Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

આજે દિલ્હીમાં ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરીના લગ્ન

Tue, March 12 2024

હાઈટેક હથિયારો સાથે સજ્જ 250 સ્પેશ્યલ પોલીસ અને બેન્કવેટ હોલમાં વોટર આઈડી સાથે પ્રવેશ

ગેંગસ્ટર કાલા જઠેડી અને લેડી ડોન અનુરાધા ચૌધરી દિલ્હીના દ્વારકામાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ લગ્ન 12 માર્ચના રોજ સંતોષ ગાર્ડનમાં થવાના છે. આ માટે સંતોષ ગાર્ડન બેન્ક્વેટ હોલ બુક કરવામાં આવ્યો છે. ગાર્ડનને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. લગ્ન પ્રસંગે ગાર્ડનના ખૂણે ખૂણા પર નજર રાખવામાં આવશે. લગ્ન માટે 200થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
સંદીપ ઉર્ફે કાલા જઠેડી હાલ તિહાર જેલમાં બંધ છે, દિલ્હીની એક કોર્ટે તેને લગ્ન માટે 6 કલાકની પેરોલ આપી છે

આ ગાર્ડન દ્વારકા સેક્ટર-3માં છે. આ બેન્ક્વેટ હોલને સંદીપના વકીલે ₹51,000માં બુક કરાવ્યો છે. લગ્નની સુરક્ષા માટે હાઈટેક હથિયારો રાખનાર સ્વાટ (સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેકનિક), કમાન્ડો અને 250 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. દિલ્હી પોલીસના જવાનોમાં હરિયાણાની સ્પેશિયલ સેલ, ક્રાઈમ બ્રાન્ચ અને સીઆઈએની ટીમો સામેલ હશે. આ લગ્નમાં લગભગ 150થી 200 લોકો સામેલ થશે. લગ્નમાં આવનારા મહેમાનોની ઓળખ વોટર આઈડી અને આધાર કાર્ડથી કરવામાં આવશે. આ લગ્નમાં અનુરાધા વતી તેની બહેન અને ભાઈ પણ હાજર રહેશે. કાલા જેઠેડીને લગ્ન માટે 6 કલાકની કસ્ટડી પેરોલ આપવામાં આવી છે. લગ્ન બાદ 14 માર્ચે સોનીપતમાં ગૃહપ્રવેશ છે.

સંદીપ ઉર્ફે કાલા જઠેડી હાલ તિહાર જેલમાં બંધ છે. તે એક વખત હરિયાણા પોલીસની કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો છે. તેણે તેના એક સાથીને દિલ્હી પોલીસની કસ્ટડીમાંથી છટકી જવાનું કાવતરું પણ ઘડ્યું હતું. એક સમયે તે વોન્ટેડ હતો. પોલીસે તેના પર સાત લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. દિલ્હીની એક કોર્ટે તેને લગ્ન માટે 6 કલાકની પેરોલ આપી છે. તે લેડી ડોન અનુરાધાને પરણશે. અનુરાધાની સામે પણ ઘણા ગુનાહિત રેકોર્ડ નોંધાયેલા છે. અનુરાધા અગાઉ અપહરણ અને બળજબરીથી વસૂલીના અનેક કેસોમાં સામેલ રહી હતી. તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની નજીકની સહયોગી છે.

કાલા જઠેડી પર દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લૂંટ, હત્યા, હત્યાની કોશિશ, ખંડણી અને આર્મ્સ એક્ટના ડઝનથી વધુ કેસ ચાલી રહ્યા છે. આ ઉપરાંત તે વેપારીઓ સાથે કોન્ટ્રાક્ટ કિલિંગ અને ખંડણીમાં પણ સામેલ રહ્યો છે.

Share Article

Other Articles

Previous

‘સુપ્રીમ’ ચુકાદો એસબીઆઇને તમાચો

Next

સફેદ વાળને શોધી-શોધીને તોડવાની ભૂલ ક્યારેય ના કરશો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
23 કલાક પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
23 કલાક પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
23 કલાક પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
23 કલાક પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

લો બોલો! રાજકોટના મેટોડામાં સરપંચ પતિએ 54 લાખની સરકારી જમીન ઉપર બંગલો બનાવી નાખ્યો, વાંચો સમગ્ર મામલો
ગુજરાત
5 મહિના પહેલા
ઇડી કેસમાં કેજરીવાલ અને કે.કવિતાનો જેલવાસ લંબાયો : ૨ સપ્ટેમ્બર સુધી છુટકારો નહી
Breaking
1 વર્ષ પહેલા
મોરબીમાં આગામી 15 દિવસ માસ મેઈનટેનન્સ કામગીરી કરાશે
રાજકોટ
1 વર્ષ પહેલા
પાકિસ્તાન દ્વારા સતત આઠમી રાત્રે ગોળીબાર: ભારતનો વળતો જવાબ
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર