Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિલ્હી પોલીસને ટાર્ગેટ કિલિંગનાં ઈનપુટ મળતા એલર્ટ

Wed, July 17 2024

સ્વતંત્રતા પર્વ ઉપર ગરબડી ઉભી કરવા ખાલિસ્તાની સંગઠનો સક્રિય

15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને લઈને ખાલિસ્તાની સંગઠનો મોટું ષડયંત્ર રચી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ખાલિસ્તાની ષડયંત્રને લઈને દિલ્હી પોલીસ એલર્ટ મોડ પર છે. આ સંગઠનો 15મી ઓગસ્ટે દિલ્હીમાં વિવિધ સ્થળોએ ખાલિસ્તાનીના નારા સાથે પોસ્ટર લગાવી શકે છે. દિલ્હી પોલીસને પણ ટાર્ગેટ કિલિંગના ઈનપુટ મળ્યા છે. આ ગુપ્ત માહિતી મળ્યા દિલ્હી પોલીસ કમિશનરે ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ પણ એલર્ટ પર આવી ગઈ છે.

૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન દેશને સંબોધન કરતા હોય છે અને સમગ્ર દિલ્હીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.

તાજેતરમાં ભારતમાં ખાલિસ્તાની ઘટનાઓમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં આવી ઘણી ઘટનાઓ જોવા મળી છે. જ્યારે દિલ્હી મેટ્રો સહિત ઘણી જગ્યાએ ખાલિસ્તાનના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ બધાને જોતા દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસ પર સતર્કતા વધારી દીધી છે.

પંજાબ પોલીસે પણ થોડા સમય પૂર્વે ખાલિસ્તાનીઓના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી હતી. પોલીસે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી લખબીર સિંહના ત્રણ સાગરિતોની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા લખબીર સિંહના સાથીદારો ખંડણી નેટવર્ક, હથિયારો, પાકિસ્તાનથી આવતા ડ્રગ્સ અને અન્ય ગુનાઓમાં સામેલ હતા.

પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા ત્રણેયના સંબંધ કેનેડામાં છુપાયેલા આતંકવાદી લખબીર સિંહ સાથે છે. 3 આરોપીઓ સંગઠિત અપરાધ અને ખંડણીનું મોટું નેટવર્ક ચલાવતા હતા. તમામ તથ્યોની તપાસ કર્યા બાદ જલંધર પોલીસે છટકું ગોઠવીને તેમની ધરપકડ કરી હતી.

Share Article

Other Articles

Previous

અનામત વિરોધી આંદોલનમાં બાંગ્લાદેશ ભડકે બળ્યું: એક જ દિવસમાં છ ના મોત

Next

કેજરીવાલને રાહત ન મળી : ધરપકડને પડકારતી અરજી ઉપર હવે ૨૯મીએ નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
5 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
6 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
6 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
3 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટેક ન્યૂઝ
ઈમરજન્સીમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં મોડું થયું? તો તમારી પાસે માત્ર એક જ વિકલ્પ બાકી, આ લોકોને પેનલ્ટી વગર રાહત મળશે
6 મિનિટutes પહેલા
સિરામિક ગ્રુપ પર ITના દરોડા : 3 કરોડની રોકડ મળી, રાજકોટ-મોરબીમાં લેવીસ,મેટ્રો ગ્રુપ પર ઇન્વેટીગેશન વીંગનું મોટું ઓપરેશન
41 મિનિટutes પહેલા
નમો સ્ટેડિયમમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ: વિશ્વના 75 દેશોમાં 7500થી વધુ રકતદાન કેમ્પનું આયોજન, અભિનેતા વિવેક ઓબરોયે કર્યું બ્લડ ડોનેટ
1 કલાક પહેલા
PM મોદીનો આજે 75મો જન્મદિવસ : આવાસ યોજના અને સારવારથી લઈને પેન્શન સુધી, આ 10 યોજનાઓથી બદલાયું સામાન્ય માણસનું જીવન
2 કલાક પહેલા
Categories

નેશનલ

2504 Posts

Related Posts

ભાઈજાન પોતાના બર્થ ડે પર ફેન્સને આપશે મોટી ભેટ : ફિલ્મ સિકંદરને લઈને મળશે મોટી અપડેટ,જાણો શું છે ખાસ
Entertainment
10 મહિના પહેલા
માલદીવના નેતાઓએ પ્રમુખ પદેથી મોઇઝુને હટાવી દેવાની કરી માગણી
Breaking
2 વર્ષ પહેલા
રાજ્ય સરકારના હકારાત્મક વલણને પરિણામે કર્મચારી મંડળ દ્વારા તા.૧૭મીનો પેનડાઉનનો કાર્યક્રમ સ્થગિત
ગુજરાત
1 વર્ષ પહેલા
કોંગી નેતા સામ પિત્રોડાનાં વિવાદિત નિવેદન પર PM મોદી ભડક્યા, વાંચો શું છે સમગ્ર મામલો ?
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર