Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

લે બોલો !! 500ની નોટ પર ગાંધીજીની જગ્યાએ અનુપમ ખેરનો ફોટો…નકલી નોટ આપી 1.60 કરોડનું સોનું ખરીદ્યું

Mon, September 30 2024


બૉલીવુડ અભિનેતા અનુપમ ખેર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કોઈપણ ઘટના તેઓ ઇન્સ્ટાગ્રામમાં શેર કરતાં હોય છે ત્યારે તેમની સોશિયલ મીડિયા પરની એક વિચિત્ર ઘટનાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. જેણે ઘણા લોકોને આશ્ચર્યચકિત કર્યા છે. અમદાવાદમાં બે લોકોએ એક સોનીને રૂ. 500ની નોટો આપી હતી જેમાં મહાત્મા ગાંધીને બદલે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરનો ફોટો દેખાતો હતો. તેઓ આ નકલી નોટનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે પછી ઘણા લોકો તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવી રહ્યા છે જ્યારે કેટલાક લોકો આ જોઈને ખૂબ હસી રહ્યા છે. હવે અભિનેતા અનુપમ ખેરે પોતે આ અંગે પ્રતિક્રિયા આપી છે. અહીં તેમના નિવેદન પર એક નજર કરીએ.

2100 ગ્રામ સોના માટે 1.60 કરોડની ડીલ

અમદાવાદના માણેકચોકમાં એક એવી ઘટના બની જેમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડિલ થઈ.

View this post on Instagram

A post shared by Anupam Kher (@anupampkher)

500 ના દરની હતી નકલી નોટો

સોનુ તેમણે સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મગાવ્યુ જેની સામે રૂપિયા 500 ની દરની 1.30 કરોડની રકમ પણ આપી અને બાકીના 30 લાખ રૂપિયા ઓફિસેથી લઈ જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ 1.30 કરોડની જે રકમ તેમણે ચુકવી હતી એ તમામ 500 ના દરની નોટો નકલી હતી.

એટલું જ નહીં તેના પર ગાંધીજીના બદલે અનુપમ ખેરનો ફોટો હોવાનું સામે આવ્યું હતું અને સ્ટેટ બેંકના બદલે સ્ટાર્ટ બેંક લખેલા રેપરમાં આ નોટ લપેટાયેલી હતી.

આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ

વેપારી સાથે 1.30 કરોડની ડુપ્લીકેટ નોટો આપી ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. આ અંગે નવરગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.



જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગુનેગારોને શોધવા તપાસ શરૂ કરી હતી. પોલીસ હાલમાં ગુનેગારોને ઓળખવા માટે દુકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ જોઈ રહી છે. આ નકલી નોટોને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવી છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા અનુપમ ખેરે લખ્યું, ‘લો જી કરલો બાત ! પાંચસો રૂપિયાની નોટ પર ગાંધીજીના ફોટાને બદલે મારો ફોટો???? કંઈ પણ થઈ શકે છે!’

Share Article

Other Articles

Previous

ચંદ્ર પર કોવિડ લોકડાઉનની અસર !! અનોખા રિસર્ચમાં ભારતીય સંશોધકોએ કર્યો ખુલાસો  

Next

મહારાષ્ટ્રમાં શિવાજીની પ્રતિમામા સ્ટીલને બદલે લોખંડ વપરાયાનો ધડાકો : આરોપીઓની જામીન અરજી રદ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
10 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
10 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
11 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
11 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

અમેરિકા નાદાર થવાની કગાર પર છે : કેબિનેટની બેઠકમાં મસ્કની ચેતવણી
ઇન્ટરનેશનલ
11 મહિના પહેલા
NOC વગરની ૧૪ સ્કૂલ-૩ હોસ્પિટલને લાગ્યા સીલ
રાજકોટ
2 વર્ષ પહેલા
કોંગ્રેસના આક્રમક વિરોધના પગલે એરપોર્ટ ઓથોરિટીએ કરવો પડયો ખુલાસો
રાજકોટ
2 વર્ષ પહેલા
બાંગ્લાદેશમાં હિંસા યથાવત : જેલ પર હુમલો કરી 500 કેદીઓને તોફાનીઓએ છોડાવ્યા
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર