Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં આવતીકાલથી શરૂ થશે લોકમેળાના સ્ટોલ-પ્લોટના ફોર્મનું વિતરણ, જાણો સ્ટોલ મેળવવા કેટલી ડિપોઝિટ ચૂકવવી પડશે

Sun, June 8 2025

આગામી તા.14થી 18 ઓગસ્ટ દરમિયાન શહેરના રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર જન્માષ્ટમી લોકમેળા માટે પ્રથમ વખત જ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બે મહિના અગાઉ સ્ટોલ-પ્લોટ બુકીંગ માટે ફોર્મ વિતરણ શરૂ કરવાનું જાહેર કર્યું છે ત્યારે આગામી તા.9ને સોમવારથી શહેરના શાસ્ત્રીમેદાન નજીક તોરલ બીલ્ડીંગમાં આવેલ ઇન્ડિયન બેંક અને સીટી પ્રાંત-1 જૂની કલેકટર કચેરી ખાતે સવારે 11 થી બપોર 4 દરમિયાન આગામી તા.13 જૂન સુધી ફોર્મ વિતરણ કરવામાં આવશે.

લોકમેળા સમિતિ આયોજિત જન્માષ્ટમી લોકમેળાની તૈયારીઓના ધમધમાટ વચ્ચે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારની એસઓપીનું ચુસ્તપણે પાલન થાય તે માટે આગોતરું આયોજન કરી ઇતિહાસમાં પહેલી વખતે લોકમેળાના બે મહિના પૂર્વે જ સ્ટોલ અને પ્લોટ બુકીંગ માટે આગામી તા.9ને સોમવારથી  ફોર્મ વિતરણ કરી 23 જૂને રમકડાં, ખાણી પીણી અને નાની – મધ્યમ ચકરડી કેટેગરીના ડ્રો તેમજ તા.26ના રોજ ખાણીપીણી, યાંત્રિક અને આઈસ્ક્રીમ સહિતની કેટેગરીના સ્ટોલ-પ્લોટ માટે હરરાજી કરવા આયોજન કર્યું છે.

આ પણ વાંચો : રાજકોટમાં એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધની હત્યાનો ભેદ ઉકેલાયો : લૂંટના ઇરાદે પ્રેમી પંખીડાએ ઢીમ ઢાળી દીધું

જન્માષ્ટમી લોકમેળામાં સ્ટોલ અને પ્લોટના ભાવમાં આ વર્ષે કોઈ ભાડા વધારો કરાયો નથી. ડ્રો કેટેગરીમાં રમકડાં અને નાની ખાણીપીણીના સ્ટોલ માટે એડવાન્સ રકમ 40 હજાર,જયારે મધ્યમ ચકરડી માટે 25 હજાર અને નાની ચકરડી માટે 15 હજાર રાખવામાં આવ્યા છે. ડ્રો કેટેગરીમાં ડિપોઝીટ રાખવામાં આવી નથી. જયારે ખાણીપીણી મોટી કેટેગરીમાં 25 હજાર એડવાન્સ અને 15000 ડિપોઝીટ, ખાણીપીણી બી-1માં 20 હજાર એડવાન્સ અને 5000 ડિપોઝીટ, યાંત્રિક કેટેગરીમાં 20 હજાર એડવાન્સ અને 30 હજાર ડિપોઝીટ, આઈસ્ક્રીમ ચોકઠાં માટે 30 હજાર ડિપોઝીટ અને 30 હજાર એડવાન્સ તેમજ ટી કોર્નર માટે 30 હજાર એડવાન્સ અને 20 હજાર ડિપોઝીટ રાખવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં હીટ એન્ડ રનની ઘટનામાં દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી: શાસ્ત્રી મેદાન પાસે કાર ચાલકે મોટરસાયકલને ઠોકરે લેતા વૃદ્ધનું મોત

Next

PM મોદીની કેનેડાની યાત્રાનો વિરોધ : ખાલિસ્તાન સમર્થકોએ વડાપ્રધાનને જાન મારી નાખવાની ધમકી આપી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
4 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
22 કલાક પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
23 કલાક પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
24 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ક્યાં સંસદ સભ્યોએ કરી મારામારી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા ત્રણ દિવસ માટે આયોજિત આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં નિકાસની તકો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટના જુના એરપોર્ટમાં આગ ભભૂકી, સ્થાનિક જવાનો તથા ફાયરબ્રિગેડ ટીમ ફાયર ફાઇટર સાથે દોડી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કોરોનાના ભયે શેરબજારને ધ્રુજાવ્યું : સેન્સેક્સ વાંચો કેટલા પોઈન્ટ તૂટયો
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર