Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

આજથી બાબા અમરનાથની યાત્રા શરુ

Sat, June 29 2024

જમ્મુથી શ્રધ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના : બાબા બર્ફાનીના દર્શન કરવા ભક્તોમાં ભારે ઉત્સાહ

જમ્મુ-કાશ્મીરમાં સ્થિત બાબા અમરનાથની યાત્રા આજથી શરૂ થવા જઈ રહી છે. આ માટે શુક્રવારે જમ્મુથી શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. બાબા બર્ફાનીનાં દર્શન માટે તત્કાલ રજીસ્ટ્રેશનની સુવિધા 26 જૂનથી શરૂ થઈ ગઈ છે. અષાઢ પૂર્ણિમાથી શરૂ થતી બાબા અમરનાથની યાત્રા શ્રાવણ પૂર્ણિમા સુધી ચાલુ રહે છે. આ સમય દરમિયાન લાખો શિવભક્તો બાબાના દરબારમાં પહોંચે છે અને બાબાના ચમત્કારોના સાક્ષી બને છે. દર્શનની નોંધણી માટે શિવભક્તોને આધાર કાર્ડ, પાસપોર્ટ, મતદાર **ID અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ સહિત પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડે છે.

આ યાત્રાનો દરેક સ્ટોપનું આગવું મહત્વ છે. દર વર્ષે દેશભરમાંથી હજારો ભક્તો કુદરતી રીતે બનેલા શિવલિંગના દર્શન કરવા કાશ્મીર પહોંચે છે. શ્રાઈન બોર્ડ દ્વારા શ્રદ્ધાળુઓ માટે અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે. ભક્તોની સેવા કરતા સેવાદાર વિવિધ સ્થળોએ લંગરનું પણ આયોજન કરે છે. બરફ હટાવવાથી લઈને આવાસ સુધીની વ્યવસ્થા વિવિધ સ્ટોપ પર શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી છે. તેમ છતાં પડકારોનો અંત આવતો નથી.

જમ્મુ-કાશ્મીરમાં હમણાં હમણાં આતંકી હુમલાની ઘટના વધી ગઈ હોવાથી આ વખતે બંદોબસ્ત વધુ ચુસ્ત બનાવાયો છે. સમગ્ર યાત્રાના ઋટ ઉપર ઠેર ઠેર ચોકી ઉભી કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : વરસાદ-વાવાઝોડાને ધ્યાનમાં રાખી 24 કલાક કંટ્રોલરૂમ શરૂ, સેવ કરી લો આ નંબર !!

Next

આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ મહત્વના નિર્ણયો લેવામાં ધીરજ રાખવી, ચિંતા વધી શકે છે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભવનાથના મેળામાં યુવાનને આવ્યો હાર્ટ એટેક: હેડ કોન્સ્ટેબલ દેવદૂત બનીને આવ્યા, ખભે ઊંચકીને હોસ્પિટલ ભણી દોટ મૂકી, જીવ બચાવ્યો
5 કલાક પહેલા
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખુલતી બજારે જણસીની મબલખ આવક: વિવિધ ખેત પેદાશોના 1100થી વધુ વાહનો ઠલવાયા, ભાવ પણ ઊંચા રહ્યા
5 કલાક પહેલા
સોના-ચાંદીમાં તેજીને બ્રેક: સિલ્વરમાં એક દિવસમાં 8000નું ગાબડું, સોનુ 1,55 લાખની સપાટી,ચાંદીમાં જોરદાર વેચવાલી
5 કલાક પહેલા
ગાઝાને ઊભું કરવા 70 અબજ ડોલરની જરૂર: પુનઃનિર્માણ માટે પીસ બોર્ડના સભ્ય દેશો 5 અબજ ડોલર આપશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત
6 કલાક પહેલા
Categories

નેશનલ

2899 Posts

Related Posts

ક્યાં બની ક્લોરિન ગેસ લિકની ઘટના ? કેટલા થયા બેભાન ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
છત્તીસગઢઃ દંતેવાડા અને નારાયણપુર વિસ્તારમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 7 નક્સલી ઠાર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
૨૮ રાજ્યોના ૧ લાખ લોકો 44 ટ્રેનોમાં જઈને રામ લલ્લાના દર્શન કરશે
નેશનલ
2 વર્ષ પહેલા
સરહદી તણાવ અંગે ભારતે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર