Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મોબાઈલ ફોન ખરીદવું સરળ બનશે, કેવી રીતે ? જુઓ

Wed, January 31 2024

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમન આજે મોદી સરકાર -2 નું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કરશે. બજેટની રજૂઆત પહેલા સરકારે મોબાઈલ મેન્યુફેક્ચરિંગને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નોટિફિકેશન મુજબ મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં વપરાતા પાર્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં 5 % છૂટ આપવામાં આવી હતી. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ આ ડ્યૂટિ 15 ટકાથી ઘટાડી 10 ટકા કરવામાં આવી છે. આમ બજેટ પહેલા જ લોકોને સરકારે ખુશ કરી દીધા હતા જેથી મોબાઈલ ફોન સસ્તા થઈ જશે .

આજે કેન્દ્રના વચગાળાના બજેટમાં નાણામંત્રી મહિલાઓ, યુવકો અને ખેડૂતો માટે રાહતરૂપ જાહેરાતો કરી શકે છે. વેપારીઓ અને મોટા બિઝનેસમેનોને પણ બજેટથી ઘણી આશા છે. ખાસ કરીને નાણામંત્રી ઉપભોક્તાઓને રાજી કરવા માંગે છે અને લોકોના ગજવામાં વધુ નાણા રહે તેવો પ્રયાસ કરી શકે છે. પગારદાર વર્ગ અને સરકારી કર્મીઓને પણ ઘણી આશા રહી છે. સરકારી ખર્ચ વધારવા માટે પણ તેઓ પગલાં લેશે. માળખાગત ક્ષેત્રના વિકાસ પર નજર રાખશે.

દરમિયાનમાં ભારતમાંથી નિકાસ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સરકારે મોબાઈલ પાર્ટસ પરની ઇમ્પોર્ટ ડૂતીમાં ઘટાડો કર્યો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે બજેટ પછી ફોનની કિંમતોમાં ઘટાડો આવી શકે છે.

સરકાર દ્વારા જારી કરાયેલા નવા નોટિફિકેશન મુજબ તેમાં બેટરી કવર, મેઈન લેન્સ, બેક કવર અને પ્લાસ્ટિક અને મેટલથી બનેલા મોબાઈલ પાર્ટ્સનો સમાવેશ થાય છે.

આ નિર્ણય આ મહિનાની શરૂઆતમાં તાજેતરના અહેવાલોને અનુરૂપ છે. આ અહેવાલો અનુસાર સરકાર એવા મોબાઈલ પાર્ટ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાનું વિચારી રહી છે જે હાઈ-એન્ડ મોબાઈલ ફોનના ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ કાપની અસર મોબાઈલ ફોન ઈન્ડસ્ટ્રી પર જોવા મળશે. અંતે બજેટના એક દિવસ પહેલા મોબાઈલ સસ્તા કરતું પગલું લેવાયું હતું.

Share Article

Other Articles

Previous

જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા-પાઠનો અધિકાર આપતી કોર્ટ

Next

બંગાળમાં રાહુલ ગાંધી સાથે શું થયું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 મે એ ભરશે ઉમેદવારી પત્ર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કાર્તિક શર્મા-પ્રશાંત વીર બન્યા કિંમતના ‘કિંગ્સ’ : IPL-2026ના મિનિ ઑક્શનમાં CSKએ બન્ને ખેલાડી ઉપર પૈસા વરસાવ્યા
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
બાંગ્લાદેશમાં સેનાનો બળવો તખ્તાપલટો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
બેન્ક ખાતેદારના મૃત્યુ બાદ પરિવારને સરળતાથી મળશે રકમ : રિઝર્વ બેન્કે આમ આદમીને આપી ત્રણ રાહતો
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર