Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ડીજે સામે ડીએમ ! રાજકોટમાં 15 પાર્ટી પ્લોટમાં ધ્વનિ પ્રદુષણ મામલે તપાસ, 3 પાર્ટીપ્લોટ વિરુદ્ધ ગુન્હો દાખલ

Fri, June 6 2025

રાજકોટ શહેર અને શૅર બહાર કાન ફાડી નાખે તેવા ડીજે સાઉન્ડના ઘોંઘાટ સામે અંતે તંત્ર જાગ્યું છે. શહેરનાં રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ ખુલ્લા પાર્ટી પ્લોટમાં થતા કાર્યક્રમોના કારણે વારંવાર થતા ધ્વનિ પ્રદુષણ અંગે સ્થાનિકો દ્વારા ફરિયાદ બાદ ડીજે સામે ડીએમ એટલે કે જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ કરતા સ્નયુક્ત ટીમોએ 15 પાર્ટીપ્લોટમાં તપાસ કરી 3 પાર્ટીપ્લોટ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી સાઉન્ડ સિસ્ટમના સ્પીકર કબ્જે કરવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જાહેર કર્યું હતું.

જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, શહેરના રંગોલી પાર્ક વિસ્તારમાં પાર્ટીપ્લોટમાં મોડીરાત્રી સુધી ડીજે વગાડી થતા ધ્વનિ પ્રદુષણ મામલે રાજકોટ તાલુકા મામલતદાર, પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, તાલુકા પોલીસ સ્ટેશન અને આર.એમ.સી.ના અધિકારીઓની તપાસ ટીમ બનાવી રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ તમામ પાર્ટી પ્લોટની તપાસ કરવા આદેશ કર્યો હતો.તપાસ ટીમ દ્વારા તા.29/05/2025ના રોજ રંગોલી પાર્ક વિસ્તારમાં આવેલ કુલ-15 પાર્ટી પ્લોટની તપાસ કરવામાં આવી હતી. જેમાં ત્રણ પાર્ટીપ્લોટ સંચાલકો વિરુદ્ધ ગુન્હા દાખલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટના તોલમાપ અધિકારીના તોડકાંડમાં ગાંધીનગરથી થશે તપાસ : જિલ્લા કલેકટરે રિપોર્ટ કર્યા બાદ તપાસનો ધમધમાટ

વધુમાં ધ્વનિ પ્રદુષણ અંગે GPCB ના નિયમો તથા પોલીસ કમિશનર રાજકોટ શહેરના જાહેરનામાના ભંગ બદલ પાર્ટી પ્લોટના માલિક તેમજ આયોજકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ-223 મુજબના કુલ-3 ગુન્હાઓ નોંધવામાં આવ્યા હતા. ધ્વનિ પ્રદુષણ ફેલાવતા સાઉન્ડ સિસ્ટમ, ડી.જે.ના સ્પીકર પોલીસ દ્વારા કબ્જે લેવામાં આવ્યા હતા. સાથે જ આગામી સમયમાં પણ ધ્વનિ પ્રદુષણ અંગેના નિયમોના ભંગ બદલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ-રાજકોટ, પોલીસ કમિશનર, રાજકોટ મહાનગર પાલિકા અને રાજકોટ તાલુકા મામલતદાર દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેર કરાયું હતું.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં લોકમેળા પૂર્વે જ વિવાદના એંધાણ : ગુજરાત એમ્યુઝમેન્ટ એસો.ને ફરી નિયમો હળવા કરવા માંગ ઉઠાવી

Next

રાજકોટના તોલમાપ અધિકારીના તોડકાંડમાં ગાંધીનગરથી થશે તપાસ : જિલ્લા કલેકટરે રિપોર્ટ કર્યા બાદ તપાસનો ધમધમાટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
22 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ભારતને શક્તિશાળી દેશોની યાદીમાંથી કોણે કર્યું બહાર ? શું છે રિપોર્ટ ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
પાકિસ્તાનથી મોકલાયેલા ખતરનાક શસ્ત્રનો જથ્થો મળ્યો, દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે 4 શખસોની ધરપકડ કરી, લોરેન્સ બિશ્નોઇ ગેંગને હથિયારો આપવાના હતા
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
રતન ટાટાના વારસદારો કોણ કોણ ?? જાણો તેમની વસિયતમાં કોના નામોનો ઉલ્લેખ ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વોર્ડનું આધાર કેન્દ્ર હવે એક ક્લિક પર મળી જશે : નજીકના આધાર કેન્દ્રનું સરનામું ‘RMC સિટીઝન એપ’ પરથી જાણી શકાશે
ગુજરાત
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર