Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 : ઈન્ડિયા-પાકિસ્તાન હાઈવોલ્ટેજ મેચ માણવા મટે દુબઈમાં સ્ટાર્સનો જમાવડો

Mon, February 24 2025

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા તે ભારત-પાકિસ્તાન મુકાબલામાં ભારતે શાનદાર જીત મેળવી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં પરાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટે રગદોળી નાખ્યું હતું. ભારતની જીતનો હિરો વિરાટ કોહલી રહ્યો હતો જેણે અણનમ સદી ફટકારી હતી. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ માટે ૯૯% `ફાઈનલ’ થઈ ચૂકી હતી. જો ન્યુઝીલેન્ડ આજે બાંગ્લાદેશને હરાવી દે તો ટીમ ઈન્ડિયા સેમિફાઈનલ માટે `ફાઈનલ’ થઈ જશે. ભારત-પાકિસ્તાનની મેચ માટે જનતામાં તો ઉત્સાહ અને જોશ જોવા મળ્યો જ હતો સાથે સાથે સ્ટાર્સમાં પણ ક્રેઝ જોવા મળ્યો હતો. દુબઈમાં રમાઈ રહેલી આ મેચમાં અનેક સ્ટાર્સ જોવા મળ્યા હતા.

ઈન્ડિયા-પાકિસ્તાનની મેચ જોવા અનેક સ્ટાર્સ દુબઈ પહોંચ્યા

ચૅમ્‍પિયન્‍સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્‍તાનની દુબઈમાં આયોજિત મૅચ જોવા માટે સ્‍ટેડિયમમાં ક્રિકેટ-ફૅન્‍સની સાથે બન્ને દેશના સ્‍ટાર્સે મોટી સંખ્‍યામાં હાજરી આપી હતી. ICC ચૅરમૅન જય શાહ, પાકિસ્‍તાન બોર્ડના ચૅરમૅન મોહસિન નકવી, ભારતના કેન્‍દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર સહિત ICC અને BCCIના મોટા અધિકારીઓ સ્‍ટેડિયમ પહોંચ્‍યા હતા. ભારતીય ટીમના સ્‍ટાર પ્‍લેયર્સ જસપ્રીત બુમરાહ, તિલક વર્મા અને અભિષેક શર્માએ પણ સ્‍ટેડિયમ પહોંચીને સૌને ચોંકાવ્‍યા હતા. T20 કૅપ્‍ટન સૂર્યકુમાર યાદવ પોતાની પત્‍ની સાથે મૅચનો આનંદ લેતો જોવા મળ્‍યો હતો. પત્‍ની રિતિકા સજદેહ સહિત કૅપ્‍ટન રોહિત શર્માની ફૅમિલીના સભ્‍યો પણ મૅચ જોવા પહોંચ્‍યાં હતાં.

ભૂતપૂર્વ પ્‍લેયર્સમાંથી ભારતનો શિખર ધવન અને પાકિસ્‍તાનનો ભૂતપૂર્વ કૅપ્‍ટન સરફરાઝ ખાન ટ્રોફી સાથે મૅચ પહેલાં મેદાન પર આવ્‍યા હતા. નવી મુંબઈમાં શનિવારે ઇન્‍ટરનૅશનલ માસ્‍ટર્સ લીગમાં ઇન્‍ડિયા માસ્‍ટર્સ માટે સૌથી વધુ ત્રણ વિકેટ લેનાર ઇરફાન પઠાણ પણ ગઈ કાલે ભારતીય ફૅન્‍સ સાથે દુબઈમાં મૅચનો આનંદ માણતો જોવા મળ્‍યો હતો. સાઉથની સિનેમા ઇન્‍ડસ્‍ટ્રીના મેગા સ્‍ટાર ચિરંજીવી, પુષ્‍પા ફિલ્‍મના ડાયરેક્‍ટર સુકુમાર અને બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂરના ફોટોઝ પણ દુબઈ સ્‍ટેડિયમથી વાઇરલ થયા હતા. ભૂતપૂર્વ ભારતીય કૅપ્‍ટન મહેન્‍દ્ર સિંહ ધોની પણ અભિનેતા સની દેઓલ સાથે આ મૅચનો આનંદ લેતો જોવા મળ્‍યો હતો

વિરાટ કોહલીએ વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ૫૧મી સદી ફટકારી

આ મેચમાં વિરાટ કોહલીએ વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ૫૧મી સદી ફટકારી હતી. કોહલીએ ચોગ્ગો ફટકારીને આ સદી પૂણૅ કરી હતી. આ મેચમાં ભારતે ૨૪૨ રનનો લક્ષ્યાંક ૪૨.૩ ઓવરમાં જ હાંસલ કર્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમની શરૂઆત શ્રેષ્ઠ રહી હતી. ભારતને પહેલો ઝટકો પાંચમી ઓવરમાં જ લાગ્યો હતો કેમ કે કેપ્ટન રોહિત શર્મા ૧૫ બોલમાં ૨૦ રન બનાવી આઉટ થયો હતો. અહીંથી શુભમન ગીલ અને કોહલીએ મળીને ૬૯ રનની ભાગીદારી કરી હતી. ગીલ ૫૨ બોલમાં ૪૬ રન બનાવી આઉટ થતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો.

Share Article

Other Articles

Previous

મહાકુંભથી ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત : કાર ડિવાઈડર કૂદી બસમાં ઘૂસી જતાં 6 લોકોના મોત

Next

સુરતમાં ગોઝારો અકસ્માત : બે બાઈકને અડફટે લઈ કાર પલટી જતાં સગા ભાઈ-બહેન સહિત ત્રણ લોકોના નિપજ્યાં મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
6 કલાક પહેલા
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
7 કલાક પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
8 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
8 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

ઇડી કેસમાં કેજરીવાલ અને કે.કવિતાનો જેલવાસ લંબાયો : ૨ સપ્ટેમ્બર સુધી છુટકારો નહી
Breaking
10 મહિના પહેલા
વડાપ્રધાન મોદીએ કઈ મોટી યોજનાનો શિલાન્યાસ કર્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
બજેટ : નાણામંત્રી એ કહ્યું દેશમાં મોંઘવારી નો દર 4% રહ્યો છે અર્થતંત્ર મજબૂત છે
Breaking
11 મહિના પહેલા
મધ્યપ્રદેશની ધાર ભોજશાળામાં 94 મૂર્તિઓ અને 1700 થી વધુ પુરાવશેષ મળી આવ્યા, સર્વેનો રિપોર્ટ હાઇકોર્ટમાં મુકાયો
Breaking
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર