Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સંરક્ષણ સચિવે ભારતીય તટરક્ષક ઉત્તર-પશ્ચિમ પ્રદેશની મુલાકાત લીધી

Fri, March 29 2024

ભારત સરકારના સંરક્ષણ સચિવ ગિરિધર અરમાણેએ 28-29 માર્ચ 2024ના રોજ ભારતીય તટરક્ષક ઉત્તર પશ્ચિમ ક્ષેત્રની સુવિધાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે 28 માર્ચ 2024ના રોજ ઓખા ખાતે હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU) માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન કર્યું હતું. 29 માર્ચ 2024ના રોજ શ્રીમતી ગાયત્રી અરમાણે દ્વારા વેરાવળમાં આવેલા ઇનાઝ વિલેજ ખાતે તટરક્ષક OTM અને મેરિડ એકમોડેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સંરક્ષણ સચિવને ઓખા ખાતે આગામી 200 મીટરના ICG જેટ્ટીના બાંધકામ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સંરક્ષણ સચિવે ICG દ્વારા તેમની જવાબદારીના ક્ષેત્રમાં રાષ્ટ્રીય દરિયાઇ હિતોની સુરક્ષામાં તેમણે ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

હોવરક્રાફ્ટ્સને ઓખા અને જખૌ ખાતે કચ્છના અખાતમાં AoR ખાતે છીછરા પાણીમાં અને ગુજરાતના દરિયાકાંઠાના ભેજવાળા પ્રદેશોમાં 50 ટાપુઓમાં સર્વેલન્સ જાળવવા માટે તૈનાત કરવામાં આવેલ છે. હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU) માટેની ફીલ્ડ સુવિધા આ હોવરક્રાફ્ટની સમયસર ટેકનિકલ સહાય, જાળવણી અને મેન્ટેનન્સને સક્ષમ કરશે જે બદલામાં શ્રેષ્ઠ ઓપરેશનલ ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરશે અને કોઈપણ પરિચાલન સંબંધિત જરૂરિયાતને પહોંચી વળવા માટે હંમેશા તૈયાર સ્થિતિમાં રાખશે. હોવરક્રાફ્ટ મેન્ટેનન્સ યુનિટ (HMU) સુવિધાઓમાં ટેકનિકલ સહાય, ઓફિસ ઇમારત, વર્કશોપ અને જાળવણી વિસ્તાર માટે ACV પાર્કિંગનો સમાવેશ થાય છે.

વેરાવળના ઇનાઝ ગામ ખાતેના તટરક્ષક રહેવાસી વિસ્તાર (CGRA)માં 60 જેટલા મેરિડ આવાસ, અનલ વેધર હેલિપેડ (75×75 મીટર), ગૌણ અધિકારીઓ અને નાવિકો માટે રહેવાની સગવડ, પરેડ ગ્રાઉન્ડ અને મેસનો સમાવેશ થાય છે. હેલિપેડની ઉપસ્થિતિ વેરાવળમાં વિવિધ કામગીરીમાં વ્યૂહાત્મક લાભ ઉમેરે છે જેમાં સમુદ્રી કટોકટીઓ, શોધ અને બચાવ મિશન તેમજ સર્વેલન્સ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

ICG પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર પશ્ચિમ)ની સ્થાપના 16 ડિસેમ્બર 2009ના રોજ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. તે ગુજરાત, દમણ અને દીવમાં સમુદ્રી ઝોનમાં ICGના મેન્ડેટેડ ચાર્ટરનો અમલ કરે છે. ગુજરાત રાજ્ય પાકિસ્તાન સાથે રાષ્ટ્રીય IMBL ધરાવે છે.

ICG દ્વારા બર્થિંગ અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જે એડવાન્સ્ડ સપાટી અને હવાના પ્લેટફોર્મના સંચાલન માટે ICGને સગવડોથી સજ્જ કરવા માટે ભારત સરકારની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. વાડીનાર ખાતે તાજેતરમાં ઉદ્ઘાટન કરાયેલ જેટ્ટી ઉપરાંત, ICG દ્વારા પોરબંદર ખાતે 100 મીટર જેટ્ટી એક્સ્ટેંશન અને મુંદ્રા ખાતે 125 મીટર જેટ્ટી ઉપરાંત ઓખા ખાતે 200 મીટર જેટ્ટીનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોમાં ભારતીય તટરક્ષકના મહાનિદેશક, ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ, AVSM, PTM, TM, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન (NW) ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા, TM, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Share Article

Other Articles

Previous

રૂપાલાએ બે હાથ જોડીને જાહેરમાં ક્ષત્રિય સમાજની માફી માગી, કહ્યું- ‘મારી ભૂલ થઈ ગઈ’

Next

મારા કારણે મારી પાર્ટીને સાંભળવાનો વારો આવ્યો તે ખૂબ દુ:ખની વાત છે. હું બે હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગુ છું: રૂપાલા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર
10 કલાક પહેલા
રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા
10 કલાક પહેલા
ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ
11 કલાક પહેલા
કરચોરી કરનારા ચેતજો : બેંક એકાઉન્ટમાંથી રૂ.1 કરોડનો ઉપાડ,50 લાખની ડિપોઝીટ પર ઇન્કમટેક્સની બાજ નજર
11 કલાક પહેલા
Categories

નેશનલ

2177 Posts

Related Posts

અયોધ્યામાં રામ મંદિર ન બને ત્યાં સુધી ઘરે ન જવાની આ કાર સેવકે લીધી હતી પ્રતિજ્ઞા…
ધાર્મિક
1 વર્ષ પહેલા
ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી: પ્રથમ તબક્કા માટે 43 બેઠકો પર સવારથી હળવું ભારે મતદાન, અનેક કેન્દ્ર પર લાંબી લાઈન
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
વડોદરામાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 36 લાખમાંથી 500-500ની 16 લાખની નોટો ની જ ચોરી કરી લૂંટારુઓ ફરાર
ક્રાઇમ
2 વર્ષ પહેલા
હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી: એકનાથ શિંદેનો ધડાકો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર