Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં પૂર્વ પતિએ પત્ની પર આચર્યું દુષ્કર્મ : છૂટાછેડા કર્યા બાદ મૈત્રીકરાર કરીને મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો

Thu, June 26 2025

રાજકોટના ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર શિલ્પન ઓનિક્સ સામે રહેતાં મુળ મોરબીના શખસે પોતાની જ પૂર્વ પત્ની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાતાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેના લગ્ન 2019માં ધીરેન નામના શખસ સાથે થયા હતા. લગ્ન થયા બાદ પાંચ વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું હતું પરંતુ ત્યારબાદ નાની-નાની બાબતે ઝઘડાઓ થતાં બન્નેએ 2024માં છૂટાછેડા લઈ લીધા હતા. પાંચ વર્ષના લગ્નગાળા દરમિયાન એક પુત્રનો જન્મ પણ થયો હતો.

આ પણ વાંચો : હવે મતદારોએ જન્મસ્થળનું પ્રમાણપત્ર આપવું પડશે : બોગસ મતદારોને દૂર કરવા ચુંટણી પંચનો આદેશ

આ પછી ધીરેને 17-12-2024ના ફરિયાદી અને તેના ત્રણ વર્ષના પુત્રની સારસંભાળ રાખવા માટે લીન ઈન રિલેશનશિપનો કરાર કર્યો હતો. આ દરમિયાન ધીરેને કરારનો લાભ લઈ ફરિયાદીની મરજી વિરુદ્ધ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પર આવેલા મકાનમાં વારંવાર શરીરસંબંધ બાંધ્યો હતો. દરમિયાન 8 જાન્યુઆરી 2025ના ફરિયાદીનો અકસ્માત થતાં ધીરેન તેને તેના માવતરે મુકી ગયા બાદ 17 જાન્યુઆરીએ લીવ ઈનનો કરાર પણ તોડી નાખ્યો હતો. એક મહિના સુધી લીવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ ધીરેને પોતાની જ પૂર્વ પત્નીની મરજી વિરુદ્ધ સંબંધ બાંધ્યો હતો અને જો મહિલા ઈનકાર કરે તો પુત્રને મારી નાખવાની ધમકી પણ ધીરેન આપી રહ્યાનું ફરિયાદમાં જણાવાયું હતું.

આ પણ વાંચો : નોંધારાનો આધાર બન્યા રાજકોટ આસિ.કલેકટર મહક જૈન : રામપરા બેટી-પીપળીયા ગામના 66 બાળકોને જન્મના દાખલા આપી ભણતા કર્યા

બીજી બાજુ ધીરેને ત્રણ વર્ષના પુત્રને પોતાની જ પાસે રાખી લીધો હોય તેને તે નુકસાન પહોંચાડી શકે તેવી ભીતિથી ફરિયાદી મહિલાએ પુત્રનો કબજો મેળવવા કોર્ટનું શરણું પણ લીધું છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતાં જ ધીરેન ભૂગર્ભમાં ઉતરી જતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઈ બી.એસ.ચૌહાણ સહિતની ટીમે તેની શોધખોળ હાથ ધરી હતી.

Share Article

Other Articles

Previous

તાજિયાના ઝુલુસમાં મ્યુઝિક વગાડવા માટે રાજકોટ પોલીસની મંજૂરી લેવી ફરજિયાત : 9 ફૂટથી ઉંચા તાજિયા બનાવવાની મનાઈ

Next

નોંધારાનો આધાર બન્યા રાજકોટ આસિ.કલેકટર મહક જૈન : રામપરા બેટી-પીપળીયા ગામના 66 બાળકોને જન્મના દાખલા આપી ભણતા કર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
16 કલાક પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
17 કલાક પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
18 કલાક પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
18 કલાક પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કિંગ કોહલીએ બનાવ્યો વધુ એક રેકોર્ડ, સીડ-કીયારાને પાછળ છોડ્યા  
Entertainment
12 મહિના પહેલા
ઓલ ઇઝ વેલ ?? એકનાથ શિંદેએ ફરી આજની તમામ બેઠકો કરી રદ : અજિત પવાર દિલ્હી જવા રવાના
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
કાલે રાજકોટમાં ટીમ ઈન્ડિયા સામે ઈંગ્લેન્ડના આ 11 ખેલાડી મેદાને ઉતરશે
Breaking
5 મહિના પહેલા
વડાપ્રધાનનાં કાર્યક્રમને લઇ તંત્ર ઉંધા માથે થયું
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર