Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ગિલગીટમાં પાક.વિરોધી દેખાવો, લોકોએ તીરંગા લેહરાવ્યા

Sun, September 10 2023

વિરાટ રેલીમાં હજારો લોકો જોડાયા, ભારતની મદદ માંગી

પાકિસ્તાનના કબ્જા હેઠળના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં પ્રજાનો એક મોટો વર્ગ પાકિસ્તાની સરકારથી છુટકારો મેળવવા ઈચ્છી રહ્યો છે.

ગિલગિટ બાલ્ટિસ્તાનમાં હવે રોજ પાકિસ્તાન વિરોધી દેખાવો થઈ રહ્યા છે. પાકિસ્તાની સરકારના શાસનમાં જીવન નર્ક બની રહ્યુ હોવાનુ હવે ત્યાંના લોકોને લાગી રહ્યુ છે. પાકિસ્તાનથી આઝાદ થઈને ભારતમાં જોડાવા માટેની માંગણી બુલંદ બની રહી છે.

હવે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં થયેલા દેખાવોનો વધુ એક વિડિયો સામે આવ્યો છે. જેમાં લોકોએ મોટી સંખ્યામાં રસ્તા પર રેલી કાઢી હતી અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. અહીંયા લોકો ભારતના તિરંગા પણ ઈમારતો પર લહેરાવી રહ્યા છે.

સ્થાનિક લોકોએ ચીનની વેબસાઈટ પર જઈને પણ વિરોધ નોંધાવવાનુ શરુ કર્યુ છે અને ગિલગિટ બાલ્ટિસ્તાનની જમીન ચીનને વેચવા બદલ પાકિસ્તાની સરકારને લોકો ગાળો પણ આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શિયા ધર્મગુરુ આગા બાકિર અલ હુસૈનીએ ધાર્મિક અપમાન અંગેના કાયદાઓ પર ટિપ્પણી કરવા બદલ ધરપકડ બાદ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. હાલત એટલા સ્ફોટક છે કે, કલમ 144 લગાવ્યા બાદ પણ ઠેર ઠેર દેખાવો ચાલી રહ્યા છે. મોબાઈલ અને ઈન્ટરનેટ પર પણ સરકારે બેન મુકી દીધો છે. અહીંયા આર્મીના 20,000 વધારાના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

દરેક દેશની સુરક્ષા એ જ વન ફ્યુચર : મોદી

Next

મોરોક્કો ભૂકંપ મૃત્યુઆંક 2000

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

‘અમે તમામ 214 બંધકોને મારી નાખ્યા’ જાફર એક્સપ્રેસ અપહરણકાંડનો લોહિયાળ અંજામ, બલોચ ઉગ્રવાદીઓનો દાવો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
બજેટના હલવામાં કાજુ બદામની સાથે કેસર પણ હશે, પૂર્વ નાણામંત્રી જયંત સિન્હાનો દાવો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
લૂંટ થયાનું તરકટ રચી મહિલાએ પોલીસને ધંધે લગાડી !
Breaking
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો : 17 જેટલા સુરક્ષાકર્મીઓના મોત, અનેક લોકો ઘાયલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર