Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફરીદાબાદથી ધરપકડ કરાયેલા ડૉ.શાહીન અંગે મોટો ખુલાસો : આતંકવાદી મસૂદની બહેને સોંપી’તી ‘મહિલા વિંગ’ની કમાન

Tue, November 11 2025

આતંકવાદી પ્રવૃત્તિ બદલ પોલીસે પકડેલી મૂળ લખનઉની અને ફરીદાબાદની અલ ફલાહ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતી ડોક્ટર શાહીના શાહિદ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહંમદની મહિલા પાંખ માટે ભારતમાંથી યુવતીઓની ભરતી કરવાનું કામ કરતી હોવાનું ખુલ્યું છે.

દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીની નજીક ફરીદાબાદમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટકો મળી આવવાના કેસમાં ઝડપાયેલી લખનઉની મહિલા ડોક્ટર શાહીના શાહિદને પાકિસ્તાન આધારિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મહંમદ (જેઈએમ)ની મહિલા પાંખની ભારતીય શાખા સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ડો. શાહીના શાહિદને જેઈએમની મહિલા પાંખ જમાત ઉલ-મોમિનાતની ભારત શાખાનું કમાન્ડ સોંપાયું હતું.

આ પણ વાંચો :દિલ્હી કાર વિસ્ફોટ : આત્મઘાતી બોમ્બર ડો.ઉમર મોહમ્મદની ઓળખ કેવી રીતે થઈ? પકડાઈ જવાની બાઇક કર્યો આત્મઘાતી હુમલો

એ સંગઠનનું નેતૃત્વ પાકિસ્તાનમાં જેઈએમના સ્થાપક મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર કરે છે. સાદિયા અઝહરના પતિ યુસુફ અઝહર કાંડહાર હાઇજેકિંગના માસ્ટરમાઇન્ડ હતા અને તેમનું મોત 7 મેના રોજ ઓપરેશન સિંદૂર દરમિયાન થયું હોવાના અહેવાલ છે. શાહીના શાહિદ લખનઉના લાલ બાગ વિસ્તારની રહેવાસી છે અને તે જેઈએમના ફરીદાબાદમાં બસ્ટ કરાયેલા આતંકી મોડ્યુલના સંબંધમાં ઝડપાઈ હતી. તેની કારમાંથી એક અસોલ્ટ રાઇફલ મળી આવી હતી. તેની કબૂલાતને આધારે જ પોલીસને મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી, 20 ટાઇમર્સ અને અન્ય શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી.

આ પણ વાંચો :દિલ્હી બ્લાસ્ટ પાછળના ષડયંત્ર કારીઓને છોડવામાં નહીં આવે! વડાપ્રધાન મોદીની ચેતવણી,મૃતકોના પરિવારજનો પ્રતિ સંવેદના

શું છે જમાત ઉલ-મોમિનાત?

ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન જેઈએમને મોટો ફટકો પડ્યો હતો, ત્યાર બાદ સંગઠને ભારતમાં કાર્યવાહીને ફરી ઝડપી બનાવવા માટે ઓક્ટોબરમાં પોતાની પ્રથમ મહિલા પાંખ જમાત-ઉલ-મોમિનાતની જાહેરાત કરી હતી. અહેવાલો અનુસાર, આ નવી યુનિટ માટે ભરતી 8 ઓક્ટોબરે પાકિસ્તાનના બહાવલપુરમાં મરકઝ ઉસ્માન-ઓ-અલી ખાતે શરૂ થઈ હતી. મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર આ જૂથનું નેતૃત્વ કરે છે. આ જૂથ જેઈએમ કમાન્ડરોની પત્નીઓ તેમજ બહાવલપુર, કરાચી, મુઝફ્ફરાબાદ, કોટલી, હરિપુર અને માનસેહરામાં તેના કેન્દ્રોમાં અભ્યાસ કરતી આર્થિક રીતે નબળી મહિલાઓને ભરતી કરી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ કોણ? ‘ટેલિગ્રામ’ દ્વારા ખૂલી શકે છે રહસ્યો, ચેનલ પર કટરવાદી ડોક્ટરોનું જૂથ સક્રિય

Next

દિલ્હી કાર વિસ્ફોટ : આત્મઘાતી બોમ્બર ડો.ઉમર મોહમ્મદની ઓળખ કેવી રીતે થઈ? પકડાઈ જવાની બીકે કર્યો આત્મઘાતી હુમલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
1 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
1 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

જો રુટે ભારત વિરુદ્ધ અણનમ સદી બનાવી રચ્યો ઈતિહાસ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
સાબરકાંઠાના પ્રાંતિજમાં ગમખ્વાર અકસ્માત : હાઈવે પર બે ટ્રક ધડાકાભેર અથડાયા, ટેન્કર ચાલકના શરીરના બે ટુકડા થઈ ગયા
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટના અમિન માર્ગ પરના પ્લોટનું રૂ.106 કરોડમાં વેચાણ: ચાર બિલ્ડર વચ્ચે તીવ્ર હરીફાઈ બાદ આખરે પ્રાઇડ ક્નસ્ટ્રક્શને બાજી મારી
ગુજરાત
1 મહિના પહેલા
તેલંગણાના મુખ્યમંત્રીને અમેરિકી પ્રમુખ પ્રત્યે પ્રેમ છલકાયો, હૈદરાબાદના એક માર્ગનું નામ ટ્રમ્પ રોડ રખાશે
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર