Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

વીમા એજન્ટને મળતા તગડા કમિશનમાં કાપ મુકવા વિચારણા: ગ્રાહકોને મિસ સેલિંગ અને મોંઘા પ્રીમિયમથી બચાવવા કવાયત

Thu, January 8 2026

વીમા એજન્ટને મળી રહેલા તગડા કમિશન ઉપર કાપ મુકવાની વિચારણા ચાલી રહી છે. આ માટે નવા નિયમો પણ બનાવવામાં આવશે જેથી ગ્રાહકોને મિસ સેલિંગ અને મોંઘા પ્રીમિયમથી બચાવી શકાય.

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાએ ચેતવણી આપી છે કે પોલિસી વેંચવાનો ખર્ચ વધારે આવે છે તેથી પ્રીમિયમ મોંઘુ થઇ રહ્યુ છે. કંપનીઓ તરફથી એજન્ટોને વધુ પૈસા આપવાના ચક્કરમાં ગ્રાહકોને મોંઘી પોલીસી ખરીદવી પડે છે. રીઝર્વ બેન્કે પણ પોતાના અહેવાલમાં વધી રહેલા ખર્ચ અંગે ચિંતા દર્શાવી છે.

વીમા ક્ષેત્રના જાણકારોનું કહેવું છેકે, જયારે પહેલા વરસે એજન્ટને વધુ કમિશન મળે છે ત્યારે મિસ સેલિંગ ( ખોટી માહિતી આપીને પોલીસી વેંચવી) ના મામલા વધી જાય છે. વધુ પૈસા મેળવવા માટે એજન્ટ ગ્રાહકોને ખોટી રીતે પોલીસી પધરાવી દે છે. અંતે આવા મામલામાં પોલીસી ધારકને જ ભોગવવાનું આવે છે.

આ પણ વાંચો :રાજકોટમાં પાલતુ કૂતરાને લીધે મારામારી: કૂતરાએ યુવક પર હુમલો કર્યો હોવાનો ખાર રાખી પરિવાર પર હુમલો

આંકડા કહે છે કે, 2024-25માં લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓએ કમિશન પેટે 60,800 કરોડ રૂપિયા આપ્યા હતા જે પાછલા વર્ષ કરતા 18 ટકા વધારે છે. આ દરમિયાન કંપનીઓના પ્રીમિયમ(આવક)માં માત્ર 6.73 ટકાનો વધારો થયો છે.

Share Article

Other Articles

Previous

વેજાગામ તથા રામપરા બેટી ગામની કિંમતી જમીનો મામલે રાજકોટ કલેક્ટરનું કડક વલણ: 46 વર્ષ જૂની જમીન સરકાર હસ્તગત કરવા આદેશ

Next

રાજકોટમાં પાલતુ કૂતરાને લીધે મારામારી: કૂતરાએ યુવક પર હુમલો કર્યો હોવાનો ખાર રાખી પરિવાર પર હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
વડાપ્રધાન મોદી આવતીકાલે ઇઝરાયલ યાત્રા પર થશે રવાના: નેતન્યાહૂ સાથે દ્વિપક્ષીય વાટાઘાટ, સંરક્ષણ સહિતના ક્ષેત્રો અંગે થઈ શકે છે કરાર
11 મિનિટutes પહેલા
બંધ પડેલા PF ખાતાઓમાં પડેલી રકમ પરત કરાશે: દેશના 31 લાખથી વધુ EPFO​​ સબ્સ્ક્રાઇબર્સ માટે સરકારનો મોટો નિર્ણય
30 મિનિટutes પહેલા
ટ્રમ્પની ટેરીફની નવી ધમકીને પગલે પગલે શેરબજારમાં મંદીનું મોજુ ફરી વળ્યુ: સેન્સેક્સ 1150 પોઇન્ટ અને નિફટી 300 પોઈન્ટ ગબડયા
35 મિનિટutes પહેલા
મત લેનારાઓ માનવતા પણ ચૂક્યા-દુ:ખની ઘડીએ સહારો પણ ન બન્યા! ચૂંટાયેલા નગરસેવકોથી લઇ ધારાસભ્યો કે સ્થાનિક આગેવાનો ફરક્યા પણ નહીં
45 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2921 Posts

Related Posts

જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા ઑમાર અબ્દુલ્લાની માંગ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
અમેરિકામાં ભયાનક ઠંડી અને વરસાદનો કહેર 9 લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સુરતમાં ભાજપના મહામંત્રીએ મિત્ર સાથે મળી યુવતી પર ગુજાર્યુ દુષ્કર્મ : બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર  
ક્રાઇમ
9 મહિના પહેલા
અમદાવાદના ઝવેરીના 3 કરોડા દાગીનાની લૂંટ,છ લૂંટારુ પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર