Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બે કલાક વરસાદમાં તો દિલ્હી લકવાગ્રસ્ત થઇ જાય છે : ચીફ જસ્ટિસે કરી તીખી ટિપ્પણી, NHAIની ઝાટકણી કાઢી

Mon, August 18 2025

દિલ્હીમાં વરસાદ પછી ઉભી થતી પરિસ્થતિ અંગે તીખી ટિપ્પણી કરતા ચીફ જસ્ટીસ બી.આર. ગવઈએ કહ્યું હતું કે, દીલ્હીમાં બે કલાક વરસાદ પડે પછી આખા શહેરને લકવા થઈ જાય છે. કેરળ હાઇકોર્ટનાં એક આદેશ સામે નેશનલ હાઈ વે ઓથોરિટીએ અપીલ દાખલ કરી હતી અને તેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે આ ટિપ્પણી કરી હતી. આ સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસે ટ્રાફિકની સમસ્યાને પણ ગંભીર ગણાવી હતી. કેરળનાં એક હાઈ વે ઉપર 12 કલાકના ટ્રાફિક જામ અંગે તેમણે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, કોઈ વ્યક્તિને રોડના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચવામાં 12 કલાક લાગી જાય તો તે ટોલ ટેક્સ શા માટે આપે ?

image : wikipedia

સુપ્રીમ કોર્ટે  નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાની અરજી મુદ્દે કેરળ હાઈકોર્ટનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સોમવારે સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટિસ એનવી અંજારિયાની બેન્ચે ગત સપ્તાહે આ હાઈવે 12 કલાકથી વધુ સમય સુધી જામ ટ્રાફિકનો વારંવાર ઉલ્લેખ કર્યો હતો. જસ્ટિસ ચંદ્રને NHAIને કહ્યું કે, ‘તમે ગઈકાલનું અખબાર જોયું હશે. 12 કલાક સુધી ટ્રાફિક જામ રહ્યો.’

આ પણ વાંચો : CP Radhakrishnan: સીપી રાધાકૃષ્ણને PM મોદી સાથે કરી મુલાકાત, 21 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે

ત્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ‘એ એક્ટ ઓફ ગૉડ હતું. એક લૉરી પડી ગઈ હતી.’ આ અંગે જસ્ટિસ ચંદ્રને કહ્યું કે, ‘લૉરી આપમેળે પડી નથી. તે એક ખાડામાં પડી ગઈ.’ જસ્ટિસના આ અંગે સોલિસિટર જનરલ મહેતાએ કહ્યું કે, ‘NHAIએ આવા સ્થળો પર વૈકલ્પિક રસ્તા તરીકે સર્વિસ રોડનું નિર્માણ કર્યું છે, જ્યાં અંડરપાસનું બાંધકામ થઈ રહ્યું છે. વરસાદના કારણે બાંધકામ કાર્ય પ્રભાવિત થયું છે.’

Share Article

Other Articles

Previous

આયુષ્માનની ‘થામા’ના સ્ટાર્સની પહેલી ઝલક આવી સામે : રશ્મિકા બની ‘તાડકા’ તો નવાઝુદ્દીન બન્યો ‘યક્ષાસન’, જાણો ટીઝર ક્યારે થશે રિલીઝ?

Next

CP Radhakrishnan: સીપી રાધાકૃષ્ણને PM મોદી સાથે કરી મુલાકાત, 21 ઓગસ્ટે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
19 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

કેરળમાં અકસ્માતમાં MBBSના પાંચ છાત્રોના કમકમાટી ભર્યા મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશમાં ભારે ધુમ્મસ કેટલા રાજ્યોમાં છવાયું ? શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પડધરી ખાતે રૂ.૭૦ લાખના ખર્ચે બનનાર સ્પોર્ટ્સ સંકુલનું ભૂમિપૂજન કરાયુ
રાજકોટ
1 વર્ષ પહેલા
ભારતીય અર્થતંત્રની ગતિવિધિ ધીમી પડે તેવા સંકેતો : સરકારે ૨૦૨૪-૨૫ માટે જી.ડી.પી. વૃધ્ધિ દરનું અનુમાન જાહેર કર્યું
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર