Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા આતિશી : 5 મંત્રીઓ સાથે લીધા શપથ

Sat, September 21 2024

  • આપના 5 મંત્રીઓને પણ એલજી સક્સેનાએ શપથ લેવડાવ્યા; આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્ય મંત્રી બન્યા; 4 જૂના મંત્રી, 1 નવો ચહેરો

આમ આદમી પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ આપના સિનિયર નેતા આતિશીએ શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે રાજ ભવનમાં શપથ લીધાં હતા. આ સાથે જ ચાર જૂના મંત્રી ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, સૌરભ ભારદ્વાજ અને ઈમરાન હુસૈન સિવાય કેબિનેટના નવા ચહેરા રૂપે સુલ્તાનપુર માજરાના ધારાસભ્ય મુકેશ કુમાર અહાવલતે પણ મંત્રી પદની શપથ લીધાં હતા. આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. એલજી સક્સેનાએ શપથ લેવડાવ્યા હતા.

મુકેશ અહલાવતના રૂપમાં એક અનુસૂચિત જાતિના ચહેરાને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. જો કે, અનુસૂચિત જાતિના ચહેરાના રૂપમાં વિશેષ રવિ અને કુલદીપ કુમારના નામ પણ રેસમાં હતા. પરંતુ તેમના બદલે પ્રથમ વખતના ધારાસભ્ય મુકેશને મહત્ત્વ આપવામાં આવ્યું છે.

મુકેશે 2020માં આમ આદમી પાર્ટીની ટિકિટ પર સુલ્તાનપુર માજરાથી પ્રથમ વખત દિલ્હીની ચૂંટણી લડી હતી. તેમણે આ ચૂંટણીમાં 48,042 મતોથી જીત હાંસલ કરી હતી.

આતિશી સાથે જએમણે શપથ લીધા હતા તેમાં સૌરભ ભારદ્વાજ, ગોપાલ રાય, કૈલાશ ગહેલોત, ઈમરાન હુસેન અને મુકેશ અહલાવતનો સમાવેશ થાય છે.

કોણ છે આતિશી ?

આતિશીએ ઝડપથી આમ આદમી પાર્ટીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. આમ આદમી પાર્ટી તેના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન જે સિદ્ધિઓ સૌથી વધુ ગણાવી રહી છે તેમાં શિક્ષણનું ક્ષેત્ર ટોચ પર છે અને આનો ઘણો શ્રેય આતિશીને જાય છે. તેમણે 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2014ની લોકસભા ચૂંટણી પહેલા તેમને પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા.

પ્રારંભિક જીવન અને શિક્ષણ

આતિશીનો જન્મ 8 જૂન 1981ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના માતા-પિતા વિજય સિંહ અને ત્રિપ્તા વાહી દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેમણે સ્પ્રિંગડેલ્સ સ્કૂલ, દિલ્હીમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી ઇતિહાસમાં સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેણે ચેવેનિંગ સ્કોલરશિપ પર ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રાચીન અને આધુનિક ઇતિહાસમાં માસ્ટર્સ કર્યું.

આતિશીની રાજકીય કારકિર્દી

આતિશીએ 2012માં ભ્રષ્ટાચાર વિરોધી ચળવળ દરમિયાન રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર લોકોમાં સામેલ હતો. પાર્ટીને આજે જ્યાં છે ત્યાં સુધી લઈ જવામાં આતિશીએ મોટો ફાળો આપ્યો છે. તેણીએ પૂર્વ દિલ્હીથી 2019ની લોકસભા ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. 2020 માં, તેણી કાલકાજી વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટણી જીતી અને ધારાસભ્ય બની. આ પછી, દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા જેલમાં ગયા પછી તે શિક્ષણ મંત્રી બન્યા.

શિક્ષણ મંત્રી બન્યા બાદ ઘણા મોટા નિર્ણયો લીધા

શિક્ષણ મંત્રી બન્યા બાદ આતિશીએ દિલ્હીની શિક્ષણ વ્યવસ્થામાં મહત્વના સુધારા કર્યા છે. તેમણે મનીષ સિસોદિયાના સલાહકાર તરીકે પણ કામ કર્યું હતું અને શિક્ષણ નીતિઓ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આતિશી હાલમાં દિલ્હી સરકારમાં શિક્ષણ, PWD, સંસ્કૃતિ અને પર્યટન મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન મોદી અમેરિકામાં કઈ બેઠકમાં ભાગ લેશે ? કોની સાથે મુલાકાત ? વાંચો

Next

એર માર્શલ અમરપ્રીત સિંહ બન્યા વાયુ સેનાના નવા વડા : 30મી સપ્ટેમ્બરે સંભાળશે ચાર્જ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સોવરેન ગોલ્ડ બોન્ડમાં ટેક્સ નિયમોમાં 1 એપ્રિલથી થશે મોટો ફેરફાર: સેકન્ડરી માર્કેટ રોકાણકારોને હવે ટેક્સ ચૂકવવો પડશે
13 મિનિટutes પહેલા
Iran Israel War: અમેરિકા-ઇઝરાયલ દ્વારા ઈરાન પર મોટા હુમલા બાદ ભારતીયો માટે એડવાઈઝરી જારી; દૂતાવાસે એલર્ટ કરીને જુઓ શું કહ્યું?
26 મિનિટutes પહેલા
આવતીકાલે રાજકોટમાં યોજાશે DGPની સૌરાષ્ટ્ર લેવલની ક્રાઈમ કોન્ફરન્સ: 9 SP, 3 રેન્જ IG રહેશે હાજર, સાયબર ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા સહિતના મુદ્દે ચર્ચા
51 મિનિટutes પહેલા
રાજકોટની 129 સોસાયટીમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય: 7 વોર્ડમાં પાર્ટવાઈઝ પાણીકાપ જાહેર કરતી મહાપાલિકા
56 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2940 Posts

Related Posts

બેંગ્લોરની ફલાઈટના લેન્ડિંગ સાથે નવાં એટીસી ટાવરની ઉડાન
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટનો મેરેથોનમેન: ASI ખેરનું નામ વિખ્યાત ‘પ્રોકેમ સ્લેમ’ વોલમાં થયુ અંકિત! આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ગુજરાતના પ્રથમ પોલીસકર્મી બન્યા
ગુજરાત
2 મહિના પહેલા
મુંબઈથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી : તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના માલ્યા-મોદી-ચોકસી ! 28 લોકોએ કર્યું 4.13 કરોડનું લોન કૌભાંડ, ભેજબાજોની ટેકનિક જાણીને તમે પણ ચોંકી જશો
ક્રાઇમ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર