આ વખતે બજેટમાં સ્ટાર્ટ-અપને પણ એક મોટી ભેટ મળી છે. નાણાંમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું કે ‘સ્ટાર્ટઅપ આ માટે લોન એમાઉન્ટની સીમાને વધારીને હવે 20 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. જે અત્યાર સુધી 10 કરોડ સુધી સીમિત હતી. આ સપોર્ટ સ્ટાર્ટ-અપ સેક્ટરના 27 અલગ-અલગ એરિયામાં આપવામાં આવશે.’
તેનો મોટો લાભગ દેશના ઑટો સેક્ટરમાં પણ જોવા મળશે. થોડા વર્ષોમાં દેશમાં ઘણા નવા સ્ટાર્ટ-અપે એન્ટ્રી કરી છે જે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણ સાથે જોડાયેલા છે.