Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ એઈમ્સમાં પાંચમું ઓપરેશન થિયેટર શરૂ : કાન-નાક-ગળા, ગાયનેક સહિતના ઓપરેશન વધુ સંખ્યામાં થઈ શકશે

Mon, May 19 2025

રાજકોટની એઈમ્સ હોસ્પિટલમાં દિવસેને દિવસે સુવિધામાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી જરૂરી એવા વધુ એક ઓપરેશન થિયેટરને શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે જ એઈમ્સમાં 18માંથી પાંચ ઓપરેશન થિયેટર કાર્યરત થઈ ચૂક્યા છે.

હોસ્પિટલમાં અત્યારે ઓર્થોપેડિક, કાન-નાક-ગળા, ગાયનેક ઉપરાંત જનરલ સર્જરી સહિતના ઓપરેશન કરવામાં આવે છે. આ ઉપરાંત ઈમરજન્સીમાં મતલબ કે અકસ્માત સહિતના કિસ્સામાં ઓપરેશન કરવાનું થાય તો તે પણ કરી શકાય તે માટે વધુ એક ઓપરેશન થિયેટર શરૂ કરવામાં આવ્યું છે.

આ ઓપરેશન થિયેટરનો પ્રારંભ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રો.ડૉ.ગોવર્ધન દત્ત પુરીના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ઓપરેશન થિયેટરથી વિવિધ સર્જિકલ વિભાગોની કાર્યક્ષમતામાં વધારો થશે સાથે સાથે આરોગ્યસંભાળમાં દર્દીઓને પૂરી પાડવામાં આવતી સર્જિકલ સંભાળની ગુણવત્તા પણ ઉમદા બનશે.

Share Article

Other Articles

Previous

યુટ્યુબર બન્ની ગજેરા ઝડપાયો : બેબાક બન્નીને કોનું બેકિંગ, પોલીસ મુળ સુધી જઈ શકશે?

Next

રાજકોટની રૈયા ચોકડી, રામાપીર ચોકડી, નાણાંવટી ચોકમાં આ વર્ષે પાણી ભરાશે જ !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
3 મિનિટutes પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
53 મિનિટutes પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
1 કલાક પહેલા
રાજકોટના મવડી વિસ્તારમાં ઝેપ્ટોના કર્મચારીઓએ પગાર બાબતે કંપનીના બે અધિકારીઓને ફટકાર્યા
1 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો નહીં, નકામી વસ્તુઓમાં ખર્ચ વધુ થશે
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
રાજ્યની 11,451 શાળાઓ ફાયર NOC વગરની
ગુજરાત
10 મહિના પહેલા
સિયાચીનમાં ફરજ પર અગ્નિવીર જવાનનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સ્વીડનમાં એક સ્કૂલમાં અંધાધુંધ ગોળીબાર થતાં 10 લોકોના મોત, અનેક ઘાયલ
Breaking
4 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર