Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બળવાખોરો અને પાકિસ્તાન વચ્ચે લોહિયાળ જંગ: મહિલાઓએ આત્મઘાતી હુમલા કરી ISI હેડક્વાર્ટર ઉડાવ્યું, 200 જવાનોને ઠાર માર્યા

Mon, February 2 2026

પાકિસ્તાનમાંથી અલગ થઈ સ્વતંત્રતાની માંગ સાથે સશસ્ત્ર સંઘર્ષ ચલાવતા બલોચાસથી લિબરેશન આર્મી (BLA) અને પાકિસ્તાનના સુરક્ષા દળો વચ્ચે ચોથા દિવસે પણ હિંસક અથડામણ ચાલુ રહી હતી. ‘ઓપરેશન હેરોફ ફેઝ–II’ નામે ચાલતી આ કાર્યવાહી દરમિયાન BLAએ પાકિસ્તાની સેના, પોલીસ અને ફ્રન્ટિયર કોર્પ્સના 200થી વધુ જવાનો માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે. મહિલા આત્મઘાતી હુમલાખોરોની સંડોવણીના દાવાએ સમગ્ર પાકિસ્તાનને હચમચાવી દીધું છે.

BLAના પ્રવક્તા જિયાંદ બલોચે જણાવાયું કે તેમની કાર્યવાહી 40 કલાકથી વધુ સમય સુધી બલુચિસ્તાનના અનેક જિલ્લાઓમાં ચાલી રહી છે. ખરાન, મસ્તુંગ, ટૂંપ અને પાસની સહિતના વિસ્તારોમાં ઓપરેશન પૂર્ણ થયાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય સ્થળોએ હજુ પણ લડાઈ ચાલુ હોવાનું જણાવાયું છે. સંગઠનનું કહેવું છે કે ક્વેટા અને નોસ્કીના કેટલાક ભાગોમાં પણ તેમના લડાકુઓ સક્રિય રહ્યા અને પાકિસ્તાની સેનાને પીછેહટ કરવી પડી હતી.

BLAના દાવા મુજબ, પાકિસ્તાન આર્મી, પોલીસ અને ફ્રન્ટિયર કોર્પ્સના મળીને 200થી વધુ જવાનો માર્યા ગયા છે અને ઓછામાં ઓછા 17ને પકડવામાં આવ્યા છે.  બીજી તરફ, બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગટીએ હુમલાઓમાં 17 જવાનો અને 31 નાગરિકોના મોત થયા હોવાનું જણાવ્યું હતું

બીજી તરફ, પાકિસ્તાની સેનાના નિવેદન મુજબ, શનિવારે 92 અને શુક્રવારે 41 અલગાવવાદી લડાકુઓ માર્યા ગયા છે.  BLAએ જો કે તેમના  પોતાના 18 લડાકુઓજ માર્યા ગયા હોવાનો દાવો કર્યો છે.જેમાં માજીદ બ્રિગેડના 11 ‘ફિદાયીન’ (આત્મઘાતી હુમલાખોર), ફતેહ સ્ક્વોડના ચાર અને અન્ય એક  યુનિટના ત્રણ લડાકુઓ સામેલ છે.

આ પણ વાંચો :હાઈકોર્ટનો મોટો ચુકાદો: રાજકોટના જંગલેશ્વર વિસ્તારનું ડિમોલેશન 3 મહિના માટે અટક્યુ,નોટિસો રદ્દ કરતા 1358 પરિવારને રાહત

મહિલા હુમલાખોરો મેદાનમાં

પાકિસ્તાન સામે હવે બ્લોચ મહિલાઓ પણ જંગે ચડી છે.  આસિફા મંગલનું નામની મહિલાએ નોસ્કીમાં ISIના મુખ્યાલયને નિશાન બનાવી વાહન આધારિત વિસ્ફોટક ઉપકરણ દ્વારા આત્મઘાતી હુમલો કરતાં પાક સેના સ્તબ્ધ બની ગઈ છે.. આસિફા મંગલ ઓક્ટોબર 2023માં માજીદ બ્રિગેડમાં જોડાઈ હતી અને જાન્યુઆરી 2024માં ‘ફિદાયીન’ બનવાનો નિર્ણય કર્યો હતો. તેણી શુક્રવારે માર્યા ગઈ હોવાનું જણાવાયું છે.

પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે પણ સ્વીકાર્યું છે કે ઓછામાં ઓછા બે હુમલાઓમાં મહિલા હુમલાખોરો સામેલ હતા.

બલુચિસ્તાનમાં ઠેર ઠેર અથડામણો

પાકિસ્તાનનું સૌથી મોટું પરંતુ ઓછી વસ્તી ધરાવતું પ બ્લીચીસ્તાન વર્ષોથી અલગાવવાદી હિંસાનું સાક્ષી રહ્યું છે. કુદરતી સંસાધનો પર નિયંત્રણ, રાજકીય ઉપેક્ષા અને વિકાસના અસમાન લાભોને લઈને સ્થાનિકોમાં અસંતોષ છે. BLA સહિતના સંગઠનો વધુ સ્વાયત્તતા અથવા સ્વતંત્રતાની માંગ કરે છે. પાકિસ્તાન સરકારે અનેકવાર સૈન્ય કાર્યવાહી હાથ ધરી છે અને BLAને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. તેમ છતાં, સ્થાનિક સ્તરે બળવાખોરોને સમર્થન હોવાનું માનવામાં આવે છે. જાણકારોના મતે બ્લોચિસ્તાનમાં પરિસ્થિતિ હવે નિર્ણાયક પરિણામ લાવે એ હદે ગંભીર બની ચૂકી છે.

Share Article

Other Articles

Previous

ઘર ખરીદવા માંગતા લોકો માટે મહત્વના સમાચાર: હોમ લોન વ્યાજ પર કર મુક્તિની સીમામાં કરાયો વધારો

Next

હાઈકોર્ટનો મોટો ચુકાદો: રાજકોટના જંગલેશ્વર વિસ્તારનું ડિમોલેશન 3 મહિના માટે અટક્યુ,નોટિસો રદ્દ કરતા 1358 પરિવારને રાહત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
8 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
22 કલાક પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
23 કલાક પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
23 કલાક પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

રાજકોટ એરપોર્ટની સુવિધાઓ પેસેન્જરોને નથી પસંદ! કસ્ટમર સર્વેમાં 31માં રેન્ક પર, ગુજરાતનું આ એરપોર્ટ છે નંબર 1 પર
ગુજરાત
9 મહિના પહેલા
રાજકોટના આધાર કેન્દ્રમાં લોકો નિરાધાર, કલાકો સુધી બેસી રહેવું પડે છે, શું કહ્યું અરજદારોએ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
કોંગ્રેસનો યુ ટર્ન, ચૂંટણી પૂરી થતાં જ સામ પિત્રોડાની ઘરવાપસી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
મધ્યપ્રદેશના સીએમ તરીકે મોહન યાદવે શું પ્રથમ આદેશ કર્યો ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર