂમમાં સૂતેલા પ્રૌઢને જગાડી 22 ફડાકા ઝીંક્યા, કાનનો પડદો ફાટ્યો! રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ઘટના
59 મિનિટutes પહેલા
પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
1 કલાક પહેલા
NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!
1 કલાક પહેલા
Categories

નેશનલ

2651 Posts

Related Posts

લોકસભા ચૂંટણીના ખર્ચ પેટે 9 કરોડની ગ્રાન્ટ માંગતી ચૂંટણીશાખા
રાજકોટ
1 વર્ષ પહેલા
કેન્દ્ર સરકાર માટે શું ચિંતા આવી ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બ્રિટનમાં મૂળ ભારતીય મહિલા સાથે ટ્રેનમાં શું થયું ? વાંચો
ઇન્ટરનેશનલ
9 મહિના પહેલા
રાજકોટમાં પીજીવીસીએલ માં ભરતી અંગે ઉમેદવારોની રજૂઆત શું કહ્યું એડિશનલ મેનેજરે જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર