Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભાજપમાં જવાની અટકળો પર પૂર્ણવિરામ : શશી થરૂરે કર્યું, ‘હું ક્યાંય જવાનો નથી, કોંગ્રેસમાં જ છું’, લગ્ન કરવા બાબતે કહી આ ખાસ વાત

Wed, February 26 2025


કોંગ્રેસ સાંસદ શશિ થરુરે ભવિષ્યના પ્લાનને લઈને ચાથતી અટકળો પર વિરામ લગાવી દીધું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ‘હું ભાજપમાં સામેલ થવા જઈ રહ્યો નથી.’ ખાસ વાત એ છે કે થરુરે તાજેતરમાં જ કહી દીધું હતું કે જો કોંગ્રેસને મારી જરૂર નથી તો મારી પાસે ઘણા અન્ય વિકલ્પ છે. આ સાથે જ તેમની કોંગ્રેસ છોડવાની અટકળો પણ ઝડપી થઈ ગઈ હતી, જેનું અંતે થરુરે ખંડન કર્યું હતું.

સાથોસાથ પોતાની અંગત લાઈફ અંગે પણ અનેક વાતો થઈ રહી હતી અને બીજા લગ્ન કરવાના છે તેવી અફવા ઊડી હતી અને આ વિષે પણ એમણે ચોખવટ કરીને કહી દીધું હતું કે આવી મારી કોઈ યોજના નથી. એમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી હું સિંગલ જ છું.

જો કે હાલ તુરત તેમણે ભાજપમાં સામેલ થવાથી ઈનકાર કર્યો છે અને તેનું કારણ વિચારધારામાં અંતર હોવાનું ગણાવ્યું છે. તેમણે કહ્યું, ‘… નહીં, દરેક પાર્ટીની પોતાની માન્યતાઓ અને ઈતિહાસ છે. જો તમે તેની માન્યતાઓને માની શકતાં નથી તો કોઈ અન્ય પાર્ટીમાં જવું ખોટું છે. મને નથી લાગતું કે આ યોગ્ય છે, પરંતુ સ્વતંત્ર હોવાનો વિકલ્પ હંમેશા ખુલ્લો છે પરંતુ આજના રાજકીય માહોલમાં મને લાગે છે કે તમામે પાર્ટીની, એક સંગઠનની, એક વાહનની જરૂર છે જે તેમના વિચારોને આગળ લઈ જાય.

રાજકારણમાં એક પાર્ટી માટે જરૂરી છે કે તે અમુક વિચાર અને સિદ્ધાંત રાખે. નહીંતર વિચારધારા કે ચૂંટણી ઢંઢેરાનો કોઈ ફાયદો નથી. આ સાથે જ પાર્ટી એક વાહન હોય છે. જેમાં સંગઠનાત્મક શક્તિ હોવી જરૂરી છે, જેથી મૂલ્યોને આગળ લઈ જઈ શકાય અને તે સિદ્ધાંતોની સાથે શક્તિ મેળવી શકાય.’

Share Article

Other Articles

Previous

Air Indiaની સેવાને લઈને ભાજપના નેતા ભડક્યા : કહ્યુ-સૌથી વધુ ખરાબ એર લાઇન્સનો એવોર્ડ મળવો જોઈએ

Next

મહાકુંભથી પરત આવતા ગંભીર અકસ્માત : 4ના મોત, પ્રયાગરાજ- અયોધ્યા હાઇવે પર પુરપાટ ઝડપે દોડતી કાર ઘરમાં ઘૂસી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
11 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
11 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
11 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
12 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન:મેયર નયનાબેન પેઢડીયા,મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત મહાનુભાવોએ કર્યું વેલકમ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મહેનત કરતા ઓછુ મળશે પરિણામ
ધાર્મિક
2 વર્ષ પહેલા
સ્વામીને મેથીપાક ચખાડતો વીડિયો વાયરલ
ગુજરાત
2 વર્ષ પહેલા
ટીચર્સ યુનિવર્સીટીના નવનિયુક્ત વાઈસ ચાન્સેલર વિવાદમાં ફસાયા
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર