Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિલ્હી : 4 માળની બિલ્ડિંગમાં આગ લાગી : 3 ના મોત

Sun, May 26 2024

2 યુવતી દાઝી ગઈ : સ્કૂટીમાં ચાર્જિંગ વખતે આગ લાગી અને ઇલેક્ટ્રિક મીટર સુધી જ્વાળા ગઈ, બાદમાં બધા માળમાં આગ ફેલાઈ ગઈ, અનેક લોકોને બચાવી લેવાયા

દીલ્હીનાં કૃષ્ણનગર વિસ્તારમાં 4 ફ્લોરની બિલ્ડિંગમાં શનિવારે રાત્રે ભયાનક આગ લાગી હતી અને તેમાં 3 લોકોના મોત થઈ ગયા હતા. આગની જ્વાળાઓ જોઈને આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને સમગ્ર વિસ્તરમાં દેકારો બોલી ગયો હતો. તરત જ ફાયર ફાઇટરોએ પહોંચી જઈને આગમાં કાબુમાં લેવા જહેમત કરી હતી.

આ ઘટનામાં બિલ્ડિંગની નીચે રાખેલા 11 બાઇક સહિતના અનેક વાહનો સળગીને રાખ થઈ ગયા હતા. 3 લોકો આગમાં સલગીને મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2 યુવતીઓ દાઝી જતાં એમને હોસ્પિટલ ખસેડાઇ હતી. અનેક લોકોનું સફળ રેસ્ક્યૂ કરી લેવાયું હતું તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.

ચાર્જિંગ વખતે સ્કૂટીમાં આગ લાગી હતી

તપાસમાં એવું બહાર આવ્યું હતું કે 4 માળની આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં એક સ્કૂટી ચાર્જિંગમાં મુકાઇ હતી અને વાહન માલિક સ્કૂટી મૂકીને ચાલ્યા ગયા હતા. ચાર્જિંગ વખતે જ સ્પાર્ક થયા બાદ સ્કૂટીમાં આગ લાગી હતી. ત્યારબાદ જોતજોતામાં આખી બિલ્ડિંગમાં આગ ફેલાઈ ગઈ હતી.

સ્કૂટીમાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિક મીટર સુધી આગની જ્વાળા પહોંચી હતી અને ધીમે ધીમે આગ આગળ વધતી રહી હતી અને બધા માળ આગની ચપેટમાં આવી ગયા હતા.

Share Article

Other Articles

Previous

યુપીમાં ભયંકર અકસ્માત : 11 યાત્રાળુના મોત

Next

દિલ્હી : શાહદરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ ભભૂકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
ઈરાન હવે પડોશી દેશો પર હુમલા નહીં કરે: પ્રમુખની મોટી ઘોષણા, અત્યાર સુધી થયેલા હુમલાઓ બદલ પેઝેશ્કિયાનએ માફી માંગી
2 કલાક પહેલા
ઓનલાઈન ફ્રોડના ભોગ બન્યા છો? હવે નાની રકમની છેતરપિંડીમાં પણ વળતર મળશે,જાણો RBIના નવા નિયમનો પ્રસ્તાવ વિશે
3 કલાક પહેલા
સુરતમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 કોલેજીયન વિદ્યાર્થિનીના મૃતદેહ મળી આવતા ચકચાર: રહસ્યમય મોતથી પરિવારમાં માતમ
4 કલાક પહેલા
IND vs NZ: વિશ્વનો નંબર વન બોલર વરુણ ચક્રવર્તી ફેઈલ: ફાઈનલમાં પડતો મુકાઈ શકે,જાણો ન્યુઝીલેન્ડ સામે કોને મળી શકે છે તક
4 કલાક પહેલા
Categories

નેશનલ

2965 Posts

Related Posts

સગાઈ કરવાની ના પાડતા વિકૃત યુવાને બાળકીની તસવીર સાથે કર્યું આવુ કૃત્ય, વાંચીને તમે પણ ચોંકી જશો
ક્રાઇમ
11 મહિના પહેલા
રાજ્યમાં દિકરીઓ પર થતા અત્યાચાર સામે કોંગ્રેસે ન્યાય યાત્રા યોજી
ગુજરાત
1 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલના 7 દિવસના રિમાન્ડ મંજૂર, ED 28 માર્ચ સુધી કરશે પૂછપરછ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
રાજકોટના મેડિકલ સ્ટોર સંચાલકોને દુ:ખે છે પેટ’ને કુટશે માથું !!
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર