Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી

Thu, August 17 2023

વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપનો આંતરિક કલેશ સાવ સપાટી પર આવી ગયો છે. ભાજપમાં યાદવાસ્થળીનો રોજ કોઈકને કોઈક કિસ્સો સામે આવી રહ્યો છે. ત્યારે આજે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો. આજે ફરી એકવાર જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા. જ્યાં જામનગરમાં એક જાહેર કાર્યક્રમમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની અને ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી. આ જાહેર કાર્યક્રમમાં સંખ્યાબંધ કાર્યકરો અને સ્થાનિકો હાજર હતા. જાહેર મંચ પર, જાહેર કાર્યક્રમમાં કોઈક વાતે બાજી બગડતા ધારાસભ્ય રિવાબાએ સાંસદ પૂનમ બેનને બધાની સામે ખરી ખોટી સંભળાવી દીધી.

Share Article

Other Articles

Previous

સોના અને ચાંદીમાં આજે ઘટાડો, 59 હજારની નીચે આવ્યું સોનું

Next

હવે 15 ભાષામાં થશે SSC ભરતી પરીક્ષા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સિક્કિમમાં ટનલની અંદર મિથેન ગેસ વિસ્ફોટથી ભૂસ્ખલન, 7ના મોત, હજુ પણ ઘણા ફસાયેલા
39 મિનિટutes પહેલા
રાજકોટ કમલમ્‌‍ કાર્યાલયે રાજ્યમાં પ્રથમ મેગા મિલેટ્સ ફાઇનલ યોજાયો
17 કલાક પહેલા
રાજકોટ લોકમેળાના 228 સ્ટોલના બુકિંગ માટે આજથી ફોર્મ વિતરણ
17 કલાક પહેલા
પાકિસ્તાનની કપટી નીતિ : આંદોલનો અને બળવો કચડવા આતંકી સંગઠનોનો ઉપયોગ
17 કલાક પહેલા
Categories

નેશનલ

3284 Posts

Related Posts

બુમરાહને `માપ’માં રહેવા ICCની ચેતવણી
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
લો બોલો! દારૂ પીવા જગ્યા ન મળતાં 3  મિત્રો રસ્તા ઉપર કારમાં જ ‘પાર્ટી’કરવા લાગ્યા,રાજકોટ પોલીસે પાડ્યો રંગમાં ભંગ
ક્રાઇમ
11 મહિના પહેલા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં દીપડો ઘૂસી જતા ભય ફેલાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
મોદીએ અડવાણી, મુરલી મનોહર જોશી અને રામનાથ કોવિંદની મુલાકાત લીધી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર