Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!

Fri, March 20 2026

ભારતીય સિનેમાના ઈતિહાસમાં જ્યારે પણ સૌથી મોટી ફિલ્મોની વાત થશે, ત્યારે ‘ધુરંધર 2’નું નામ હમેશા ચર્ચામાં રહેશે. કારણ કે દિગ્દર્શક આદિત્ય ધર અને અભિનેતા રણવીર સિંહની જોડીએ બોક્સ ઓફિસ પર એવો ધમાકો કર્યો છે કે જૂના તમામ રેકોર્ડ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે. માત્ર એક જ દિવસમાં રૂ.236 કરોડથી વધુનું વર્લ્ડવાઈડ કલેક્શન કરીને આ ફિલ્મે સાબિત કરી દીધું છે કે તે માત્ર ફિલ્મ નથી, પણ એક ‘સુનામી’ છે.

અમિતાભ બચ્ચન શૈલીમાં કહીએ તો : ‘અદ્ભૂત, અવિશ્વસનીય, અકલ્પનીય

આદિત્ય ધરે જ્યારે ‘ધુરંધર’ની સિક્વલ જાહેર કરી હતી, ત્યારે લોકોને અંદાજો હતો કે કંઈક મોટું તો થશે, પરંતુ આ તો કલ્પના બહારનું સાબિત થયું. રણવીર સિંહના ‘જસકીરત સિંહ’ (હમઝા અલી મજારી)ના પાત્રને જોવા માટે દર્શકોમાં એવો ક્રેઝ જોવા મળ્યો કે થિયેટરો હાઉસફુલ થઈ ગયા છે.

‘ધુરંધર 2’ એ પહેલા જ દિવસે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ

વર્લ્ડવાઈડ બિગેસ્ટ ઓપનિંગ : 236 કરોડ સાથે પુષ્પા-2 ( 294 કરોડ) પછી ભારતની બીજી સૌથી મોટી ઓપનિંગ મેળવનાર ફિલ્મ બની હતી જેણે RRR અને બાહુબલી 2 ને પણ પાછળ છોડી દીધી હતી.

હિન્દી સિનેમામાં ઈતિહાસ : ભારતમાં 99 કરોડની કમાણી સાથે સૌથી મોટી હિન્દી ઓપનિંગનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. 

બોલિવૂડનો નવો બેન્ચમાર્ક : 102.55 કરોડ (ભારત કુલ) સાથે જવાન અને એનિમલ જેવી ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે.

ઓવરસીઝમાં દબદબો : વિદેશી માર્કેટમાં $5.2 મિલિયનની કમાણી સાથે પઠાણ અને ટાઈગર 3ને પછાડી દીધી છે. 

અમેરિકામાં રાજ : USAમાં $5.2 મિલિયન સાથે બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનિંગ

ઓસ્ટ્રેલિયામાં ડંકો : ઓસ્ટ્રેલિયન ડોલર $725,000 ની કમાણી સાથે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો

સૌથી ઝડપી ટ્રેન્ડીંગ : હિન્દી સિનેમામાં માત્ર 1 જ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરનાર પ્રથમ ફિલ્મ બની છે.

એક દિવસમાં સૌથી વધુ કમાણી : હિન્દી વર્ઝનમાં એક જ દિવસમાં 99 કરોડ કમાઈને નવો રેકોર્ડ બનાવ્યો છે.

ગુરુવારનો બાદશાહ : અત્યાર સુધી કોઈ પણ ફિલ્મે ગુરુવારે આટલી મોટી કમાણી કરી નથી.

ટિકિટ બુકિંગનો પાવર : બુકમાયશો (BookMyShow) પર એક કલાકમાં 1.09 લાખ ટિકિટ વેચાઈ હતી જે એક રેકોર્ડ સમાન છે. 

કેમ જોવા મળી રહી છે આટલી ભીડ ??

સાડા ત્રણ કલાકની ફિલ્મમાં આદિત્ય ધરે સ્ટોરીને એવી રીતે વર્ણવી છે કે લોકો એક સેકન્ડ માટે પણ સ્ક્રીન પરથી પોતાની નજર હટાવી શકતા નથી. ‘ધુરંધર 1’ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી જસકીરત સિંહની સફર જોવા માટે લોકોમાં જે ઉત્સુકતા હતી. આ તો માત્ર શરૂઆત છે. હાલ પરના ટ્રેડ પરથી એવું લાગી રહ્યું છે કેવીકેન્ડ પૂરો થતા સુધીમાં ‘ધુરંધર 2’ એવા રેકોર્ડ સર્જશે જે ક્યારે કોઈ ફિલ્મએ હજુ સુધી ન બન્વાયો હોય…..

Tags:

Dhurandhar2DhurandharTheRevengeRanveerSinghRecordBreaker

Share Article

Other Articles

Next

IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
બોક્સ ઓફિસ પર ‘ધુરંધર 2’નું વાવાઝોડું : પહેલા જ દિવસે આટલા કરોડની કમાણી સાથે તોડ્યા આ 10 મોટા રેકોર્ડ!
2 કલાક પહેલા
IPL 2026 બન્યું ‘વર્લ્ડ કપ ટ્રાયલ ગ્રાઉન્ડ’: 20 ખેલાડીને અલગ તારવી લેવાયા, 5 પસંદગીકારો ખેલાડીઓના પ્રદર્શન પર’નજર’ રાખશે
2 કલાક પહેલા
ઈરાનમાં યુદ્ધ વચ્ચે હચમચાવતી ઘટના: 19 વર્ષીય બૉક્સરને ફાંસીએ લટકાવી દેવાયો, બે પોલીસ અધિકારીની હત્યાનો આરોપ
2 કલાક પહેલા
Zomatoએ આપ્યો ઝટકો: હવે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કરવું મોંઘું પડશે, કંપનીએ પ્લેટફોર્મ ફીમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
2 કલાક પહેલા
Categories

નેશનલ

3006 Posts

Related Posts

અમદાવાદમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં વિશાળ તિરંગાયાત્રાનું આયોજન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ભારે કરી! ઇન્ડિગોની ફ્લાઈટ રદ થતાં નવદંપતિએ વીડિયો કોલથી પોતાના જ રિસેપ્શનમાં આપી ઓનલાઈન હાજરી, જુઓ વિડીયો
ગુજરાત
4 મહિના પહેલા
ત્રિકોણબાગે ગેરકાયદેસર વાહન પાર્ક કરનારા ઉપર પોલીસની તવાઈ, ૧૨ સામે ગુનો નોધાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
પોરબંદરના દરિયામાં પાકિસ્તાનથી મોકલેલું 1300 કરોડનું ડ્રગ્સ પકડાયું… જુઓ વિડીયો
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર