Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

રાજ્યના રેવન્યુ કાયદાને સરળ બનાવવા વિચારણા

Tue, January 23 2024

જમીન માટે નોન-એગ્રીકલ્ચર સર્ટિફિકેટ મેળવવાની પ્રોસેસ જ દૂર કરાય તેવી શક્યતા
ચાર સભ્યોની એક સમિતિએ રેવન્યુ કાયદાની સમીક્ષા કરી સુધારા સૂચવ્યા

ગુજરાતમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ માટે સરકાર કેટલાક નિયમોનું સરળીકરણ કરવા વિચારે છે. જે એરિયામાં ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ અમલમાં મૂકી દેવાઈ હશે ત્યાં જમીનના બિન ખેતી (NA) સર્ટિફિકેશનની પ્રક્રિયા કરવાની કોઈ જરૂર નહીં રહે. કોઈ પણ જમીન માટે નોન-એગ્રીકલ્ચર સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા માથાના દુખાવા સમાન હોય છે. પરંતુ હવેથી આ સર્ટિફિકેશનની પ્રોસેસ જ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત સરકારે ગયા મહિને ચાર સભ્યોની એક સમિતિની રચના કરી હતી જે હાલના રેવન્યુ કાયદાની સમીક્ષા કરશે, જુદા જુદા હિતધારકો પાસેથી ફીડબેક મેળવશે અને જરૂરી સુધારા સૂચવશે. તેનાથી ગુજરાતમાં રેવન્યુ વહીવટ વધુ કાર્યક્ષમ રીતે થાય તેવી શક્યતા છે.

જમીનો માટે NA મેળવવાની પ્રક્રિયા બહુ ત્રાસદાયક અને લાંબી હોય છે તેવી ફરિયાદો મળ્યા પછી તેમાં સુધારા કરવાની જરૂરિયાત પેદા થઈ છે. કમિટીએ પોતાની ભલામણો સરકારને સૂચવી દીધી છે. આ કમિટીનું અધ્યક્ષપદ ભૂતપૂર્વ IAS અધિકારી સી એલ મીણાએ સંભાળ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેવન્યુ કાયદાની સમીક્ષા કરનાર સમિતિએ સૂચન કર્યું હતું કે જે વિસ્તારમાં TP સ્કીમ અમલમાં આવી ગઈ હોય અથવા ડ્રાફ્ટ TP સ્કીમ તૈયાર થઈ રહી હોય ત્યાં જમીન NA કરવાની પ્રોસેસ નાબૂદ કરવી જોઈએ. હવે નવા રેવન્યુ મિકેનિઝમની જાહેરાત થશે ત્યારે સરકાર આ દરખાસ્તને સ્વીકારે તેવી શક્યતા છે.

સરકારને જમીનોના NA સર્ટિફિકેશનમાંથી જે આવક થાય છે તે જળવાઈ રહે તે રીતનો એપ્રોચ લેવામાં આવશે. આ ઉપરાંત જમીનને નવા ગાળામાંથી જૂના ગાળામાં કન્વર્ટ કરતી વખતે જે પ્રીમિયમ મળે છે તે પણ જળવાશે.

હાલમાં ખેડૂત ન હોય તેવી વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકતી નથી. આવા કોઈ સોદા થયા હોય તો સરકાર તે જમીન પાછી લઈ લે છે. નવા કાયદામાં સરકાર આ શરત દૂ કરે તેવી શક્યતા છે. તેવી જ રીતે જેમાં જુદા જુદા કારણોથી એનએ સર્ટિફિકેશન થઈ શકતું ન હોય ત્યાં પણ પ્રક્રિયા વધારે સરળ બનશે.

સરકાર જમીનને નવા ગાળામાંથી જૂના ગાળામાં રૂપાંતરિત કરવા માટે પ્રીમિયમ મેળવે છે. તેવી જ રીતે NA સર્ટિફિકેશન પ્રોસેસમાંથી પણ સરકારને કમાણી થાય છે. સરકાર નવી પદ્ધતિ અમલમાં મૂકશે ત્યારે તેની તિજોરીને રૂ. 5000 કરોડની આવક ગુમાવવી પડે તેવી શક્યતા છે. પરંતુ તેની સામે ટાઈટલ ક્લિયરન્સ ફી દ્વારા આ ખોટ સરભર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતમાં રેવન્યુ કાયદા સુધારીને તેને સરળ બનાવવામાં આવે તેવી ઘણા સમયથી માંગણી થઈ રહી છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની ડિમાન્ડ હતી કે રાજ્યના મહેસુલ કાયદાને સરળ બનાવવા જોઈએ.

ગુજરાતમાં તાજેતરમાં સરકારે જંત્રીના દરમાં પણ તગડો વધારો કર્યો હતો જેનાથી સરકારની આવકમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે. જંત્રીના દર વધ્યા ત્યારે થોડા સમય માટે રિયલ્ટી સેક્ટરમાં ડીલને અસર થઈ હતી. પરંતુ એક વખત ચિત્ર સ્પષ્ટ થયા બાદ રિયલ એસ્ટેટ સેક્ટર પૂરજોશમાં કામ કરી રહ્યું છે. ખાસ કરીને જૂની સોસાયટીઓના રિડેવલપમેન્ટમાં પણ મોટો વધારો થયો છે.

Share Article

Other Articles

Previous

અમેરિકામાં 23 વર્ષના યુવાને જુઓ કેટલા લોકોની હત્યા કરી

Next

અમરેલીના ખાંભામાં ગઢિયા ગામે ખેડૂતની વાડીમાં દીપડાનો હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બાળકોના ફેવરિટ એવા રેસકોર્સની દયનીય હાલત તો જુઓ ! કસરત માટે સાધનો, બેસવા માટે બાકડા ગાયબ
43 મિનિટutes પહેલા
સર્વજનાય હિતાય…સર્વજનાય સુખાય…રાજકોટનું દોશી મેડિકલ સેન્ટર જ્યાં 20રૂ.માં બ્લડ સુગર તો 120માં થાય છે ECG
1 કલાક પહેલા
મેઘાલય હનીમૂન હત્યાકાંડ : 5 વર્ષ નાના પ્રેમી સાથે મળીને સોનમે કરી પતિની હત્યા, જાણો રાજા રઘુવંશી મર્ડર કેસની સમગ્ર માહિતી
3 કલાક પહેલા
સોનુ પહેરવાનો શોખ વૃધ્ધ માટે બન્યો મોત : પ્રેમી યુગલે ખૂન કરી લૂંટ ચલાવી, જાણો કેવી રીતે ઘડાયો ઘાતકી હત્યાનો પ્લાન?
4 કલાક પહેલા
Categories

નેશનલ

2170 Posts

Related Posts

પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ સાકીબ નિસારના ઘરે આતંકી હુમલો
Breaking
1 વર્ષ પહેલા
કોર્પોરેશને 13 દિવસમાં 76 રેંકડી અને 1936 બોર્ડ-બેનર જપ્ત કર્યા
રાજકોટ
6 મહિના પહેલા
એટેક આવે તો ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડનો `ટેકો’ નહીં મળે !! રાજકોટના 27 સહિત રાજ્યના 250 કાર્ડિયોલોજીસ્ટનો નિર્ણય
ગુજરાત
2 મહિના પહેલા
2025માં પણ પાછલા વર્ષોની જેમ જ અતિ ભયાનક ગરમી માનવીની કસોટી કરવાની છે, વિશ્વ હવામાન સંગઠનની આગાહી
Breaking
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર