Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

34 વર્ષ પહેલાના 20 રૂપિયાની લાંચના કેસમાં આરોપીની ધરપકડનો આદેશ

Fri, September 6 2024

બિહારના ભૂતપૂર્વ કોન્સ્ટેબલના કરમ ફૂટ્યા

કહેવાય છે કે કર્મો ક્યારેય પીછો છોડતા નથી. એ યુક્તિને સાચી પાડતી ઘટના બિહારમાં બની છે. 34 વર્ષ પહેલા 20 રૂપિયાની લાંચ લેનાર પોલીસ કોન્સ્ટેબલને
હવે જેલના સળિયા ભોગવવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.


ન્યાયતંત્રના ઇતિહાસમાં અભૂતપૂર્વ ગણી શકાય એવી એ ઘટનામાં બિહારના સ્પેશિયલ વિજિલન્સ જજ સ્વદેશ શ્રીવાસ્તવે 34 વર્ષ પહેલાં 20 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ ગુમ થઈ ગયેલા એક કોન્સ્ટેબલની ધરપકડ કરી અદાલતમાં હાજર કરવાનો આદેશ કર્યો હતો.


આ રસપ્રદ બનાવની વિગત એવી છે કે 6 મે 1990 ના રોજ બિહારના સાહરસા રેલવે સ્ટેશન પર સીતાદેવી નામની શાકભાજી વેચતી એક મહિલા પાસેથી 20 રૂપિયાની લાંચ લેતા કોન્સ્ટેબલ સુરેશ પ્રસાદ સિંઘને સ્ટેશન ઇન્ચાર્જએ રંગે હાથ ઝડપી લીધો હતો.
સુરેશ પ્રસાદને બાદમાં જામીન મળી ગયા હતા. જોકે એ પછી સુનાવણી દરમિયાન તે અદાલતમાં હાજર ન રહેતા 1999 માં તેના જામીન રદ કરી ધરપકડ વોરંટ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું અને ત્યારથી આરોપી ભાગતો ફરતો હતો. 20 રૂપિયાની લાંચના કેસમાં અદાલતે તેની મિલકત સ્થગિત કરવાનો આદેશ કર્યા બાદ પણ આરોપી પોલીસને હાથ લાગતો નહતો.


દરમિયાન દાયકાઓ જુના પેન્ડિંગ કેસ નો નિકાલ લાવવાના અભિયાન અંતર્ગત આ કેસ ફરીથી ઊખડ્યો હતો. તપાસ દરમિયાન આરોપીએ પોતાનું ખોટું સરનામું આપ્યું હોવાનું ખુલ્યું હતું. અદાલતમાં તે અંગેની માહિતી આપ્યા બાદ ન્યાયાધિશે આરોપીને ઝડપી અને અદાલતમાં રજૂ કરવાનો બિહારના પોલીસવડા ને આદેશ કરતા પોલીસે આરોપીને ઝડપવા દોડધામ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

પેરિસ પેરાલિમ્પિકમાં ભારતને મળ્યો વધુ એક ગોલ્ડ મેડલ : હાઈ જમ્પમાં પ્રવીણ કુમારનું સ્વર્ણિમ પ્રદર્શન

Next

મમતા સરકારનો દુષ્કર્મ વિરોધી ખરડો રાજ્યપાલે અટકાવ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘એક સમયે પ્લેગથી પીડાતું સુરત આજે દેશમાં સ્વચ્છતાની મિસાલ બન્યું’ :PM
13 કલાક પહેલા
ભારત પાસેથી અમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છીએ : ટ્રમ્પનું વિવાદાસ્પદ નિવેદન
14 કલાક પહેલા
મણિપુરમાં દંપતી અને પુત્રની હત્યા, મકાનો સળગાવાયા
14 કલાક પહેલા
“પત્ની સાથે વાતો ન કરવી એ ક્રૂરતા નથી”; આપઘાત કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો
14 કલાક પહેલા
Categories

નેશનલ

3048 Posts

Related Posts

રાજકોટની ફન સ્ટ્રીટમાં બાળકોનો કિલ્લોલ સંભળાશે: TRP અગ્નિકાંડને લીધે બંધ થયેલી ‘ફન સ્ટ્રીટ’ એક રવિવાર માટે યોજાશે !
ગુજરાત
5 મહિના પહેલા
લોકતાંત્રિક મૂલ્યોના આધારે બાંગ્લાદેશમાં સરકારની રચના થવી જોઈએ, હિંસાની તપાસ જરૂરી : અમેરિકાનું નિવેદન
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
નાણાવટી ચોકમાં ઓડી કારમાં લાગી આગ, જુઓ…
રાજકોટ
3 વર્ષ પહેલા
ગણેશોત્સવ શરૂ થયા બાદ રાજકોટ મનપાની ફૂડ શાખાને ‘યાદ’ આવ્યા લાડું! રિપોર્ટ છેક દિવાળી ઉપર આવશે
ગુજરાત
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર