Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા

Mon, March 23 2026

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના કારણે પ્રભાવિત ઈરાનને મદદરૂપ થવા કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં ઈદ પછીના દિવસે ખાસ કરીને શિયા વસ્તી ધરાવતા બુડગામ અને બારામુલ્લા વિસ્તારોમાં યુવાનો ઘરઘર જઈ દાન એકત્ર કરતા જોવા મળ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ લોકો દ્વારા રોકડ રકમ, સોનું-ચાંદી, તાંબાના વાસણો સહિત કિંમતી ઘરેલુ સામાન દાનરૂપે આપવામાં આવ્યો છે. કેટલીક પરિવારો દ્વારા પશુઓ પણ અર્પણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ અભિયાનમાં સમાજના દરેક વર્ગના લોકો — પુરુષો, મહિલાઓ અને બાળકો —ઉત્સાહભેર જોડાયા હતા.

ખાસ કરીને મહિલાઓએ પોતાના ઘરેણાં અને કિંમતી સામાન દાનમાં આપીને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી, જ્યારે બાળકોે પોતાની બચત અને પિગી બેંક તોડી સહભાગી બન્યા હતા. રૈનાવારીના નિવાસી એજાઝ અહમદે જણાવ્યું હતું કે “ઈઝરાયેલ અને તેના સમર્થકો દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા આ યુદ્ધથી ભારે વિનાશ સર્જાયો છે, અને સંસ્કારી વિશ્વ તરીકે પીડિતોને મદદ કરવી આપણી ફરજ છે.”

આ પણ વાંચો: ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”

એકત્રિત કરાયેલું દાન સત્તાવાર રાહત સંસ્થાઓ તથા ઈરાન દૂતાવાસ મારફતે જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ માનવતાભર્યા પ્રયાસ બદલ ઈરાન દૂતાવાસે સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે કાશ્મીરના લોકોની આ સહાનુભૂતિ અને મદદ ક્યારેય ભૂલાશે નહીં. “તમારી દયાળુતા અને માનવતા માટે અમે હંમેશા આભારી રહીશું. આભાર, ભારત,” એમ દૂતાવાસે ટ્વીટ કર્યું હતું.

Share Article

Other Articles

Previous

શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી

Next

ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
કોરોનાકાળ જેવા પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે: વડાપ્રધાને કહ્યું,’પેટ્રોલ, ડીઝલ-ગેસની અછત ન થાય તે માટે સરકાર સક્રિય’
38 મિનિટutes પહેલા
શું સરકાર મૂકશે 14.2 કિલોના ગેસ સિલિન્ડરમાં કાપ? તમારા રસોડામાં આવી શકે છે 10 કિલોનું ગેસ સિલિન્ડર, જાણો શું છે તૈયારી
1 કલાક પહેલા
કાશ્મીરથી ઈરાન માટે સહાય: કાશ્મીરમાં સહાય ભંડોળ એકત્ર કરાયું, બાળકોએ પિગી બેંક ખોલી, મહિલાઓએ ઘરેણા આપ્યા
1 કલાક પહેલા
ભારતનો પ્લાન બી તૈયાર: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદીનું નિવેદન, કહ્યું-“કટોકટી છે, પરંતુ ગભરાશો નહીં”
2 કલાક પહેલા
Categories

નેશનલ

3011 Posts

Related Posts

રાહુલની રણજીમાં ટી-૨૦ જેવી સટાસટી !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
દિલ્હી AIIMSમાં લાગી ભીષણ આગ, દર્દીઓને સુરક્ષીત બહાર કઢાયા
નેશનલ
3 વર્ષ પહેલા
રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને રાખડી બાંધતા સમયે લાગણીસભર દ્રશ્યો સર્જાયા
રાજકોટ
3 વર્ષ પહેલા
સપાના સાંસદ રામજીલાલ સુમન ફરી મેદાનમાં, હવે કહ્યું, મુસલમાનોમાં બાબરના ડીએનએ હોય તો તમારામાં કોના છે ?
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર