બાયડન બુધવારે ઇઝરાયલ જશે
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના ખૂંખાર યુધ્ધને પગલે હવે અમેરિકા વધુ ચિંતિત છે અને તેની વચ્ચે એવા અહેવાલો બહાર આવ્યા છે કે અમેરિકી પ્રમુખ બાયડન બુધવારે ઇઝરાયલની મુલાકાત લેશે. યુધ્ધમાં હવે બંને બાજુ ભારે માનવ ખુવારી થઈ ચૂકી છે ત્યારે બાયડનની સૂચિત મુલાકાતને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
બાયડનને બંને દેશની જનતાની ચિંતા છે અને આ વલણ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે યુધ્ધ અટકાવવા માટે બાયડન પ્રયાસો કરી શકે છે તેમ માનવામાં આવે છે. સ
