Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બ્રિટનમાં કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ: પદનો દુરુપયોગ કર્યાનો આરોપ,એપસ્ટિન ફાઇલ્સના કારનામા નડી ગયા

Thu, February 19 2026

બ્રિટિશ રાજવી પરિવાર માટે એક અત્યંત શરમજનક અને આંચકાજનક ઘટના બની છે. ગુરુવારે પૂર્વી ઇંગ્લેન્ડમાં આવેલા સેન્ડ્રિંગહામ એસ્ટેટના વુડ ફાર્મ ખાતેથી બ્રિટિશ સ્પેશિયલ પોલીસે વર્તમાન રાજા ચાર્લ્સ ત્રીજાના નાના ભાઈ અને પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુની સત્તાવાર રીતે ધરપકડ કરી લીધી હતી. અમેરિકાના કુખ્યાત યૌન અપરાધી જેફરી એપ્સ્ટીન સાથે જોડાયેલા બહુચર્ચિત ‘એપ્સ્ટીન ફાઈલ્સ’ કેસમાં સરકારી ગુપ્ત દસ્તાવેજો પૂરા પાડવાના ગંભીર આરોપસર આ આંતરરાષ્ટ્રીય સ્તરની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ ધરપકડે સમગ્ર દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે.

8 અધિકારીઓ સાદા કપડામાં પહોંચ્યા

બીબીસીના તાજેતરના અહેવાલ મુજબ, બ્રિટિશ સ્પેશિયલ પોલીસના 8 જેટલા ચુનંદા અધિકારીઓ બિલકુલ સાદા કપડામાં પૂર્વી ઇંગ્લેન્ડના સેન્ડ્રિંગહામ એસ્ટેટ પહોંચ્યા હતા. કોઈપણ પ્રકારની અફરાતફરી ટાળવા માટે અત્યંત ગુપ્તતા જાળવીને વુડ ફાર્મ ખાતેથી એન્ડ્ર્યુની અટકાયત કરવામાં આવી હતી.

ધરપકડ પાછળનું અસલી કારણ શું છે ?

પૂર્વ પ્રિન્સ એન્ડ્ર્યુ પર સૌથી મોટો અને સંગીન આરોપ એ છે કે તેમણે દોષિત યૌન અપરાધી જેફરી એપ્સ્ટીનને બ્રિટિશ સરકારના અત્યંત સંવેદનશીલ અને ગુપ્ત દસ્તાવેજો પહોંચાડ્યા હતા.

આ પણ વાંચો:AI ઇમ્પેક્ટ સમિટ: મુકેશ અંબાણી 10 લાખ કરોડનું તો ગૂગલના CEO સુંદર પિચાઈ પણ રૂપિયા 1.25 લાખ કરોડનું કરશે રોકાણ

હાલમાં પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ આ સમગ્ર કૌભાંડની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પૂછપરછ દરમિયાન એ જાણવાનો સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે એન્ડ્ર્યુ દ્વારા એપ્સ્ટીનને બરાબર કયા પ્રકારના દસ્તાવેજો લીક કરવામાં આવ્યા હતા અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષાને કેટલું નુકસાન થયું છે.

Share Article

Other Articles

Previous

UPના ઉન્નાવમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીનો હુમલો: અમ્પાયરને 10 મિનિટમાં 50થી વધુ ડંખ મારતા થયું મોત, 20 ખેલાડી ઘાયલ

Next

AI ઇમ્પેક્ટ સમિટ: મુકેશ અંબાણી 10 લાખ કરોડનું તો ગૂગલના CEO સુંદર પિચાઈ પણ રૂપિયા 1.25 લાખ કરોડનું કરશે રોકાણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
UPના ઉન્નાવમાં ચાલુ ક્રિકેટ મેચ દરમિયાન મધમાખીનો હુમલો: અમ્પાયરને 10 મિનિટમાં 50થી વધુ ડંખ મારતા થયું મોત, 20 ખેલાડી ઘાયલ
1 કલાક પહેલા
બ્રિટનમાં કિંગ ચાર્લ્સના ભાઈ પ્રિન્સ એન્ડ્ર્યુની ધરપકડ: પદનો દુરુપયોગ કર્યાનો આરોપ,એપસ્ટિન ફાઇલ્સના કારનામા નડી ગયા
2 કલાક પહેલા
AI ઇમ્પેક્ટ સમિટ: મુકેશ અંબાણી 10 લાખ કરોડનું તો ગૂગલના CEO સુંદર પિચાઈ પણ રૂપિયા 1.25 લાખ કરોડનું કરશે રોકાણ
2 કલાક પહેલા
સુપ્રીમ કોર્ટ તરફથી ‘ઘૂસખોર પંડિત’ને મોટી રાહત: તમામ કેસ બંધ, નામ બદલવાની શરતે ફિલ્મને મળી મંજૂરી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2911 Posts

Related Posts

કણકોટ પાટીયા પાસે કોન્ટ્રાકટરની કાર સળગાવી નાખવાની કોશિશ
રાજકોટ
2 વર્ષ પહેલા
આજથી ત્રણ દિવસ માટે આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ : 20 કરતા વધુ દેશોમાંથી 100 જેટલા ડેલિગેટ્સ હાજરી આપશે
ગુજરાત
12 મહિના પહેલા
યુક્રેન યુદ્ધના અંતનો તખતો તૈયાર: ટ્રમ્પે પુતીન અને ઝેલેન્સ્કી સાથે ચર્ચા કરી
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
દિલ્હી બ્લાસ્ટ: આતંકી ડોકટરોને જૈશે રૂ.20 લાખ મોકલ્યા’તા, યુવકોનું બ્રેઇન વોશ કરતો હતો ઉમર,મોબાઈલમાંથી માહિતી મળી
ક્રાઇમ
3 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર