Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા : દૂધ, ઘી, તેલ, દવા અને પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ, 14 વેપારીઓને રૂ.2.72 લાખનો દંડ ફટકાર્યો

Fri, June 13 2025

રાજકોટ શહેર અને જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય તેવું દૂધ, ઘી, પનીર, મુખવાસ, સીંગતેલ સહિતની બનાવટનું વેચાણ અને ઉત્પાદન કરતા 14 વેપારીઓને રાજકોટ અધિક જિલ્લા કલેકટરે રૂપિયા ૨.72 લાખનો દંડ ફટકાર્યો છે. ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવેલ નમૂના સબસ્ટાન્ડર્ડ સાબિત થયા બાદ આ અંગેના કેસ ચલાવી અધિક કલેકટરે દંડ ફટકાર્યો છે જેમાં રાજકોટના ગાંધીગ્રામની હિરવા હેલ્થકેરની હેલ્થ પ્રોડક્ટમાં બી-12 હલકી ગુણવત્તાનું હોય 42 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ પનીરનો નમૂનો સબસ્ટાન્ડર્ડ આવતા અજેન્દ્ર ડેરીને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા શહેર તેમજ જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી લેવામાં આવેલ નમૂનાઓ સબ સ્ટાન્ડર્ડ આવતા આ અંગેના કેસ એજ્યુકેટિંગ ઓફિસર અધિક કલેકટર આલોક ગૌતમની કોર્ટ સમક્ષ ચાલી જતા અલગ અલગ કેસમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કોઠારીયા રોડ ઉપર આવેલ અજેન્દ્ર ડેરી ફાર્મમાંથી લેવાયેલ લુઝ પનીર નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવતા રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવેલ હતો. જયારે રૈયા રોડ પર આવેલ રાધે કેટરર્સમાંથી લેવાયેલ પેટીસના નમૂનામાં ફરાળી લોટને બદલે મકાઈનો લોટનો ઉપયોગ કરાતા રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

સાથે જ રાજકોટના નવા નાકા રોડ પર આવેલ પ્રકાશ સ્ટોરમાંથી નંદ મુખવાસના લેવાયેલા નમૂનામાં કલરનું પ્રમાણ વધુ જણાતા રૂ.14 હજાર, રેડ એપલ ગાર્ડન રેસ્ટોરન્ટના મન્ચુરીયનના નમુના નાપાસ થતા રૂ.20 હજાર, જસદણના જશાપરના પરેશ રવજીભાઈ વાછાણીને ત્યાંથી લેવાયેલ ઘીના નમૂના તેમણે જસદણમાં દિનેશ મોહન વાછાણીને ત્યાંથી લેવાયેલ ઘીનો નમૂ પણ ફેઈલ થતા બન્નેને રૂ.10-10 હજારનો દંડ ફટકારવામાં આવ હતો. ક્રિષ્ના પાર્કના ખોડીયાર નમકીનમાંથી લેવાયેલ દૂધનો નમૂ ફેઈલ જતા રૂ.10 હજાર, નવાગામમાં પરેશ લીલાધર મૂલીયાણ ત્યાંથી લેવાયેલ ઘીનો નમૂનો પણ ફેઈલ થતા રૂપિયા 14 હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત જામકંડોરણા તાલુકાની રાજપરા દૂધ ઉત્પા સહકારી મંડળીમાંથી લેવાયેલ દૂધનો નમૂનો પણ સબ સ્ટાન થતા રૂ..5000, જસદણના લીલાપુરના અતુલ એગ્રોમાં લેવાયેલ ડબલ ફીલ્ટર સીંગતેલનો નમૂનો સબ સ્ટાન્ડર્ડ આવ રૂ.21 હજાર તેમજ ધોરાજીના જામ કંડોરણા રોડ ઉપર બેસી વેંચતા અલુબેન ખીમાણી, રાણીબેન ખીમાભાઈ તેમજ વેરસી રાયમલના લેવાયેલ લુઝ ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થ આ ત્રણેયને 5-5 હજાર દંડ ફટકારી રાજકોટ ગાંધીગ્રામ સત્યનારાયણ નગરમાં આવેલ હિરવા હેલ્થ કેર પ્રોડ્કટની હેવ ટેબ્લેટમાં અન્ય પ્રકારનું બી-12 મળી આવતા રૂ. 42 હજાર દંડ ફટકારવામાં આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

રાજકોટ જિલ્લામાં સરપંચની 2 અને સભ્યોની 221 બેઠકો ઉપર ચૂંટણી નહીં યોજાય : જાણો શું છે કારણ

Next

Ahmedabad Plane Crash : Air Indiaના ક્રેશ થયેલા વિમાનનું DVR મળ્યું, દુર્ઘટનાની અંતિમ ક્ષણોમાં શું ચાલી રહ્યું હતું? રહસ્ય ખુલશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

શું દાઉદ ઈબ્રાહીમનુ મોત થયું ? સારવાર દરમિયાન ઝેર આપીને મારી નાખ્યાની પાકિસ્તાનમાં અફવા, દાઉદના વેવાઈ અને પાક.ના ક્રિકેટર જાવેદ મીયાદાદ નજરકેદ
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટ રૂરલ ટ્રાફિક બ્રાન્ચ આપોઆપ શુધ્ધ બની ગઇ કે નવા સાહેબનો પરચો? ‘પાણીદાર’ ક્રાઇમ બ્રાન્ચ પાણી વિનાની!વાંચો કાનાફૂસી
ગુજરાત
5 મહિના પહેલા
જીવનસાથીની શોધ કરવી પડી ભારે! ઓનલાઇન ડાઉનલોડ કરેલી એપ્લિકેશન યુવકને 60 હજારમાં પડી
ક્રાઇમ
10 મહિના પહેલા
Agni Prime Missile : ભારતની શક્તિમાં અદભુત વધારો! પહેલીવાર ટ્રેનમાંથી અગ્નિ-પ્રાઈમ મિસાઈલનું પરીક્ષણ,પાક-ચીનની ઉડી ઊંઘ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર