Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આધારકાર્ડ ઘરે ભૂલી ગયા ? તો હવે હોટલ કે જાહેરસ્થળ પર નહીં આપવી પડે આધારકાર્ડની ફિઝિકલ કોપી, જાણો સરકારની આ નવી એપ વિશે  

Thu, April 10 2025

હવે આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની ઝંઝટથી છૂટકારો મળશે. કેન્દ્ર સરકારે ગઈકાલે નવી આધાર એપ લોન્ચ કરી છે. જેની મદદથી હવે તમારે હોટલ, એરપોર્ટ અને અન્ય કોઈપણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં. માત્ર એક ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન કરાવી શકશે. આ નવી સુવિધાથી સાયબર ક્રાઇમમાં અંકુશ આવશે. આધાર કાર્ડની નકલ કે તેનો અયોગ્ય ઉપયોગ થઈ શકશે નહીં.

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું કે, આધારના વેરિફિકેશનને સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ લોન્ચ કરવામાં આવી છે. જેની મદદથી યુઝર્સ પોતાના આધાર કાર્ડની માહિતીનું ડિઝિટલી વેરિફિકેશન કરી શકશે. જેથી કેવાયસી જેવી પ્રક્રિયાઓ પણ સરળ બનશે.

વૈષ્ણવે સોશિયલ મીડિયા X પર પણ આ અંગે માહિતી પોસ્ટ કરી હતી કે, નવી આધાર એપ, મોબાઈલ એપ મારફત ફેસ આઈડી વેરિફિકેશન. કોઈ ફિઝિકલ કાર્ડ કે ફોટોકોપી નહીં. માત્ર એક ટેપના માધ્યમથી જરૂરી ડેટા શેર કરી શકાશે. સંપૂર્ણ વ્યક્તિગત માહિતી નિયંત્રણ હેઠળ રહેશે. એપની સૌથી ખાસ વિશેષતા ફેસ આઈડી વેરિફિકેશન છે. જે સુરક્ષામાં વધારો કરતાં સાયબર ક્રાઈમમાં ઘટાડો કરશે.

એપ અત્યારે ટેસ્ટિંગમા છે આધાર વેરિફિકેશન માટે હવે વધુ પડતાં ફોર્મ ભરવાની જરૂર નહીં પડે. આ નવી એપની મદદથી માત્ર ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન થશે. યુપીઆઈ પેમેન્ટની જેમ જ યુઝર્સની પ્રાઈવસીની ખાતરી કરતાં આધાર વિગતોનું ડિજિટલી વેરિફિકેશન થશે. આ એપ હાલ ટેસ્ટિંગમાં છે. જેથી ગુગલ પ્લે સ્ટોર પર હાલ ઉપલબ્ધ નથી. ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

મને ‘મામુ’ બનાવવાનું બંધ કરો ! RMC કમિશનર તુષાર સુમેરા વોર્ડ ઓફિસરો પર ભડકયા

Next

સાવધાન ! ટ્રમ્પ ટેરિફ દેશ માટે ચિંતા : રિઝર્વ બેન્કના ગવર્નરે ફુગાવો અને વિકાસનો અંદાજ લગાવી સતર્ક રહેવા કરી અપીલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
2 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ફ્રાન્સમાં અટકાવાયેલા વિમાનમાં કોણ ફસાયું વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હાલારી હીરો ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પોતાના ફાર્મ હાઉસમાં બળદગાડું હંકારતા દેખાયા
ગુજરાત
2 વર્ષ પહેલા
અમૃતસરમાં અમેરિકી નાગરિક એનઆરઆઈને ઘરમાં ઘૂસી ગોળી મારી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રાંકના રતનની મહેનત રંગ લાવી : કડીયાકામ કરતા પિતાની પુત્રી IAS તો ચાની લારીવાળાનો પુત્ર CA બનશે
ગુજરાત
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર