Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિકનેશનલ

કિન્નર અખાડાનો મોટો નિર્ણય : મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવાયા, વાંચો શા માટે કરવામાં આવી કાર્યવાહી

Fri, January 31 2025



સાંસારિક જીવન છોડીને કિન્નર અખાડામાં મહામંડલેશ્વર બનવું પૂર્વ  અભિનેત્રી મમતા કુલકર્ણી માટે ચાર દિન કી ચાંદની જેવું રહ્યું છે. કિન્નર અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે મમતા કુલકર્ણીને મહામંડલેશ્વરના પદ પરથી હટાવી દીધા છે અને તેમને અખાડામાંથી પણ હાંકી કાઢ્યા છે. આ સાથે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વર અને અખાડાના પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે. કિન્નર અખાડાને ટૂંક સમયમાં એક નવા મહામંડલેશ્વર મળશે. ઋષિ અજય દાસે કહ્યું કે અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે.

Rishi Ajay Das, founder of Kinnar Akhara, expels Mamta Kulkarni from the Akhara. He has also expelled Mahamandaleshwar Laxminarayan Tripathi from the Kinnar Akhara for inducting Mamta Kulkarni, who is accused of treason, to the Akhara and designating her as Mahamandaleshwar… pic.twitter.com/Hhzezst49r

— ANI (@ANI) January 31, 2025

ભૂતપૂર્વ અભિનેત્રી મમતા કુલકર્ણીએ થોડા દિવસો પહેલા પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં સન્યાસની જાહેરાત કરી હતી. મહાકુંભ દરમિયાન કિન્નર અખાડામાં મમતા આચાર્ય મહામંડલેશ્વર ડૉ. લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને મળ્યા હતા. આ પછી, મમતાએ સંગમમાં પિંડદાનની વિધિ કરી અને તેમનો રાજ્યાભિષેક કિન્નર અખાડામાં થયો. મહાકુંભમાં સંન્યાસ લીધા પછી, મમતા કુલકર્ણીને એક નવું આધ્યાત્મિક નામ ‘શ્રી યમાઈ મમતા નંદ ગિરિ’ આપવામાં આવ્યું. આ સાથે, તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તાજેતરમાં સમાચાર એજન્સીને આપેલા એક ઇન્ટરવ્યુમાં મમતા કુલકર્ણીએ કહ્યું હતું કે, મારા ભારત છોડવાનું કારણ આધ્યાત્મિકતા હતી. ૧૯૯૬ માં, હું આધ્યાત્મિકતા તરફ ઝુકી અને તે દરમિયાન હું ગુરુ ગગન ગિરિ મહારાજને મળી. તેમની પાસે હું ઘણું શીખી અને આધ્યાત્મિકતામાં મારો રસ વધ્યો અને મારી તપસ્યા શરૂ થઈ. જોકે, હું માનું છું કે બોલિવૂડે મને ખ્યાતિ આપી. મેં બોલીવુડ છોડી દીધું અને ૨૦૦૦ થી ૨૦૧૨ સુધી તપસ્યા ચાલુ રાખી હતી. તેઓએ કહ્યું હતું કે, મેં ઘણા વર્ષો દુબઈમાં વિતાવ્યા, જ્યાં હું બે બેડરૂમવાળા ફ્લેટમાં રહેતી હતી અને આ 12 વર્ષ દરમિયાન, મેં બ્રહ્મચર્યનું પાલન કર્યું. મમતાની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ ‘કભી તુમ કભી હમ’ વર્ષ 2002 માં આવી હતી. આ પછી તેણે મનોરંજનની દુનિયા છોડી દીધી.

મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક પર ઘણો વિવાદ થયો હતો. મમતા કુલકર્ણીની મહામંડલેશ્વર તરીકે નિમણૂક સામે સંતો સતત વિરોધ કરી રહ્યા હતા. જે બાદ આજે તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

શું ભવિષ્યમાં બીટકોઈનનું માર્કેટ ભાંગી પડશે ?? બીટકોઈનમાં રોકાણ કરનારાના પૈસા સાવ ધોવાઈ જશે ?? વાંચો વિશેષ અહેવાલ

Next

રાષ્ટ્રપતિ મુર્મુનાં ભાષણને સોનિયા ગાંધીએ બોરિંગ ગણાવ્યુ : અણછાજતી ટિપ્પણી કરતા ભાજપે નોંધાવ્યો વિરોધ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
4 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
4 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
Entertainment
71મો નેશનલ એવોર્ડ: SRK-વિક્રાંત મેસી શ્રેષ્ઠ અભિનેતા, ‘વશ’ બેસ્ટ ગુજરાતી ફિલ્મ, જાનકી બોડીવાલા બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ
31 મિનિટutes પહેલા
દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
1 કલાક પહેલા
ટ્રમ્પની ટેરિફ ઇફેક્ટ: ભારતે રશિયન તેલની ખરીદી કરી બંધ, રશિયાએ ઘટાડેલું ડિસ્કાઉન્ટ પણ કારણભૂત
1 કલાક પહેલા
Bigg Boss 19 Contestants List: બિગ બોસ 19ના કન્ટેસ્ટન્ટનું લિસ્ટ આવ્યું સામે, મુનમુન દત્તા, રામ કપૂર સહીત આ સેલિબ્રિટી જોવા મળી શકે છે
1 કલાક પહેલા
Categories

નેશનલ

2312 Posts

Related Posts

જ્ઞાનવાપી કેસ : હિન્દુ પક્ષે શું કરી માંગણી ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જામીન આપવામાં વિલંબ એટલે ટ્રાયલ વિનાની સજા : સુપ્રિમ કોર્ટ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
તામિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે એન. નાગેન્દ્રનની નિયુક્તિ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
IPLની પહેલી મેચે તોડ્યા તમામ રેકોર્ડ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર