Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

બચ કે રહેના રે બાબા: GST કરદાતાઓના ડેટા સરકારી એજન્સીઓ સાથે શેર થશે

Wed, September 11 2024

જરૂર પડ્યે પર્સનલ ડેટા પણ ચેક થશે: GST કાઉન્સિલની મંજૂરી

કેન્દ્ર સરકાર હવે દરેક બાબતમાં ચોકસાઇ રાખવા માંગે છે અને ખાસ કરીને જીએસટીની બાબતમાં હજુ પણ કેટલાક સાહસિક પગલાં લેવા માંગે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે હવે જીએસટી ડેટાને સરકારી એજન્સીઓ સાથે શેર કરવાની તૈયારી ચાલી રહી છે. આ બારામાં નિર્ણય પણ લેવાઈ ગયો હોવાનું સીએનબીસીના એક અહેવાલમાં જણાવાયું હતું. એટલું જ નહીં પણ ખાસ સ્થિતિમાં પર્સનલ ડેટા પણ શેર કરવાનો નિર્ણય લેવાયો છે. જો કે એમ મનાય છે કે આ પગલાં સામે દેશમાં વિરોધનો સૂર બુલંદ થઈ શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટીએન પાસે તમામ જીએસટી કરદાતાઓના બિઝનેસ સંબંધિત સંવેદનશીલ ડેટા ઉલબ્ધ હોય છે. જીએસટી કાઉન્સિલ દ્વારા આ પ્રસ્તાવને મંજૂરી પણ અપાઈ ગઈ છે. તાજેતરમાં જ મળેલી કાઉન્સિલની બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયા હતા અને સાથે આ પ્રસ્તાવ અંગે પણ ચર્ચા થઈ હતી અને તેને મંજૂરી આપી દેવાઈ હતી.

થોડા સમય પહેલા જ એવા અહેવાલો બહાર આવ્યા હતા કે ખાસ સ્થિતિમાં સરકારી એજન્સીઓ, મંત્રાલયો અને સરકારી એકમો સાથે વ્યક્તિગત જાણકારી શેર કરવા સહિત જીએસટી ડેટા શેરિગ અંગે વિચાર થવાનો છે. આ સંકેતો પહેલા જ મળી ગયા હતા. હવે સરકાર જીએસટી ભરનારા બધા જ લોકો પર એજન્સીઓ દ્વારા બાજ નજર રખાવશે અને બધાની પર્સનલ જાણકારી પણ મેળવી શકશે. તાજેતરમાં જ મોટા પાયે જીએસટી ચોરી પણ બહાર આવી હતી. હવે સરકાર બિઝનેસ કરનારાઓના પર્સનલ વ્યવહાર પણ ચેક કરવા માંગે છે.

Share Article

Other Articles

Previous

આજે રાધષ્ટમી : પૂજામાં આ વસ્તુનો ભોગ લગાવવાથી રાધારાની થશે પ્રસન્ન, દરેક મનોકામના પૂર્ણ થશે

Next

કેજરીવાલ સરકારના ઘડાલાડવાની તૈયારી?

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
15 સેકન્ડ પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
2 મિનિટutes પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
7 મિનિટutes પહેલા
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
15 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

લોકસભા ચૂંટણી : કર્ણાટકમાં ભાજપ અને જે ડી એસ વચ્ચે બેઠકોની સમજૂતી, જેડીએસ 3 બેઠકો પર ચૂંટણી લડશે
Breaking
1 વર્ષ પહેલા
જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેનાને મળી મોટી સફળતા : 5 આતંકવાદી ઠાર, ગોળીયુદ્ધમાં 2 જવાનો ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
અડધા કરોડના ખર્ચે ફાયર સેફ્ટીના સાધનો ખરીદીની દરખાસ્ત વગર ટેન્ડરે કરી દેવાઈ
રાજકોટ
12 મહિના પહેલા
નડા ક્યાં સુધી પ્રમુખ તરીકે ચાલુ રહેશે ? જુઓ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર