Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

“સેના અને સૈનિકો મોદીના ચરણોમાં નતમસ્તક ” ભાજપના વધુ એક નેતાનો બફાટ : વિપક્ષને મળી ગયો મુદ્દો, જુઓ વિડીયો

Fri, May 16 2025

ઓપરેશન સિંદુરના મુદ્દે નેતાઓનો બફાટ ચાલુ જ છે..મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહ બાદ હવે પ્રદેશ સરકારના ઉપમુખ્યમંત્રી જગદીશ દેવડાએ ભારતીય સેના પર આપત્તિજનક ટિપ્પણી કરી છે. જબલપુરમાં સિવિલ ડિફેન્સ વોલન્ટિયર્સના તાલીમ કાર્યક્રમમાં ડેપ્યુટી સીએમ દેવડાએ કહ્યું કે આખો દેશ, દેશની સેના અને સૈનિકો પીએમ મોદીના ચરણોમાં નતમસ્તક છે. દેવડાના આ નિવેદન પર રાજકીય હોબાળો મચી ગયો છે. વિપક્ષે દેવડા પર સેનાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.

કાર્યક્રમને સંબોધિત કરતાં ડેપ્યુટી સીએમ પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે વડાપ્રધાન મોદીની પ્રશંસા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ દેશની આખી સેના પણ વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે. દેવડાએ કહ્યું કે આ માટે વડાપ્રધાનની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે.

भाजपाइयों में होड़ मची है, देश की सेना के अपमान की!

मध्य प्रदेश के उप मुख्यमंत्री जगदीश देवड़ा मोदी के चरणों में सेना को नतमस्तक बता रहे हैं!

मोदी की चरण वंदना में भारतीय सेना का यह अपमान असहनीय है। भाजपा को अपने बदजुबान मंत्रियों को तुरंत बर्खास्त करना चाहिए! pic.twitter.com/UMCY3Rs03n

— MP Congress (@INCMP) May 16, 2025

જગદીશ દેવડાએ વિવાદ વધતાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂરને લઈને મેં એવું કહ્યું હતું કે દેશની સેનાએ જે કામ કર્યું છે, તેની જેટલી સરાહના કરવામાં આવે તેટલી ઓછી છે. દેશની સેના માટે, દેશની જનતા તેમના ચરણોમાં નતમસ્તક છે. તેમનું પૂરેપૂરું સન્માન કરે છે. હંમેશા દેશની સેનાએ દેશની રક્ષા માટે કામ કર્યું છે. મેં જે કહ્યું છે તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

ઓપરેશન સિંદૂર અંગે મોદી સરકારે કોંગી નેતા શશી થરુરને મોટી જવાબદારી સોંપી, વિદેશમાં પાકને ઉઘાડું પાડવા સાંસદોના ડેલીગેશનનું નેતૃત્વ કરશે

Next

દેશની સેના વડાપ્રધાન મોદીના ચરણોમાં નતમસ્તક છે, મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાનું ભારે વિવાદિત નિવેદન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગુજરાતમાં મેઘરાજા સમયસર જ આવશે : આ તારીખ પછી દક્ષિણના દરિયા કિનારે પહોંચશે, જાણો હવામાન વિભાગની આગાહી
9 કલાક પહેલા
હવે તમે ડાયનાસોર સાથે રમી શકશો-ફોટા પણ પડાવી શકશો! નાનકડા પાડોશી દેશમાં શરૂ થયો એશિયાનો પહેલો જુરાસિક પાર્ક
10 કલાક પહેલા
ભાજપના 60 કોર્પોરેટરોની એક જ વાત, RMCના આરોગ્ય અધિકારીને ઘરભેગા કરો
10 કલાક પહેલા
વિસાવદર બેઠક માટે કેજરીવાલની હાજરીમાં ગોપાલ ઇટાલીયા ભર્યું ફોર્મ : જન આર્શિવાદ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
11 કલાક પહેલા
Categories

નેશનલ

2153 Posts

Related Posts

ડ્રાઇવરે દારૂનો ચિક્કાર નશો કરી બસ ચલાવી બાળકોના જીવ જોખમમાં મૂક્યા
ક્રાઇમ
9 મહિના પહેલા
રાજકોટમાં ગુરુનાનક દેવની 554મી જન્મજયંતી ધૂમધામથી ઉજવવામાં આવી..જુઓ વિડિયો..
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારતે ત્રીજુ નેત્ર ખોલ્યુ અને પાકિસ્તાને BSFના જવાનને પાછો મોકલવો પડ્યો : જાણો કેવી રીતે પૂર્ણમ કુમાર શૉ પહોંચ્યો’તો પાકિસ્તાન?
ટૉપ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આ દિવસે માવઠાની શક્યતા
ગુજરાત
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર