Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સહોમ

Cristiano Ronaldo અને Mr Beast કોલાબ્રેશન કરી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ !! આ જોડી લાઈક શેરના તમામ રેકોર્ડ તોડશે

Fri, November 22 2024


ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ થોડા સમય પહેલા પોતાની યુટ્યુબ ચેનલ બનાવી છે. લાઈવ થતાં જ આ યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબરોનો જાણે વરસાદ થયો હોય તેમ કરોડો સબસ્ક્રાઈબરે ચેનલને સબસ્ક્રાઈબ કરી હતી. રોનાલ્ડોએ થોડીવારમાં ઘણા યુટ્યુબર્સના રેકોર્ડ પણ તોડી નાખ્યા. હાલમાં રોનાલ્ડોની ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા 6.79 કરોડ સુધી પહોંચી ગઈ છે.

હાલમાં જ તેણે ઈન્ટરનેટની દુનિયામાં એક મોટું કોલાબ્રેશન કર્યું છે. ક્રિસ્ટિયાનો ઘણા દિવસોથી કોલાબ વિશે વાત કરતો હતો, હવે આ પરથી પડદો ઉંચકાયો છે. રોનાલ્ડોના નવા મહેમાન બીજું કોઈ નહીં પણ MrBeast છે, જેમના YouTube પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

યુટ્યુબ પર વિડીયો રીલીઝ

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને મિસ્ટરબીસ્ટના આ વીડિયોનું શીર્ષક છે ‘આઈ મીટ મિસ્ટરબીસ્ટ ટુ બ્રેક ધ ઈન્ટરનેટ!’ જે મહદઅંશે સાચુ જણાય છે. માત્ર 14 કલાકમાં આ વીડિયોના વ્યૂઝ 1.4 કરોડ સુધી પહોંચી ગયા છે. 14 મિનિટના આ વીડિયોમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ MrBeast સાથે વિવિધ વિષયો પર ચર્ચા કરી છે.

🚨BREAKING: Cristiano Ronaldo has collabed with MrBeast for his upcoming video. pic.twitter.com/FydxpuM6V0

— TCR. (@TeamCRonaldo) November 20, 2024

ઈન્સ્ટાગ્રામ પર પણ આ કોલાબ્રેશન બાદ વીડિયો પર લાઈક્સ અને શેરનું પૂર આવ્યું હોય તેમ એટલું વધુ શેર થયું છે. આ રીલને અત્યાર સુધીમાં 112 મિલિયન વ્યુઝ મળ્યા છે. એવું માનવામાં આવે છે કે આ ઇન્સ્ટાની સૌથી વધુ જોવાયેલી રીલ બની શકે છે.

લોકોને આ કોલાબ્રેશનની અપેક્ષા નહોતી. જ્યારે ક્રિસ્ટિયાનોએ તેના ગેસ્ટને ટીઝ કરવાનું શરૂ કર્યું ત્યારે લોકો અનુમાન લગાવી રહ્યા હતા કે તે લિયોનેલ મેસીને આમંત્રણ આપશે. બંને ફૂટબોલની દુનિયામાં સુપ્રસિદ્ધ નામ છે. રોનાલ્ડો અને મિસ્ટરબીસ્ટના આ વીડિયોને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

શું ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મિસ્ટરબીસ્ટથી આગળ નીકળી જશે ?

વીડિયોમાં એક ક્ષણ છે જ્યારે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કહે છે કે શું તમને લાગે છે કે હું તમને હરાવીશ? તમને જણાવી દઈએ કે હાલમાં યુટ્યુબ પર MrBeastના સબસ્ક્રાઈબર્સની સંખ્યા સૌથી વધુ છે. તેની ચેનલ પર સબસ્ક્રાઈબર્સની સંખ્યા 33.1 કરોડ છે.

રોનાલ્ડો અને મિસ્ટરબીસ્ટ વચ્ચેના સબ્સ્ક્રાઇબર્સમાં તફાવત ઘણો મોટો છે. રોનાલ્ડોની ચેનલ જે ઝડપે લોકપ્રિય બની છે તેના કારણે ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ટૂંક સમયમાં સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલ બની જશે. રોનાલ્ડોએ આ વીડિયોમાં પૂછ્યું કે જ્યારે મેં આ ચેનલ શરૂ કરી ત્યારે તમને કેવું લાગ્યું.

રોનાલ્ડોએ મિસ્ટરબીસ્ટને પૂછ્યું શું તમે મારી ચેનલ જુઓ છો? આ વીડિયોમાં બંને વચ્ચે ચેનલ અને એકબીજાને લઈને ઘણી વાતો થઈ છે. રોનાલ્ડોએ કહ્યું કે તેને આશ્ચર્ય નથી કે આટલા બધા લોકો તેને ફોલો કરે છે, પરંતુ તે ખુશ છે. MrBeast એ એ પણ જણાવ્યું કે યુટ્યુબ વીડિયો અપલોડ કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

Share Article

Other Articles

Previous

શેરબજારમાં તેજીનું વાવાઝોડુ : સેન્સેક્સ ૧૭૦૭ પોઈન્ટ ઉછળ્યો, ભારે લેવાલી

Next

IND vs AUS : પર્થ ટેસ્ટમાં ભારતના ખેલાડીઓનું નિરાશાજનક પ્રદર્શન, 150 રનમાં આખી ટીમ તંબુ ભેગી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
45 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
1 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

રાજકોટ TRP ગેમઝોન શરતભંગ પ્રકરણમાં તોળાતા આકરા પગલાં
ક્રાઇમ
11 મહિના પહેલા
ઓખા બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રીજનો અદ્દભુત નજારો…જુઓ…
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ હીરાસર એરપોર્ટ પાસે એક રીક્ષા પલ્ટી મારી જતા વ્યક્તિનું ઘટના સ્થળે મોત જુઓ વીડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
કોહલીને મળ્યો આઈસીસી વન-ડે પ્લેયર ઑફ ધ યર એવોર્ડ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર