Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં જ મહિલા ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન : ન્યુઝીલેન્ડ 58 રનથી જીત્યું

Sat, October 5 2024

ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. આ મેચમાં ભારતીય ટીમનો 58 રને પરાજય થયો હતો  ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે શુક્રવારે અહીં મહિલા T20 વર્લ્ડ કપ ગ્રુપ Aની મેચમાં ભારતને 58 રનથી હરાવ્યું હતું. 161 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માત્ર 102 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

સ્કોરનો પીછો કરતી વખતે ભારતીય બેટ્સમેન શરૂઆતથી જ ઘણા દબાણમાં જોવા મળ્યા હતા. ન્યુઝીલેન્ડની બોલરોએ આનો સારો ફાયદો ઉઠાવ્યો હતો.. મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે હાર સાથે શરૂઆત કરી છે.  આ જીત સાથે ન્યુઝીલેન્ડની મહિલા ટીમે મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં સતત હારનો સિલસિલો તોડી નાખ્યો છે. આ મેચ પહેલા ન્યુઝીલેન્ડ સતત 10 મેચ હારી ગયું હતું હવે ભારતીય ટીમ 6 ઓક્ટોબરે (રવિવારે) ગ્રુપ Aની પોતાની બીજી મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે.

New Zealand win Match 4⃣ of the #T20WorldCup.#TeamIndia will aim to bounce back in the next game.

Scorecard ▶️ https://t.co/XXH8OT5MsK#INDvNZ | #WomenInBlue pic.twitter.com/DmzOpOq87g

— BCCI Women (@BCCIWomen) October 4, 2024

ડિવાઈને શાનદાર અડધી સદી ફટકારી હતી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ચાર વિકેટે 160 રન બનાવ્યા હતા. કેપ્ટન સોફી ડિવાઈને 36 બોલમાં અણનમ 57 રન બનાવ્યા જેમાં સાત ચોગ્ગા સામેલ હતા. ઓપનર જ્યોર્જિયા પ્લિમરે 34 રન અને સુઝી બેટ્સે 27 રનનું યોગદાન આપ્યું હતું. પ્લિમર અને બેટ્સ વચ્ચે પ્રથમ વિકેટ માટે 7.4 ઓવરમાં 67 રનની ભાગીદારી થઈ હતી. ભારત તરફથી રેણુકા સિંહે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. જ્યારે અરુંધતી રેડ્ડી અને આશા શોભનાને એક-એક સફળતા મળી.

લક્ષ્યનો પીછો કરતી વખતે ભારતીય ટીમે નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને એક પણ મોટી ભાગીદારી કરી શકી નહીં. કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 15 રન બનાવ્યા. જ્યારે જેમિમાહ રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માએ 13-13 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી રોઝમેરી મેરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે લી તાહુહુને ત્રણ અને એડન કાર્સનને બે સફળતા મળી હતી.

ભારતીય ટીમની પ્લેઈંગ-11: શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, શ્રેયંકા પાટિલ, આશા શોભના, રેણુકા સિંહ.

ન્યુઝીલેન્ડની પ્લેઈંગ-11: સુઝી બેટ્સ, જ્યોર્જિયા પ્લિમર, એમેલિયા કેર, સોફી ડેવાઈન (કેપ્ટન), બ્રુક હેલીડે, મેડી ગ્રીન, ઈસાબેલા ગેજ (વિકેટકીપર), જેસ કેર, રોઝમેરી મેર, લી તાહુહુ, એડન કાર્સન.

Share Article

Other Articles

Previous

Bigg Boss 18 : ખૂબ જ આલીશાન છે બિગબોસનું નવું ઘર ; ગુફા જેવું રસોડું, કિલ્લા જેવું બેડરૂમ, જુઓ વિડીયો

Next

હરિયાણા વિધાનસભા ચૂંટણી:90 બેઠકો માટે સવારે 9:00 વાગ્યા સુધીમાં 9.53 ટકા મતદાન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

IPLની ૨૧ મેચનો કાર્યક્રમ જાહેર: ચેન્નાઈ-બેંગ્લોર વચ્ચે પ્રથમ ટક્કર
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
ઇઝરાયલમાં આતંકવાદી હુમલો : હુમલાખોરે 4 લોકોને ચાકુના ઘા માર્યા, ઇઝરાયલી પોલીસે તેને ઠાર માર્યો
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
ધોરાજીની મોટી વાવડી ગામે 11 લાખની જણસીની ચોરી કરનાર સર્વેયર પકડાયો
રાજકોટ
8 મહિના પહેલા
રાજકોટના કેનાલ રોડ પરથી 10 ગ્રામ એમડી સાથે 19 વર્ષના હર્ષ દેવાભાઈ ચાવડીયાને પકડી પાડતી એસઓજી
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર