Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝનેશનલ

ઓનલાઈન ગેમિંગ કંપનીઓને કેન્દ્રની ૧ લાખ કરોડની જીએસટીની નોટિસ

Thu, October 26 2023

મોદી સરકારે દેશની ઓનલાઈન ગેમિંગ કંપનીઓ પર ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ લાદ્યો છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડ રૂપિયાની કારણ દર્શક નોટિસ જારી કરવામાં આવી છે. જીએસટી કાઉન્સિલે ઑગસ્ટમાં નિયમોની સ્પષ્ટતા કરી હતી, જે મુજબ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલા બેટ્સના સમગ્ર મૂલ્ય પર ૨૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી) વસૂલવામાં આવશે.

જીએસટી સત્તાવાળાઓએ અત્યાર સુધીમાં ટૅક્સ ચોરીના કેસમાં ઓનલાઈન ગેમિંગ કંપનીઓને રૂ. એક લાખ કરોડની કારણ દર્શક નોટિસ જારી કરી છે. સરકારે જીએસટી કાયદામાં સુધારો કરીને વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે એક ઑક્ટોબરથી ભારતમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનાવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. કેટલાક ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ જેમ કે ડ્રીમ ૧૧ અને ડેલ્ટા કોર્પ જેવા કેસિનો ઓપરેટરોને ટૅક્સની સંપૂર્ણ ચુકવણી ન કરવા બદલ કારણ દર્શક નોટિસો મળી છે. ગેમિંગ પ્લેટફોર્મ ગેમ્સક્રાફ્ટને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રૂ. ૨૧,૦૦૦ કરોડની કથિત જીએસટી ચોરી બદલ કારણદર્શક નોટિસ મોકલવામાં આવી હતી. કર્ણાટક હાઈ કોર્ટે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જોકે, કેન્દ્ર સરકારે આ નિર્ણય સામે જુલાઈમાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી છે.

જીએસટી કાઉન્સિલે જુલાઈ અને ઑગસ્ટમાં તેની મીટિંગમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસિંગને કરપાત્ર એક્શન ક્લેમ તરીકે સામેલ કરવા કાયદામાં સુધારાને મંજૂરી આપી હતી. આ કાયદા હેઠળ, સમગ્ર રકમ પર ૨૮ ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વસૂલવામાં આવશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ :- ગોંડલ રોડ પર સાડી શોપમાં આવી અને મહિલા કેવી રીતે કરે સાડીની છે ચોરી…જુઓ CCTV ફૂટેજ…

Next

રાજસ્થાન કોંગીના પ્રમુખ ગોવિંદસિંહને ત્યાં ઇડીના દરોડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
CBSE બોર્ડમાં ગણિત પેપર લાબું: પેપર લખવા માટે સમય ઘટતા વિદ્યાર્થીઓ મૂંઝાયા! સ્ટાન્ડર્ડ ગણિતમાં ટ્વીસ્ટ કરી પ્રશ્નો પૂછાયા
3 કલાક પહેલા
2000 નવી આંગણવાડી, 3.15 લાખ નવા આવાસો, ઓલિમ્પિક રેડી સિટી, કિસાન ક્રેડિટ કાર્ડ અંતર્ગત વ્યાજ સહાય સહિતની બજેટની 10 જાહેરાત જે ઉડીને આંખે વળગે
3 કલાક પહેલા
દાહોદમાં બનશે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ: પોરબંદર-ભાવનગરનું એરપોર્ટનું થશે વિસ્તરણ, યાત્રાધામ અંબાજીના વિકાસ માટે 300 કરોડની ફાળવણી
3 કલાક પહેલા
રાજકોટ,જામનગર, જુનાગઢ અને ભાવનગરમાં વિકાસની ગતિને મળશે વેગ: MICE માટે 100 કરોડની ફાળવણી, સ્માર્ટ પાર્કિંગ માટે 200 કરોડની જોગવાઈ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2906 Posts

Related Posts

26/11એ આપણને શું શીખવ્યું ?? ભારતની સુરક્ષા માટે શા માટે જરૂરી છે મીલીટરી સેટેલાઈટ ?? વાંચો વિશેષ અહેવાલ
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
વિશ્વ આરોગ્ય દિવસે જ રાજ્યના ઈન સર્વિસ તબીબો સીએલ ઉપર ઉતરી જશે : પડતર પ્રશ્નો અંગે લડત શરૂ કરી
ગુજરાત
11 મહિના પહેલા
રાજકોટમાં રૈયા રોડ આઝાદ ચોકમાં યુવાનની થયેલી હત્યાના મામલે મુર્તકના પરિવારજનો પોલીસ કમિશનર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા શું કહ્યું પરિવારજનોએ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
સંયુક્ત પરિવારમાં રહેતા મેયર માટે હવે આખું રાજકોટ પરિવાર’
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર