Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ઓફ સ્પિન બોલરો સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની હાલત ઝીમ્બાબ્વે કરતાં પણ ખરાબ! સુપર-8માં મુશ્કેલીમાં મુકાઈ શકે ટીમ ઈન્ડિયા

Sat, February 21 2026

ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાએ ‘અજેય’ રહીને વર્લ્ડકપના સુપર-8 રાઉન્ડમાં જગ્યા બનાવી છે. હવે રવિવારે તેની ટક્કર દક્ષિણ આફ્રિકા સામે થશે. આફ્રિકા પણ આ વર્લ્ડકપમાં એક પણ મેચ હાર્યું નથી. સૂર્યકુમાર યાદવની આગેવાનીવાળી ભારતીય ટીમ ભલે ગ્રુપ સ્ટેજના તમામ મુકાબલા જીતીને સુપર-8માં પહોંચી હોય પરંતુ આ મેચમાં ઓફ સ્પિનર સામે તેની નબળાઈ ઉડીને સામે આવી છે. ટી-20 ક્રિકેટમાં જ્યાં 8 થી 9 રન પ્રતિ ઓવર સામાન્ય માનવામાં આવે છે ત્યાં ભારતના બેટરોએ ઓફ સ્પિનર વિરુદ્ધ 6.23 રન પ્રતિ ઓવરની રફ્તારથી રન બનાવ્યા છે.

ગ્રુપ સ્ટેજમાં ભારતે ઓફ સ્પિનના 102 બોલનો સામનો કર્યો છે અને સતત વિકેટ ગુમાવી છે. આંકડા કહે છે કે જે 13 ટીમે ઓફ સ્પિનની ઓછામાં ઓછી 6 ઓવર રમી છે તેમાં ભારતની રન ગતિ માત્ર નેપાળ (5.25 રન) અને ઓમાન (5.42 રન) કરતા સારી રહી છે. માત્ર રનગતિ જ નહીં પરંતુ સરેરાશ પણ ચિંતા વધારી રહી છે. ઓફ સ્પિન સામે ભારતીય બેટરોની સરેરાશ માત્ર 13.25ની રહી છે જે ભારત માટે અત્યંત સાધારણ છે. આ જ કારણ છે કે દરેક વિરોધી ટીમ હવે એક જેવી રણનીતિ અપનાવી રહી છે. પાવરપ્લેમાં ઓફ સ્પિન, ડાબા હાથના બેટરો પર દબાણ અને રન ગતિ પર અંકુશ જેવી રણનીતિ અપનાવી રહી છે.

આ પણ વાંચો:દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: નેટ પ્રેક્ટિસમાં હાર્દિકના શોટ પર આ સ્ટાર બોલરને થઈ ઇજા

ભારતના ટોચના ક્રમના બેટરોમાં અભિષેક શર્મા, ઈશાન કિશન અને તિલક વર્મા ત્રણેય ડાબા હાથના બેટર છે જેનાથી હરિફ ટીમને રણનીતિ બનાવવામાં સરળતા રહે છે. નેધરલેન્ડના આર્યન દત્તે પાવરપ્લેમાં 3 ઓવર ફેંકીને અભિષેક અને કિશન બન્નેને આઉટ કર્યા હતા. આર્યને 4 ઓવરમાં 19 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ પહેલાં નામીબિયાના કેપ્ટન ગેરહાર્ડ ઈરાસ્મસે અલગ-અલગ રિલિઝ પોઈન્ટથી બેટરને મુંઝવ્યા હતા. પાકિસ્તાનના સલામ આગા અને સૈમ અયૂબે વિવિધતાઓ સાથે રફ્તાર ઉમેરી હતી.

Share Article

Other Articles

Previous

દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: નેટ પ્રેક્ટિસમાં હાર્દિકના શોટ પર આ સ્ટાર બોલરને થઈ ઇજા

Next

અગ્નિવીર બનવાની સોનેરી તક: સંરક્ષણ મંત્રાલયે ભરતી માટેની વય મર્યાદા 21 વર્ષથી વધારી 22 વર્ષ કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની તૈયારીના જુઓ આકાશી દ્રશ્યો: ભારે હૈયે ઘર છોડવા લોકો મજબૂર, પોલીસનાં ધાડેધાડાં ઊતર્યાં
11 મિનિટutes પહેલા
દક્ષિણ આફ્રિકા સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: નેટ પ્રેક્ટિસમાં હાર્દિકના શોટ પર આ સ્ટાર બોલરને થઈ ઇજા
56 મિનિટutes પહેલા
ઓફ સ્પિન બોલરો સામે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતની હાલત ઝીમ્બાબ્વે કરતાં પણ ખરાબ! સુપર-8માં મુશ્કેલીમાં મુકાઈ શકે ટીમ ઈન્ડિયા
2 કલાક પહેલા
અગ્નિવીર બનવાની સોનેરી તક: સંરક્ષણ મંત્રાલયે ભરતી માટેની વય મર્યાદા 21 વર્ષથી વધારી 22 વર્ષ કરી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2914 Posts

Related Posts

ઑટોમોબાઇલ સેક્ટર માટે કઈ નહીં પણ ઇલેક્ટ્રિક વાહનો માટે ફોકસ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બ્યુટીફુલ એક્ટ્રેસ ક્રિતી સેનનને ‘ટાઈગર દીદી’ કેમ કહેવામાં આવતી ?? જાણો શું છે કારણ
Entertainment
1 વર્ષ પહેલા
10 વર્ષની દીકરી જેને મામા કહેતી તેને જ પોર્ન વિડીયો બતાવી શારીરિક અડપલાં કર્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
દિવાળી પર ઠંડક, જુઓ ક્યાં બરફવર્ષા, ક્યાં ઠંડી વધી ?
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર